ભારતીય સંસ્કૃતિ વિશ્વમાં એવી સંસ્કૃતિ છે, જેમાં સંયુક્ત પરિવારને મહત્વ આપવામાં આવે છે. સંયુક્ત પરિવારમાં વડીલો, યુવાનો અને બાળકો એકબીજાનું આદર-સન્માન કરે છે અને પ્રેમથી રહેતા હોય છે. વર્તમાન સમયમાં સંયુક્ત પરિવાર તૂટવાની ઘટનાઓ વધતી જાય છે ત્યારે, ખાનગી ચેનલ પર પ્રસારિત કરવામાં આવતી ધારાવાહિકમાં સંયુક્ત પરિવારનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. આ ધારાવાહિકના એક પ્રસંગનું શૂટિંગ દેવભૂમિ દ્વારકામાં કરવામાં આવ્યું હતું. જેના માટે સીરીયલના કલાકારો અને નિર્દેશક સહિતની ટીમ દ્વારકા શૂટિંગ કરવા આવી હતી.
સંયુક્ત પરિવારનું મહત્વ સમજાવતી ધારાવાહિકનું શૂટિંગ યાત્રાધામ દ્વારકા ખાતે કરવામાં આવ્યું - Joint family
દેવભૂમી દ્વારકા: જાણીતી ખાનગી ચેનલ પર પ્રસારિત થતી અને સંયુક્ત પરિવારનું મહત્વ સમજાવતી ધારાવાહિકનું શૂટિંગ યાત્રાધામ દ્વારકા ખાતે કરવામાં આવ્યું હતું.
![સંયુક્ત પરિવારનું મહત્વ સમજાવતી ધારાવાહિકનું શૂટિંગ યાત્રાધામ દ્વારકા ખાતે કરવામાં આવ્યું Dwarka](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5778093-thumbnail-3x2-dwarka.jpg?imwidth=3840)
ભારતીય સંસ્કૃતિ વિશ્વમાં એવી સંસ્કૃતિ છે, જેમાં સંયુક્ત પરિવારને મહત્વ આપવામાં આવે છે. સંયુક્ત પરિવારમાં વડીલો, યુવાનો અને બાળકો એકબીજાનું આદર-સન્માન કરે છે અને પ્રેમથી રહેતા હોય છે. વર્તમાન સમયમાં સંયુક્ત પરિવાર તૂટવાની ઘટનાઓ વધતી જાય છે ત્યારે, ખાનગી ચેનલ પર પ્રસારિત કરવામાં આવતી ધારાવાહિકમાં સંયુક્ત પરિવારનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. આ ધારાવાહિકના એક પ્રસંગનું શૂટિંગ દેવભૂમિ દ્વારકામાં કરવામાં આવ્યું હતું. જેના માટે સીરીયલના કલાકારો અને નિર્દેશક સહિતની ટીમ દ્વારકા શૂટિંગ કરવા આવી હતી.
Body:ભારતીય સંસ્કૃતિ વિશ્વમાં એક એવી સંસ્કૃતિ છે કે જેમાં જોઇન્ટ ફેમિલીમાં ખૂબ જ મહત્વ છે ભારતના ગમે તે પ્રાંતમાં જાઓ તમને જોઇન્ટ ફેમિલી રેહેતી હોય તેવું જોવા મળશે અને જોઇન્ટ ફેમિલીમાં વડીલ યુવાનો અને બાળકો એકબીજાનું માન સન્માન અને આદર ભાવ અને પ્રેમથી રેહેતા જોવા મળી આવે છે
અત્યાર ના સમયમાં જોઇન્ટ ફેમિલી તૂટવાના બનાવો વધતા જાય છે ત્યારે આ જોઈન્ટ ફેમિલી નું મહત્વ સમજાવતી સીરીયલ "ભાખરવડી " કે.જે સબ ટીવીમાં રાત્રે 9:30 વાગે જોવા મળે છે આ" ભાખરવડી" સીરીયલ માં હીરો-હીરોઇન લગ્ન બાદ છેડાછેડી છોડવા નો જે પ્રસંગે છે તે દ્વારકા ખાતે શૂટિંગ કરવામાં આવ્યું છે અને આખી સીરીયલ માં જોઈન્ટ ફેમિલી કેવી રીતે રહે છે તે અંગે સમજાવવામાં આવ્યું છે આતિશ કાપડિયા દ્વારા લખવામાં આવેલ ભાખરવડી સીરીયલ નો એક પ્રસંગ માટે ભાખરવડી ની આખી ટીમ દ્વારકા ખાતે શૂટિંગ કરવા આવી હતી
Conclusion:બાઇટ 01 :- ભક્તિ રાઠોડ, મહિલા કલાકાર, " ભાખર વડી" સીરીયલ
બાઇટ 02 :- ધવલ શુક્લ, ડાઇરેક્ટર, "ભાખર વડી" સીરીયલ
રજનીકાન્ત જોષી
ઇ.ટી.વી. ભારત
દ્વારકા