ETV Bharat / state

દેવભૂર્મી દ્વારકાઃ સેનામાંથી નિવૃત થતા જવાનનું ગામ લોકોએ કર્યુ ભવ્ય સ્વાગત - dwarka

દેવભૂર્મી દ્વારકાઃઅંગ્રેજોની 200 વર્ષની ગુલામીમાં રહયા બાદ ભારત દેશની સીમાઓની સુરક્ષા માટે દેશના ખૂણે ખૂણેથી પસંદ કરેલા યુવાનોને ફોજમાં ભરતી કરવામાં આવે છે.જરૂરી તાલીમ આપી દેશની સીમાઓ પર તેનાત કરવામાં આવે છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 3, 2019, 1:48 AM IST

ભારતના મોટા ભાગના રાજ્યોના યુવાનોની સાથે સાથે ગુજરાતના યુવાનો પણ દેશની સેવા માટે સરહદ પર જીવજોખમે દેશની રક્ષા કરે છે.નસીબદાર યુવાનો દેશમાટે શહિદ થતા હોય છે. આ સાથે જ પોતાનું,પરિવારનું અનેસાથે દેશનુંનામ રોશન કરે છે.

ભારતીય આર્મીમાં 17 વર્ષ સેવા આપી નિવૃત જવાનનું ભવ્ય સ્વાગત

ભારત ત્રણ દિશમાં સમુદ્ર અને એક દિશામાં જમીની સરહદથી ઘેરાયેલો દેશ છે. નેવી ,એર ફોર્સ સાથે આર્મીના જવાનો પણ દેશની સેવા કરે છે.

ભારતીય આર્મીમાં 17વર્ષ પૂર્ણ કરીને પોતાની સંપૂર્ણ જવાબદારી નિભાવીને એક ફોજી જવાન જયારે નિવૃત થઇનેમાદરે વતન પરત ફરે છે.ત્યારે તેના પરિવારની સાથે તેના ગામના તમામ લોકો પણ ગર્વ કરીતેનું ભવ્ય સ્વાગત કરે છે.

દ્વારકા તાલુકાના કલાણપર ગામના યુવાન લાખા રોશિયા આજે પોતાની 17વર્ષની ભારતીય આર્મીની નોકરી પૂર્ણ કરી અને પોતાના ઘરે પરત ફર્યા, ત્યારે દ્વારકા તાલુકાના મીઠાપુર રેલ્વે સ્ટેશને લાખાભાઈ રોશિયાનો પરિવાર ખુશીની સાથે ભાવવિભોર બન્યો હતો.આવા ભાવ-વિભોર દ્રશ્ય જોઇને સ્થાનિક લોકો પણ ખુબજ ભાવુક બન્યા હતા. લાખાનું સ્વાગત ગ્રામજનો અને આ સાથે જપહેલા આર્મીમાંથી નિવૃત થઇને આવ્યા હતા તેઓએ પણ લાખાભાઈના સ્વાગતમાં જોડાયા હતા.

એન્કર ;-   અગ્રેજોની ૨૦૦ વર્ષની ગુલામી માં રહયા બાદ ભારત દેશને સીમાઓની સુરક્ષા માટે દેશના ખૂણે ખૂણે થી પસંદ કરેલા યુવાનોને ફોજમા ભરતી કર્યા હતા ને તેમને જરૂરી તાલીમ આપી અને દેશની સીમાઓ પર તેનાત કર્યા છે.ભારતના મોટા ભાગના રાજ્યોના યુવાનો ની સાથે સાથે ગુજરાતના યુવાનો પણ દેશની સેવા માટે સરહદ પર જીવન જોખમે દેશની રક્ષા કરે છે.અને અનેક નસીબ દાર યુવાનો દેશમાટે શહિદી વહોરી લે છે.અને પોતાનું અને પોતાના પરિવારનું નામ રોશન કરે છે.
ભારત ત્રણ દિશમાં સમુદ્ર અને એક દિશામાં જમીની સરહદથી ઘેરાયેલો દેશ છે.માટે નેવી ,એર ફોર્સ સાથે આર્મી ના જવાનો પણ દેશની સેવા કરે છે.
          ભારતીય આર્મી માં ૧૭ વર્ષ પૂર્ણ કરીને પોતાની સપૂર્ણ જવાબદારી નોભાવીને એક ફોજી જવાન જયારે માદરે વતન પરત ફરે છે.ત્યારે તેના પરિવારની સાથે સાથે તેના ગામના તમામ લોકો પણ ગર્વ કરે છે.અને આ ફોજી નિવૃત થઈને વતન આવે છે.ત્યારે સ્થાનિક લોકો તેનું ભવ્ય સ્વાગત કરે છે.
     દ્વારકા તાલુકાના કલાણપર ગામના યુવાન લાખાભાઈ રોશિયા આજે પોતાની ૧૭ વર્ષની ભારતીય આર્મીની નોકરી પૂર્ણ કરી અને પોતાના ઘરે પરત ફર્યા, ત્યારે દ્વારકા તાલુકાના મીઠાપુર રેલ્વે સ્ટેશને લાખાભાઈ રોશિયાનો  પરિવાર ખુશી ની સાથે સાથે ભાવ વિભોર બન્યો હતો, ને આખો ભરાઈ આવી હતી.આ ભાવ-વિભોર દ્રશ્ય જોઇને સ્થાનિક લોકો પણ ખુબજ ભાવુક બન્યા હતા.લાખાભાઈ નું સ્વાગત ગ્રામ જનો અને આં પહેલા આર્મી માંથી નિવૃત થઇને આવ્યા હતા તેઓએ પણ લાખાભાઈના સ્વાગત માં જોડાયા હતા.

બાઈટ ૦૧ ;-  લાખાભાઈ રોશિયા,નિવૃત આર્મી મે.

રજનીકાંત જોશી
ઈ.ટી.વી. ભારત,
દ્વારકા  
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.