ETV Bharat / state

ડાંગ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 28 મેથી મળશે માર્કશીટ - dang district

ડાંગ જિલ્લામાં ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને 28 મેથી 8 જૂન સુધી તેમની માર્કશીટનું વિતરણ કરવામાં આવશે. આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીએ માહિતી આપી હતી.

ડાંગ
ડાંગ
author img

By

Published : May 25, 2020, 3:50 PM IST

ડાંગ: જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે કે, હાલની કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડાંગ જિલ્લામાં માર્ચ 2020 ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામનું વિતરણ શરૂ કરવામાં આવશે. તા. 28 મેથી 8 જૂન દરમિયાન વિજ્ઞાન પ્રવાહના તમામ વિદ્યાર્થીઓેને તેમની શાળામાંથી તેમની માર્કશીટ મેળવી લેવાની રહેશે.

આહવા તાલુકામાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતેથી 28 સવારે 8 કલાકેથી માર્કશીટનું વિતરણ કરવામાં આવશે. વઘઈ તાલુકામાં તાલુકા પ્રાથમિક શાળા ખાતેથી તા. 28 મે સવારે 8 કલાકેથી માર્કશીટનું વિતરણ કરાશે. જ્યારે સુબીર તાલુકામાં સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતેથી તા. 28 સવારે 8 કલાકેથી માર્કશીટનું વિતરણ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.