ETV Bharat / state

ડાંગ એક્સપ્રેસની વધુ એક સિદ્ધી, યુરોપ એથ્લેટિકસમાં ગોલ્ડ મેડલ જીતી ગુજરાતને ગૌરવ અપાવ્યું - Asian Game

ડાંગ: એશિયન ગેમમાં ગોલ્ડ મેડલ મેળવી ભારતનું નામ રોશન કરનાર સરિતા ગાયકવાડે ફરી એકવાર વિદેશની ધરતી ઉપર ભારત માટે દોડ લગાવી અને પ્રથમ ક્રમાંક મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. દીકરીની સિદ્ધિ બદલ તેના માતાપિતાએ ખુશી વ્યક્ત કરી હતી.ડાંગ જિલ્લાની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડે પોલેન્ડ ખાતે યોજાયેલી યુરોપ એથ્લેટિકસ ચેમ્પિયનશિપની ૪૦૦ મીટરની દોડમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી ભારત દેશને બીજી વખત આંતરરાષ્ટ્રીય સિદ્ધિ અપાવતા અભિનંદનની વર્ષા થઇ હતી.

ડાંગની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડ
author img

By

Published : Jul 7, 2019, 5:10 PM IST

Updated : Jul 7, 2019, 8:23 PM IST

2018 માં જકાર્તા ખાતે રમાવામાં આવેલી એશિયન ગેમમાં ગોલ્ડ મેડલ મેળવી વિદેશની ધરતી ઉપર ભારતની સાથે ગુજરાત અને સમગ્ર ડાંગ જિલ્લાનું નામ રોશન સરિતા ગાયકવાડે કર્યું છે. તેણે ફરી એક વખત પોલેન્ડમાં રમવામાં આવી રહેલી યુરોપ એથ્લેટીક્સ 2019માં ભાગ લીધો હતો જેમાં 400 મીટર મહિલા દોડમાં અન્ય પ્રતિસ્પર્ધીને પાછળ રાખી 54.21 સેકન્ડમાં લક્ષ પૂરો કર્યો હતો. સરિતા એ મેળવેલ સિદ્ધિ બદલ તેના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.તેના માતાપિતાએ દીકરી વધુને વધુ પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી હતી.

ડાંગની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડ

રાજ્યના અતિ છેવાડાના ડાંગ જિલ્લાના કરાડીઆંબા ગામથી ખેલમહાકુંભના રમતોત્સવ થકી નેશનલ કક્ષાએ એથ્લેટિકસમાં ઉજળો દેખાવ કરનારી કુ.સરિતા ગાયકવાડે ગત વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાએ એશિયન એથ્લેટિકસ દોડની રમતમાં ભાગ લઇ દેશને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.બંદૂકમાંથી ગોળી છૂટે તે રીતે રનીંગ ટ્રેક ઉપર દોડતી આ યુવતીએ 2017ના જાન્યુઆરી માસમાં કોઇમ્બછતૂર ખાતે યોજાયેલી 400 મીટર, અને 400 મીટર હડલ્સંમાં ઉત્કૃાષ્ટત દેખાવ કરીને યુનિવર્સિટીને ગૉલ્ડસ મેડલ અપાવ્યો હતો.

ડાંગ જિલ્લાની દીકરીએ ફરી એકવાર આદિવાસી સમાજ અને પોતાના વિસ્તારનું નામ રોશન કર્યું છે. ત્યારે સરિતાનું ઉમળકાભેર સ્વાગત કરવા લોકો આતુર બન્યા છે. ઉલ્લેખનીય છે કે ગરીબ પરિવારમાં ઉછેરેલી સરિતા ગાયકવાડ પોતાની મહેનતે રમત ક્ષેત્રે આગળ આવી છે. જેના ઘરે ભૌતિક સુવિધાનો અભાવ જોવા મળે છે, જોકે સરકારી અગાઉ સરકાર દ્વારા મળવ્યા બાદ ચોક્કસ તેનુંજીવન બદલાયું છે અને આગામી સપ્ટેમ્બર માસમાં સરિતા વતન આવશે ત્યારે નવાઘરનો પાયો નાખશે તેવી તેના પિતાએ વાત કરી હતી.

Intro:Body:Special Story

એન્કર:-એશિયન ગેમમાં ગોલ્ડ મેડલ મેળવી ભારત નું નામ રોશન કરનાર સરિતા
ગાયકવાડે ફરી એકવાર વિદેશની ધરતી ઉપર ભારત માટે દોડ લગાવી અને પ્રથમ
ક્રમાંક મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો છે, દીકરીની સિદ્ધિ બદલ તેના માતાપિતાએ
ખુશી વ્યક્ત કરી છે.

વિઓ:- 2018 માં જકાર્તા ખાતે રમાયેલ એશિયન ગેમમાં ગોલ્ડ મેડલ મેળવી
વિદેશની ધરતી ઉપર ભારતનું ( દેશનું )ગુજરાત રાજ્ય અને ડાંગ જિલ્લાનું નામ
રોશન કરનાર સરિતા ગાયકવાડે ફરી એકવાર પોલેન્ડમાં રમાઈ રહેલ યુરોપ
એથ્લેટીક્સ 2019માં ભાગ લીધો હતો જેમાં 400 મીટર મહિલા દોડ માં અન્ય
પ્રતિસ્પર્ધીને પાછળ રાખી 54.21 સેકન્ડમાં લક્ષ પૂરો કર્યો હતો, સરિતાએ
મેળવેલ સિદ્ધિ બદલ તેના પરિવારમાં ખુશીનો માહોલ છે, માતાપિતા દીકરી વધુ
ને વધુ પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી છે.

બાઈટ : લક્ષ્મણ ગાયકવાડ : સરિતાના પિતા
બાઈટ : મધુકર ગાયકવાડ (સરિતાના કાકા)

વી/ઓ : ડાંગ જિલ્લાની દીકરીએ ફરિ એકવાર આદિવાસી સમાજ અને પોતાના
વિસ્તારનું નામ રોશન કર્યું છે ત્યારે ફરિ એકવાર સરિતાનું ઉમળકાભેર
સ્વાગત કરવા લોકો આતુર બન્યા છે.

બાઈટ : સરિતા ના માતા

વી/ઓ : ઉલ્લેખનીય છેકે ગરીબ પરિવારમાં ઉછેરેલ સરિતા ગાયકવાડ પોતાની
મહેનતે રમત ક્ષેત્રે આગળ આવી છે, જેના ઘરે આજે પણ ભૌતિક સુવિધાનો અભાવ
જોવા મળે છે, જોકે સરકારી અગાઉ સરકાર દ્વારા મળેલ સહાયથી ચોક્કસ તેનું
જીવન બદલાયું છે અને આગામી સપ્ટેમ્બર માસમાં સરિતા વતન આવશે ત્યારે નવા
ઘરનો પાયો નાખશે તેવી તેના પિતાએ વાત કરી છે.

Conclusion:
Last Updated : Jul 7, 2019, 8:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.