ETV Bharat / state

ડાંગ: બિન સચિવાલય પરીક્ષામાં મુદ્દે વિદ્યાર્થીઓએ કલેક્ટરને આપ્યું આવેદન

ડાંગ: ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના માધ્યમથી લેવાયેલ 17 નવેમ્બરના રોજ બિન સચિવાલય આસિસ્ટનની પરીક્ષામાં ગેરરીતિ થયાના વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. કેટલાક પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાના સમયે ગેરરીતિ આચરવામાં આવી હતી. જે અંગે જવાબદાર વ્યકિતઓ પર જરૂરી કાર્યવાહી કરવામાં આવે તે માટે વિદ્યાર્થીઓ દ્વારા ડાંગ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

etv bharat
author img

By

Published : Nov 25, 2019, 7:40 PM IST

મળતી માહિતી મુજબ ગૌણ સેવા પસંદગી મંડળના માધ્યમથી લેવાયેલ બિન સચિવાલય ઓફીસ આસિસ્ટનની પરીક્ષામાં ગેરરીતિ થયાના વીડિયો ફુટેજ મુખ્ય પુરાવા સ્વરૂપે હોઇ તેમજ કેટલાક પરીક્ષા કેન્દ્રમાં પ્રશ્નપત્રો સિલબંધ કવરમાં હોવાની જગ્યાએ સિલ ખુલેલી હાલતમાં મળી આવ્યા હતાં. જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

ડાંગમાં બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતી કરવા બાબતે વિદ્યાર્થીઓ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર

આ ગેરરીતિ કરનારા જવાબદાર અધિકારી, પરીક્ષા સંચાલકો, સુપરવાઇઝરો અને ગેરરીતિ આચરનાર ઉમેદવારો વિરૂદ્ધ ફોજદારી રીતે પગલાં ભરવામાં આવે તથા ન્યાયિક તપાસ કરાવી લાખો ઉમેદવારોના ભવિષ્યને લક્ષમાં રાખી ન્યાય આપાવવાની માગણી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી.

આ સમગ્ર ગેરરીતિની ઉચ્ચતરીય નિષ્ઠાવાન અને પ્રામાણિક સ્વતંત્ર અને નિષ્પક્ષ એજન્સી અને અધિકારી મારફત તપાસ કરવાની માગ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી. ગેરરીતિ આચારનાર ઉમેદવારોની ઉમેદવારી રદ કરવાની પણ માગ કરવામાં આવી હતી.

આ દરમિયાન ડાંગ કલેક્ટર દ્વારા સૌ શિક્ષિત યુવાનોને સલાહ સુચન આપવામાં આવ્યા હતા. તેમજ યુવાનોને ભણતરમાં પડતી મુશ્કેલી માટે ટ્યૂશન કલાસીસનું આયોજન કરવામાં આવશે. યોગ્ય માર્ગદર્શન મળી રહે એ રીતેની વિદ્યાર્થી વર્ગને વ્યવસ્થા કરી આપવામાં આવશે.

Intro:ગત તારીખ ૧૭ નવેમ્બરના રોજ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળના માધ્યમથી લેવાયેલ બિન સચીવાલય ઓફીસ આસીસ્ટનની પરીક્ષામાં ગેરરીતી થયાનો વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ. કેટલાક પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાના સમયે ગેરરીતિ આચરવામાં આવેલ છે જે અંગે જવાબદાર વ્યકતીઓ પર જરૂરી કાર્યવાહી કરવામાં આવે તે અંગે આજે ડાંગ જિલ્લાના વિધ્યાર્થીઓ દ્વારા ડાંગ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.Body:પ્રાપ્ત માહિતી મુજબ ગૌણસેવા પસંદગી મંડળના માધ્યમથી લેવાયેલ બિન સચીવાલય ઓફીસ આસીસ્ટનની પરીક્ષામાં ગેર રીતી થયાના વિડીયો ફુટેજ મુખ્ય પુરાવા સ્વરૂપે હોઇ તેમજ કેટલાક પરીક્ષા કેન્દ્રમાં પ્રશ્નપત્રો સિલબંધ કવરમાં હોવાની જગ્યાએ સિલ ખુલેલી હાલતમાં મળી આવ્યા હતાં, જેના વિડીયો સોશીયલ મિડીયામાં વાયરલ થયા હતાં. આ ગેરરિતી કરનારા જવાબદાર અધિકારી, પરિક્ષા સંચાલકો, સુપરવાઇઝરો અને ગેરરિતી આચારનાર ઉમેદવારો વિરૂધ્ધ ફોજદારી રીતે પગલાં ભરવામાં આવે તથા ન્યાયીક તપાસ કરાવી લાખો ઉમેદવારોના ભવિષ્યને લક્ષમાં રાખી ન્યાય આપાવવાનીં માંગણી વિધ્યાર્થીઓ દ્વારા કરવામાં આવિ છે.
આ સમગ્ર ગેરરિતિની ઉચ્ચતરીય નિષ્ઠાવાન અને પ્રામાણીક સ્વતંત્ર અને નિષ્પક્ષ એજન્સી અને અધિકારી મારફત તપાસ કરવાની માંગ વિધ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે. તથા ગેરરીતિ આચારનાર ઉમેદવારોની ઉમેદવારી રદ કરવાની પણ માંગ કરવામાં આવી છે.Conclusion:આ દર્મયાન ડાંગ કલેક્ટર દ્વારા સૌ શિક્ષિત યુવાનો ને સલાહ સુચન આપવામાં આવ્યા હતા.અને જણાવ્યું હતુ કે યુવાનો ને ભણતર માં પડતી મુશ્કેલી માટે ટ્યૂશન કલાસીસ નું આયોજન કરવામાં આવશે. અને યોગ્ય માર્ગદર્શન મળી રહે એ રીતે ની વિદ્યાર્થી વર્ગ ને વ્યવસ્થા કરી આપવામાં આવશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.