ખેડૂત તાલીમમાં 300થી 400 જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો. આ તાલીમમાં ખેડૂતોને બીજ માવજતની પદ્ધતિ તથા કાચા અને પાકા વર્મીબેડ માંથી કમ્પોઝડ ખાતર બનાવવા, વપરાશની રીત અને જીવમૂર્ત અને જતું નાશક દવા બનાવવા, વપરાશની રીતો વિશેની સમજ પુરી પાડવામાં આવી હતી.
આ તાલીમ શિબિર મોખામાળ ખાતે રાખવામાં આવી હતી. જે અમલીકરણ અધિકારી નાયબ ખેતી નિમાયક(તાલીમ) ડાંગ તથા ડાંગ વિકાસ પરિષદ-આહવા દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું.