ETV Bharat / state

ડાંગમાં વરસાદની ધમાકેદાર બેંટિગ, ખેડૂતોમાં ખુશીનો માહોલ - rain

ડાંગ: જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થતાં ધરતીપુત્રોમાં ખુશની માહોલ છવાયો છે. ડાંગ જિલ્લો એ ગુજરાતનું ચેરાપુંજી ગણાય છે. પરંતુ ચાલું વર્ષમાં વરસાદે વિલંબ લેતા ધરતીપુત્રો ચિંતાતુર બન્યા હતા. પહાડી વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લામાં ખેડૂતો માત્ર વરસાદ આધારિત ખેતી પર નિર્ભર હોય છે. વરસાદની ધમાકેદાર એન્ટ્રી થી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

havey rain in dang
author img

By

Published : Jul 25, 2019, 7:53 PM IST

છેલ્લા અઠવાડિયાથી રાજ્યભરમાં મેઘરાજાની પધરામણી થઈ છે. ત્યારે હાલ દક્ષિણ ગુજરાત સહિત ડાંગ જિલ્લામાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી સહન કરી રહેલા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે. ડાંગ જિલ્લામાં માત્ર વરસાદી છાંટા પડ્યા હતા. ખેતી લાયક વરસાદ ન વરસતા ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા હતા. જેથી ખેડૂતોનો પાક નિષ્ફળ જવાનો ભય હતો.

ડાંગમાં વરસાદની ધમાકેદાર બેંટિગ

ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં ડાંગરની ખેતી કરતાં ખેડૂતો સારા વરસાદની રાહ જોઇને બેઠા હતા. ડાંગ જિલ્લાના દરેક તાલુકામાં વરસાદ પડતા નદીનાળા અને ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા.

વરસાદના લાંબા વિરામબાદ ખેતીલાયક વરસાદ વરસતાં ધરતીપુત્રોમાં ખુશીની લાગણી છવાઈ છે. આ સાથે જ ખેડૂતો ખેતીના કામમાં જોતરાઈ ગયા હતા.

Intro:ડાંગ જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થતાં ધરતીપુત્રોમાં ખુશહાલી છવાઈ ગઈ છે. ડાંગ જિલ્લો એ ગુજરાતનું ચેરાપુજી ગણાય છે પણ ચાલું વર્ષમાં વરસાદે વિલંબ લેતા ધરતીપુત્રો ચિંતાતુર બન્યા હતા. પહાડી વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લામાં ખેડૂતો ફક્ત વરસાદ આધારિત ખેતી પર નિર્ભર હોય છે. હાલ વરસાદ ચાલુ થતાં ની સાથે જ ખેડૂતો માં ખુશીની લ્હેર છવાઈ ગઈ હતી.

Body:છેલ્લા અઠવાડિયાથી રાજ્યભરમાં મેઘરાજાની પધરામણી થઈ છે. ત્યારે હાલ દક્ષિણ ગુજરાત સહિત ડાંગ જિલ્લામાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. થોડાંક દિવસોથી અસહ્ય ગરમી સહન કરી રહેલા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. ડાંગ જિલ્લામાં અમુક દિવસે અસહ્ય બફાર વચ્ચે ફક્ત વરસાદી છાંટા પડ્યા હતા. પણ ખેતી લાયક વરસાદ નહોતો વરસી રહ્યો જેના કારણે ધરતીપુત્રો મુશ્કેલી માં મુકાય હતા. ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેરવાઈ રહી હતી. ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં ડાંગરની ખેતી કરતાં ખેડૂતો સારા વરસાદની રાહ જોઇને બેઠા હતા. ગત રાત્રી થી જ ડાંગ જિલ્લાના દરેક તાલુકામાં વરસાદ ચાલું થતા ચારે કોર પાણી પાણી થઈ જવા પામ્યું હતુ. ઠેરઠેર નદીનાળા અને ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા.

Conclusion:વરસાદના લાંબા વિરામબાદ ખેતીલાયક વરસાદ વરસતાં ધરતીપુત્રો માં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. અને આ સાથે જ ખેડૂતો ખેતીના કામમાં જોતરાઈ ગયા હતા.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.