ETV Bharat / state

ચૂંટણીને લઈ સરહદી વિસ્તાર પર ચેકપોસ્ટ, સઘન ચેકિંગ હાથ ધરાયું - check post

વિધાનસભાની ચૂંટણીને લઈ ડાંગ જિલ્લાની બોર્ડર ચેકપોસ્ટ પર ઘનિષ્ઠ ચેકિંગ (check post in Dang) હાથ ધરવામાં આવ્યું છે. સરહદી વિસ્તારની કુલ 13 ચેકપોસ્ટ (Dang district border) પર પોલીસ સહિત CRPF જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. ત્યારે ક્યાં ક્યાં વિસ્તારમાં ચેકપોસ્ટ રાખવામાં આવી છે જૂઓ. (Gujarat Assembly Election 2022)

ચૂંટણીને લઈ સરહદી વિસ્તાર પર ચેકપોસ્ટ, સઘન ચેકિંગ હાથ ધરાયું

author img

By

Published : Nov 23, 2022, 1:21 PM IST

ડાંગ : ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિભાનસભાની ચૂંટણીની જાહેર કરવામાં (check post in Dang) આવી છે. જે મુજબ ડાંગ બેઠક ઉપર પ્રથમ ચરણમા તારીખ 1 ડિસ્મબર 2022ના મતદાન યોજાનાર છે, ત્યારે ચૂંટણી પ્રક્રિયા ભયમુક્ત રીતે યોજાય, તેમજ જિલ્લામા કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઈ રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા જિલ્લાની બોર્ડર ચેકપોસ્ટ ઉપર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. (Dang district border)

વિધાનસભા ચૂંટણીને લઈને ડાંગ જિલ્લાની બોર્ડર ચેકપોસ્ટ પર ઘનિષ્ઠ ચેકિંગ

શાંતિ, સલામતી માટે કાફલો તૈનાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી ડાંગ જિલ્લાની સરહદી વિસ્તારની કુલ 13 ચેકપોસ્ટ પર CRPF, સ્થાનિક પોલીસ, હોમગાર્ડ અને GRDના જવાનો તૈનાત કરી સઘન ચેકીંગ પ્રક્રિયા હાથ ધરવામાં (check post Checking in Dang) આવી છે. મહારાષ્ટ્ર રાજ્યની આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉપરાંત તાપી, અને નવસારી જિલ્લાને નજીક આવેલા ચેકપોસ્ટ ઉપર 24×7 સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. બોડી વોર્ન કેમેરા, આર્મ્સ હથિયાર, વોકીટોકી, તેમજ દરેક ચેકપોસ્ટ ઉપર CRPFના 8 જવાનો, 2 પોલીસ કર્મીઓ, 3 હોમગાર્ડ, 3 GRD તેમજ પોલીસ ફોરેસ્ટ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. (Check post regarding elections)

ક્યાં ક્યાં ચેચ પોસ્ટર કરી કાર્યરત મહારાષ્ટ્રની સરહદને નજીક આવેલા ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટીના સુબીર તાલુકામાં નંદુરબાર જિલ્લાને નજીક શિંગાણા ફોરેસ્ટ ચેકપોસ્ટ, ધુલિયા જિલ્લાને નજીકને ઝાકરાયબારી અને નકટ્યાહનવત ફોરેસ્ટ ચેકપોસ્ટ (check post checking gujarat) કાર્યરત છે. જ્યારે આહવા તાલુકામાં પાડોશી નાસિક જિલ્લાને નજીક ચિંચલી, કાંચન ઘાટ અને સાપુતારા ઉપરાંત વઘઇ તાલુકામા માળુંગા, બરડા, દગુનિયા અને બારખાંદ્યા ખાતે ફોરેસ્ટ ચેકપોસ્ટ કાર્યરત છે. આંતર રાજ્ય સરહદીય ચેકપોસ્ટ ઉપરાંત પાડોશી તાપી જિલ્લાને નજીક સુબીર તાલુકાની બરડીપાડા અને વઘઇ તાલુકાની ભેંસકાતરી ચેકપોસ્ટ તેમજ નવસારી જિલ્લાને નજીક આવેલી વઘઇ તાલુકાની RTO ચેકપોસ્ટ મળી કુલ 13 જેટલી ચેકપોસ્ટ કાર્યરત છે. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.