ETV Bharat / state

ખેડૂતો માટે સારા સમાચાર, સરકારે ખેડૂતો માટે શરૂ કરી 'આઈ ખેડૂત પોર્ટલ' - ડાંગ

ડાંગ: જિલ્લાના અનુસુચિત જાતિ અને જનજાતિના ખેડૂતો માટે આનંદના સમાચાર છે. સરકાર દ્વારા વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પ સાથે આગળ વધી રહી છે. શેરડીના પાકનું વાવેતર વધારવા માટે રાજ્યના અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતો શેરડી પાકના વાવેતર અને ઉત્પાદન હેઠળ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજીઓ કરી શકે એ હેતુ અર્થે રાજ્ય સરકારે 01 સ્પટેમ્બર 2019 થી 30 ઓગક્ટોબર 2019 એમ કુલ ત્રણ માસ માટે આઈ ખેડૂત પોર્ટલ (ikhedut portal) ખુલ્લુ મુકવાનું નક્કી કર્યું છે. આ પોર્ટલના માધ્યમ થકી અનુસુચિત જાતિ અને જનજાતિના ખેડૂતો ઓનલાઈન અરજી કરી શેરડી પાકના વાવેતર અને ઉત્પાદન હેઠળ સહાય સીધી જ પોતાના બેંક ખાતામાં મેળવી શકે છે.

file photo
author img

By

Published : Sep 4, 2019, 1:46 PM IST

આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજીઓ દરેક ગ્રામ પંચાયત કક્ષાની સાથે સાથે ઈન્ટરનેટની સુવિધા ધરાવતી અન્ય જગ્યાએથી પણ કરી શકાય છે અને ખેડૂતે અરજી કરતી વખતે આધારકાર્ડ,મોબાઈલ નંબર તેમજ બેંકની પાસબુકની વિગત વિગેરે સાથે રાખવુ જરૂરી છે.

ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ (ikhedut portal) પર ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની નકલ આઉટ મેળવી સહી,અંગુઠો કરી જરૂરી સાધનિક કાગળો સાથે ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક અથવા તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત ખાતે વિસ્તરણ અધિકારી (ખેતી)ને પહોંચાડવાની રહેશે. જેની જિલ્લાના ખેડૂત મિત્રોને વિવિધ સહાય યોજનાઓ હેઠળ બહોળો લાભ લેવા માટે સમયમર્યાદામાં અરજી કરી સબંધિત કચેરીને પહોંચતી કરવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારી આહવા-ડાંગ દ્વારા જણાવાયું છે.

Intro:ડાંગ જિલ્લાના અનુસુચિત જાતિ અને જનજાતિના ખેડૂતો માટે આનંદના સમાચાર છે. સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પ સાથે આગળ વધી રહી છે. શેરડી પાકનું વાવેતર વધારવા માટે રાજ્યના અનુસુચિત જાતિ અને જનજાતિના ખેડૂતો શેરડી પાકના વાવેતર અને ઉત્પાદન હેઠળ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજીઓ કરી શકે એ હેતુ અર્થે રાજ્ય સરકારે તા.૦૧/૦૯/૨૦૧૯ થી તા.૩૦/૧૧/૨૦૧૯ એમ કુલ ત્રણ માસ માટે આઈ ખેડૂત પોર્ટલ (ikhedut portal) ખુલ્લુ મુકવાનું નક્કી કર્યું છે. આ પોર્ટલના માધ્યમ થકી અનુસુચિત જાતિ અને જનજાતિના ખેડૂતો ઓનલાઈન અરજી કરી શેરડી પાકના વાવેતર અને ઉત્પાદન હેઠળ સહાય સીધી જ પોતાના બેંક ખાતામાં મેળવી શકે છે.Body:
આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજીઓ દરેક ગ્રામ પંચાયત કક્ષાની સાથે સાથે ઈન્ટરનેટની સુવિધા ધરાવતી અન્ય જગ્યાએથી પણ કરી શકાય છે અને ખેડૂતે અરજી કરતી વખતે ૭-૧૨ અને ૮-અ,આધારકાર્ડ,મોબાઈલ નંબર તેમજ બેંકની પાસબુકની વિગત વિગેરે સાથે રાખવુ જરૂરી છે. ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ (ikhedut portal) પર ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પિ્રન્ટ આઉટ મેળવી સહી,અંગુઠો કરી જરૂરી સાધનિક કાગળો સાથે ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક અથવા તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત ખાતે વિસ્તરણ અધિકારી (ખેતી)ને પહોંચાડવાની રહેશે. જેની જિલ્લાના ખેડૂત મિત્રોને વિવિધ સહાય યોજનાઓ હેઠળ બહોળો લાભ લેવા માટે સમયમર્યાદામાં અરજી કરી સબંધિત કચેરીને પહોંચતી કરવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારી આહવા-ડાંગ દ્વારા જણાવાયું છે.Conclusion:નોંધ : શેરડી પાકનો પ્રતીકાત્મક ફોટો મુકવો.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.