ETV Bharat / state

ડાંગ જિલ્લામાં પ્રધાન ગણપત વસાવાની ઉપસ્થિતમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી - Celebration of Good Governance Day in Ahwa

ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનાં જન્મ દિવસને 2014 થી સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે શુક્રવારના રોજ અટલજીના જન્મ દિવસને લઈ ડાંગના આહવામાં પ્રધાન ગણપત વસાવાની ઉપસ્થિતમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ડાંગ જિલ્લામાં પ્રધાન ગણપત વસાવાની ઉપસ્થિતમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી

author img

By

Published : Dec 25, 2020, 9:31 PM IST

Updated : Dec 25, 2020, 9:53 PM IST

  • ડાંગમાં સુશાસન દિવસની કરાઈ ઉજવણી
  • પ્રધાન ગણપત વસાવાની ઉપસ્થિતિમાં કરાઈ ઉજવણી
  • ખેડૂતોને સાધન સામગ્રી વિતરણ કરવામાં આવ્યાં

ડાંગઃ જિલ્લાના ડાંગ દરબાર હોલ આહવા ખાતે શુક્રવારના રોજ પ્રધાન ગણપત વસાવાની ઉપસ્થિતમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

પશુ દવાખાના ના વાહનોને લિલી ઝંડી આપવામાં આવી

ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મ દીવસને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે ઉજવણીના ભાગરૂપે સાત પગલા ખેડૂત કલ્યાણના કાર્યક્રમ અંતર્ગત યોજનાના લાભાર્થી ખેડૂતોને સાધન સહાય વિતરણ કરવામાં આવ્યાં હતા. તેમજ પશુઓના સારવાર માટે 4 પશુ દવાખાના ના વાહનોને લિલી ઝંડી આપવામાં આવી હતી.

ખેડૂતોને સાધન સહાયનું વિતરણ

આ કાર્યક્રમમાં પ્રધાન ગણપત વસાવાએ ખેડૂત બિલને ખેડૂતોના ફાયદા માટેનું બિલ ગણાવ્યું હતું. તેમજે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ખેડૂતોના હિતમાં છે માટે આજરોજ 9 કરોડ ખેડૂતોનાં ખાતામાં રૂપિયા 19 કરોડ નાખવામાં આવ્યા છે. પ્રધાન ગણપત વસાવાએ સાત પગલાં ખેડૂત કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત યોજનાના લાભાર્થી 5 હજાર ખેડૂતોને 5 કરોડની સહાયના સાધનોનું વિતરણ કર્યું હતું.

ડાંગમાં સુશાસન દિવસની કરાઈ ઉજવણી

Last Updated : Dec 25, 2020, 9:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.