ETV Bharat / state

આહવા ખાતે દીપદર્શન માધ્યમિક શાળામાં પરીક્ષા માર્ગદર્શન સેમીનાર યોજાયો - Dang news

ડાંગ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં ધોરણ-12માં અભ્યાસ કરતા તમામ વિઘાર્થીઓનો માનસિક દક્ષતા અને માનસિક સ્વાસ્થ્ય અંગેના સેમિનારનુ આયોજન કરવામાં આવ્યુ હતું.

etv
આહવા ખાતે દીપદર્શન માધ્યમિક શાળામાં પરીક્ષા માર્ગદર્શન સેમીનાર યોજાયો
author img

By

Published : Jan 23, 2020, 11:25 PM IST

ડાંગઃ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં સેમિનારનું આયોજન કરાયુ હતુ.જેના વક્તા પિયુષભાઇ ધાનાણીએ વિઘાર્થીઓને ડર દુર કરવા અને આત્મવિશ્વાસ વધારવા સુચારૂ માર્ગદર્શન આપ્યું હતું. તેમજ સિવિલ હોસ્પિટલ,વલસાડના ર્ડા.પ્રશાંતભાઇ મહાકાળ અને સિવિલ હોસ્પિટલ,આહવાના ર્ડા.મનિષાબેન પંચાલે માનસિક સ્વાસ્થ્ય,ડિપ્રેશન અને આત્મહત્યા જેવા મુઘ્દાઓ પર અસરકારક વક્તવ્ય આપ્યું હતું.

આહવા ખાતે દીપદર્શન માધ્યમિક શાળામાં પરીક્ષા માર્ગદર્શન સેમીનાર યોજાયો

જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભુસારા,પ્રયોશા પ્રતિષ્ઠાન પી.પી.સ્વામીજી,દીપદર્શન શાળાના આચાર્યા સિસ્ટર સુહાસિની,નટુભાઇ,તેજસ્વીની સંસ્કૃતિ ધામ-વાસુર્ણાના હેતલદીદી વૈદેહી સંસ્કૃતિધામના યશોદાબેન,જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના એ.ડી.આઈ. સહિત મહાનુભાવો અને વિઘાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ સેમિનારને સફળ બનાવ્યો હતો.

Intro:ડાંગ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં ધોરણ-૧૨માં અભ્યાસ કરતા તમામ વિઘાર્થીઓનો માનસિક દક્ષતા અને માનસિક સ્વાસ્થ્ય અંગેનો સેમિનાર જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી,પ્રયોશા પ્રતિષ્ઠાન અને દીપદર્શન માધ્યમિક શાળાના સંયુક્ત ઉપક્રમે, દીપદર્શન માધ્યમિક શાળા આહવા ખાતે યોજાયો હતો.Body:
સેમિનારમાં મુખ્ય વક્તા શ્રી પિયુષભાઇ ધાનાણીએ વિઘાર્થીઓનો ડર કે હાઉ દુર કરવા અને આત્મવિશ્વાસ વધારવા સુચારૂ માર્ગદર્શન આપ્યું હતું. તેમજ સિવિલ હોસ્પિટલ,વલસાડના ર્ડા.પ્રશાંતભાઇ મહાકાળ અને સિવિલ હોસ્પિટલ,આહવા ના ર્ડા.મનિષાબેન પંચાલે માનસિક સ્વાસ્થ્ય,ડિપ્રેશન અને આત્મહત્યા જેવા મુઘ્દાઓ પર અસરકારક વક્તવ્ય આપ્યું હતું.
Conclusion:આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એમ.સી.ભુસારા,પ્રયોશા પ્રતિષ્ઠાન શ્રી પી.પી.સ્વામીજી,દીપદર્શન શાળાના આચાર્યા શ્રી સિસ્ટર સુહાસિની,નટુભાઇ,તેજસ્વીની સંસ્કૃતિ ધામ-વાસુર્ણાના હેતલદીદી વૈદેહી સંસ્કૃતિધામના યશોદાબેન,જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના એ.ડી.આઈ.શ્રીઓ સહિત મહાનુભાવો અને વિઘાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ સેમિનારને સફળ બનાવ્યો હતો.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.