ETV Bharat / state

ડાંગ જિલ્લાના 5 વિકાસ કામનું નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા ઈ-ખાતમુહૂર્ત

author img

By

Published : Jul 16, 2020, 5:31 PM IST

વિકાસના પંથે આગળ વધી રહેલા ડાંગ જિલ્લાની પ્રજાને રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી છે. ગાંધીનગરથી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ડાંગ જિલ્લાના રૂપિયા 4301.92 લાખના 5 વિકાસ કામોનું નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા ઈ-ખાતમુહૂર્ત/ભૂમિપૂજન કર્યું હતું.

ડાંગ જિલ્લાના રૂ. 4301.92 લાખના 5 વિકાસ કામોનું નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા ઈ-ખાતમુહૂર્ત/ભૂમિપૂજન

ડાંગ: નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા ગાંધીનગરથી શ્રેણીબદ્ધ વિકાસ કામોનું ઈ ખાતમુહુર્ત/ભૂમિપૂજન અને લોકાર્પણ કર્યું હતું.

કોરોનાને અનુલક્ષીને ડીજીટલ ટેકનોલોજીના માધ્યમથી આયોજિત આ કાર્યક્રમ દરમિયાન ડાંગના પદાધિકારીઓ બાબુરાવ ચૌર્યા, રમેશભાઈ ચૌધરી, મંગળભાઈ ગાવિત, રમેશભાઈ ગાંગુર્ડે, રાજેશભાઈ ગામીત સહિત જિલ્લા પંચાયત અધ્યક્ષા બીબીબેન ચૌધરી સાથે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સંવાદ સાધી રાજ્ય સરકાર વતી અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં માજી ધારાસભ્ય વિજયભાઈ પટેલ, ગીરીશ મોદી, સંકેત બંગાળ સહિતના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આહવાના સર્કીટ હાઉસ ખાતે આયોજિત કાર્યક્ર્મમાં કલેક્ટર એન.કે.ડામોર, જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણીયા, નિવાસી અધિક કલેક્ટર ટી.કે.ડામોર, પ્રાયોજના વહીવટદાર ભગોરા, કાર્યપાલક ઈજનેર જે.કે.પટેલ, નાયબ ઈજનેરો અમીષ પટેલ, ધર્મેશ પટેલ, સંપતભાઈ બારોટ, સંદીપ માહલા સહિત માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયતના અધિકારીઓ અને તેમની ટીમ ઉપરાંત સંબંધિત વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી.

કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના રાજ્ય માર્ગ મકાન વિભાગના કુલ રૂ.2541.92 લાખના બે કામો, તથા જિલ્લા પંચાયત હસ્તકના બાંધકામ વિભાગ હસ્તકના કુલ રૂ.1760 લાખના ત્રણ કામો મળી એકંદર કુલ રૂ.4301.92 લાખના પાંચ વિકાસ કામોનો સમાવેશ થાય છે.

ડાંગ જિલ્લામાં આકાર લેનારા આ નવા પ્રકલ્પોની વિગતો જોઈએ તો, રાજ્ય માર્ગ મકાન વિભાગ દ્વારા આહવા સ્થિત જવાહર કોલોની ખાતે રૂ.869.90 લાખના ખર્ચે "સી" ટાઈપના સરકારી કર્મચારી/ઓફિસર્સ માટેના કોમન પુલ ક્વાટર્સ (36 યુનિટ) તથા આહવાની ગાંધી કોલોની ખાતે રૂ.1674.90 લાખના ખર્ચે "બી" ટાઈપના સરકારી કર્મચારી/ઓફિસર્સ માટેના કોમન પુલ ક્વાટર્સ (60 યુનિટ) તૈયાર કરાશે.

જ્યારે ડાંગ જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગ દ્વારા વઘઈ તાલુકાના નાનાપાડા-કુમારબંધ-બોરદહાડ રોડ ઉપર રૂ.460 લાખના ખર્ચે તૈયાર થનારા મેજર બ્રીજ સહિત સૂપદહાડ-સૂર્યાબરડા રોડ ઉપર રૂ.300 લાખના ખર્ચે મેજર બ્રીજ, ઉપરાંત સુબીર તાલુકાના મહાલ-સુબીર-વારસા રોડને રૂ.1000 લાખના ખર્ચે પહોળો કરવાના કામનો સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.