ETV Bharat / state

ડાંગના યુવાને માઉન્ટ એવરેસ્ટ કર્યું સર - માઉન્ટ એવરેસ્ટ વિશે જાણો

ડાંગના એક પહાડી યુવકનું માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું સ્વપ્ન હતું. તે સહ્યાદ્રિની પર્વતમાળાના નાનકડા ગામ ચિરાપાડાનો વતની હતો. તે 27 વર્ષિય યુવકે જેને તમામ કઠીનાઇઓ વચ્ચે પૂર્ણ કર્યું હતું. માઉન્ટ આબુથી માઉન્ટ એવરેસ્ટની સફરનો પ્રારંભ થયો હતો. ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ હસ્તકની સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, માઉન્ટ આબુ ખાતે તાલીમ મેળવી હતી. Dang s Bhovan Rathore s trip to Mount Everest, Learn about Mount Everest

ડાંગના યુવાને માઉન્ટ એવરેસ્ટ કર્યું સર
ડાંગના યુવાને માઉન્ટ એવરેસ્ટ કર્યું સર
author img

By

Published : Aug 21, 2022, 6:16 PM IST

ડાંગ માઉન્ટ આબુથી માઉન્ટ એવરેસ્ટ સુધીની સફર ભોવન રાઠોડ માટે ખુબજ રોચક રહી છે (Dang s Bhovan Rathore s trip to Mount Everest). જેને તાલીમમાં એડવેન્ચર કોર્ષ, બેઝિક કોર્ષ, એડવાન્સ કોર્ષ, કોચિંગ કોર્ષ, અને રોક કલાઈંબિંગ કોર્ષમા સફળતાપૂર્વક ભાગ લઈ, જૂનના અંતે એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચી ગયો હતો. માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ (5364 મીટર), અને ત્યાંથી કાલા પથ્થર (5550 મીટર) ની બર્ફીલા પહાડોની ચઢાઈ કરીને, માઉન્ટ એવરેસ્ટની ટોચ સુધી પહોંચ્યો હતો(Learn about Mount Everest).

ડાંગના યુવાને માઉન્ટ એવરેસ્ટ કર્યું સર

આ પણ વાંચો આ ગ્રુપે કોરોનાની સ્થિતિ અને સ્વજનોની અંતિમ યાદો તાજા કરાવી

માઉન્ટ એવરેસ્ટ સર કર્યુ ભોવાન રાઠોડે બર્ફીલી યાત્રા વિશે જણાવતા કહ્યું કે, ડાંગના યુવાનોમા પ્રતિભાની કોઈ કમી નથી. જ્યારે એથ્લેંટીક્સમા ડાંગ અને દેશને સ્વર્ણ પદક અપાવનારી ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડ હોય, કે ડાંગ એક્સપ્રેસ મુરલી ગાવિત હોય. તેમાંથી પ્રેરણા લઈને કઈ હટકે કરવાનો કીડો દિમાગમા સળવળતો હતો. ત્યારે પર્વતારોહણની આ તાલીમની જાણકારી મળી, અને તે માઉન્ટ આબુથી માઉન્ટ એવરેસ્ટ તરફ લઈ ગઈ. આમ, સહ્યાદ્રિની ગિરિકંદરામા વસતા આ ડાંગી યુવકને હિમાલય અને એવરેસ્ટ સર કરવાની લાગેલી લગની, તેને એક દિવસ ચોક્કસ જ સફળતા અપાવશે, તેમ તેનામા રહેલો આત્મવિશ્વાસ જોતા લાગી રહ્યુ છે.

આ પણ વાંચો રાજ્યના સૌથી મોટા વધઇ વનસ્પતિ ઉદ્યાનની ખાસિયતો વિશે જાણો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.