ETV Bharat / state

ગિરિમથક સાપુતારા સહિત ડાંગમાં ઠંડીનો ચમકારો વધ્યો

ડાંગઃ જિલ્લાના ગિરિમથક સાપુતારા સહિતના વિસ્તારોમાં હાલમાં ગુલાબી ઠંડીનો પગરવ વધતા જનજીવન તાપણાંઓ સળગાવી ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. આજે સમગ્ર ડાંગ જિલ્લામાં ગાઢ ધૂમમ્સ છવાયેલ જોવા મળ્યું હતું.

saputara-hill station grew cold wave
dang
author img

By

Published : Jan 3, 2020, 9:43 PM IST

પ્રાપ્ત વિગતો અનુસાર સમગ્ર દેશમાં હાલ શિયાળાની ઋતુમાં ભારે ઠંડીની અસર વર્તાઈ રહી છે, ત્યારે રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા સહિત અન્ય પંથકોમાં શુક્રવારે વહેલી સવારે ઠંડીની વ્યાપક અસર વર્તાતા સ્થાનિક લોકો તાપણાંઓ સળગાવીને ગરમીનો અહેસાસ કર્યો હતો.

ગિરિમથક સાપુતારા સહિત ડાંગમાં ઠંડીનો ચમકારો વધ્યો

ગિરિમથક સાપુતારા સહિત ઘાટમાર્ગમાં વહેલી સવારથી બપોર સુધી ગાઢ ધૂમમ્સમય વાતાવરણની સફેદ ચાદર છવાઈ રહેતા વાહનચાલકોને સિગનલ લાઈટો ચાલું કરી વાહનો હંકારવાની નોબત આવી હતી. જ્યારે સાપુતારાની તળેટીય વિસ્તારમાં આવેલ શામગહાન, બરડપાની, બરમ્યાવડ, માનમોડી, માળુગા, કાંચનપાડા વગેરે વિસ્તારોમાં ભારે ધૂમમ્સમય વાતાવરણ બની ગયું હતું.

શિયાળાની આ ઠંડીમાં ગિરિમથક સાપુતારાના વાતાવરણમાં આજે ગાઢ ધૂમમ્સમય વાતાવરણમાં અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં ગાઢ ધૂમમ્સ છવાઈ છતા લોકોએ તાપણાંઓ સળગાવીને ઠંડીથી રાહત મેળવી હતી.

Intro:ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિતનાં વિસ્તારોમાં હાલમાં ગુલાબી ઠંડીનો પગરવ વધતા જનજીવન તાપણાઓ સળગાવી ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. આજે સમગ્ર ડાંગ જિલ્લામાં ગાઢ ધૂમમ્સ છવાયેલ જોવા મળ્યું હતું.

Body:પ્રાપ્ત વિગતો અનુસાર સમગ્ર દેશમાં હાલમાં શિયાળાની ઋતુમાં ભારે ઠંડીની અરસ વર્તાઈ રહી છે, ત્યારે રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા સહિત અન્ય પંથકોમાં આજે વહેલી સવારે ઠંડીની વ્યાપક અસર વર્તાતા સ્થાનિક જનજીવને તાપણાઓ સળગાવીને ગરમીનો અહેસાસ કર્યો હતો, ગિરિમથક સાપુતારા સહિત ઘાટમાર્ગમાં વહેલી સવારેથી બપોર સુધી ગાઢ ધૂમમ્સમય વાતાવરણની સફેદ ચાદર છવાઈ રહેતાં વાહનચાલકોને સિગનલ લાઈટો ચાલું કરી વાહનો હંકારવાની નોબત આવી હતી. જ્યારે સાપુતારાથી તળેટીય વિસ્તારમાં આવેલ શામગહાન, બરડપાની, બરમ્યાવડ, માનમોડી,માળુગા, કાંચનપાડા વગેરે વિસ્તારોમાં ભારે ધૂમમ્સમય વાતાવરણ બની ગયું હતું.

Conclusion:શિયાળાની આ ઠંડીમાં ગિરિમથક સાપુતારાના વાતાવરણમાં આજે ગાઢ ધૂમમ્સમય વાતાવરણ જોવા મળ્યું હતું જ્યારે અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં ગાઢ ધૂમમ્સ છવાઈ છતાં લોકોએ તાપણાઓ સળગાવીને ઠંડીથી રાહત મેળવી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.