ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા, આહવા,બોરખલ, વઘઇ, પીપરી, સકરપાતળ, સુબીર, ચીંચલી,ગારખડી,સિંગાણા, ભેશ્કાતરી,મહાલ, પીપલાઈદેવી, લવચાલી, સહિતના પથકોમાં સતત પાંચમા દિવસે ધોધમાર સ્વરૂપનો વરસાદ ખાબકયો હતો. ડાંગ પંથકમાં ધોધમાર વરસાદને પગલે લોકમાતાઓમાં અંબિકા, ગીરા, ખાપરી, અને પૂર્ણા સતત પાંચમા દિવસે અવિરત પાણીના જથ્થા સાથે બન્ને કાંઠે વહેતી થઈ હતી. ડાંગની અંબિકા તથા ગીરા નદીઓમાં સતત વરસાદને કારણે વઘઇ નજીકનો ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો હતો.
ડાંગમાં 10 કોઝવે પાણીમાં ગરક, 15 ગામ સંપર્ક વિહોણા બન્યા
ડાંગઃ જિલ્લાના આહવા, સાપુતારા, વઘઈ અને સુબીર પંથકના ગામડાઓમાં સતત પાંચમા દિવસે પણ ધોધમાર વરસાદ વરસતાં ડાંગની ચારેય લોકમાતાઓ ગાંડીતૂર બની વહેતી થઈ હતી. જેના કારણે ડાંગના અલગ અલગ વિસ્તારમાં 10 જેટલા કોઝવે પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા અને 15થી પણ વધુ ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા હતા.
ડાંગમાં ૧૦ કોઝવે પાણીમાં ગરક, ૧૫ ગામો સંપર્ક વિહોણા બન્યા, જૂઓ વિડિયો
ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા, આહવા,બોરખલ, વઘઇ, પીપરી, સકરપાતળ, સુબીર, ચીંચલી,ગારખડી,સિંગાણા, ભેશ્કાતરી,મહાલ, પીપલાઈદેવી, લવચાલી, સહિતના પથકોમાં સતત પાંચમા દિવસે ધોધમાર સ્વરૂપનો વરસાદ ખાબકયો હતો. ડાંગ પંથકમાં ધોધમાર વરસાદને પગલે લોકમાતાઓમાં અંબિકા, ગીરા, ખાપરી, અને પૂર્ણા સતત પાંચમા દિવસે અવિરત પાણીના જથ્થા સાથે બન્ને કાંઠે વહેતી થઈ હતી. ડાંગની અંબિકા તથા ગીરા નદીઓમાં સતત વરસાદને કારણે વઘઇ નજીકનો ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો હતો.
Intro:ડાંગ જિલ્લાના આહવા,સાપુતારા, વઘઇ અને સુબીર પંથકના ગામડાઓમાં સતત પાંચમા દિવસે પણ ધોધમાર સ્વરૂપે વરસાદ વરસતાં ડાંગની ચારેય લોકમાતાઓ ગાંડીતુર બની વહેતી થઈ હતી. જેના કારણે ડાંગના અલગ અલગ વિસ્તારમાં ૧૦ જેટલા કોઝવે પાણીમાં ગરક થઈ જવા પામ્યા હતા. અને ૧૫થી પણ વધુ ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા હતા.
Body:ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા, આહવા,બોરખલ, વઘઇ, પીપરી, સકરપાતળ, સુબીર, ચીંચલી,ગારખડી,સિંગાણા, ભેશ્કાતરી,મહાલ, પીપલાઈદેવી, લવચાલી, સહિતના પથકોમાં સતત પાંચમા દિવસે ધોધમાર સ્વરૂપનો વરસાદ ખાબકયો હતો. ડાંગ પંથકમાં ધોધમાર વરસાદને પગલે લોકમાતાઓમાં અંબિકા, ગીરા, ખાપરી, અને પૂર્ણા સતત પાંચમા દિવસે અવિરત પાણીના જથ્થા સાથે બન્ને કાંઠે વહેતી થઈ હતી. ડાંગની અંબિકા તથા ગીરા નદીઓમાં સતત વરસાદને કારણે વઘઇ નજીકનો ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો હતો.
ડાંગની નદીઓને સાંકળતા ઘોડાવહળ કોઝવે, સુપદહાડ, કોઝવે,કુમારબધ કોઝવે, ચીખલદા કોઝવે,સુસરદા કોઝવે,ઘોડી કોઝવે,ગાયખાસ કોઝવે,ચવડવેલ કોઝવે,પાંડવા કોઝવે, ચોક્યા કોઝવે, સહિત પૂર્વપટ્ટી વિસ્તારોના ગામડાઓને લાગુ અમુક કોઝવે તથા નદી નાળાઓ ધસમસતા પુરમાં કલાકો સુધી ગરક થઈ ગયા હતા.
Conclusion:ઘોડાવહળ, સૂપદહાડ, લહાન બરડા, મોટા બરડા, કુમારબંધ, બોરદહાડ, ચીખલદા, સુસરદા, ઘોડી, ચવડવેલ, ગાયખાસ, પાંડવા, ચોક્યા, સહિતના ગામોમાં જિલ્લાના વહીવટી મથકેથી વિખુટા પડી સંપર્ક વિહોણા બન્યા હતા.જેના લીધે વિખુટા પડેલ ગામડાઓનું જનજીવન, પશુપાલન સહિતના ડેરીવ્યવસાય પ્રભાવિત થયું હતું.