ડાંગ જિલ્લામાં PM કિસાન યોજના માટે પ્રસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણીયાએ જણાવ્યું હતું કે, પ્રધાન મંત્રી કિસાનનિધિ યોજના અંતર્ગત 2018 થી ઝુંબેશ રૂપે પી.એમ કિસાનનો લાભ ત્રણ હપ્તામાં આપવામાં આવ્યા છે. જેમાં ડાંગ જિલ્લાના 24312 ખેડૂતોને પી.એમ કિસાન યોજના અંતર્ગત નાણાંકીય લાભ આપવામાં આવેલ છે. કેન્દ્ર સરકાર દ્વારા પી.એમ કિસાનના લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ સરળતાથી મળી રહે તે માટે 8 થી 23 ફેબ્રુઆરી સુધી કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવાની પ્રક્રિયા ખુબજ સરળ છે. જેમાં ફક્ત એક પેજનું ફોર્મ છે. આ ફોર્મમાં ખેડૂતે કયો પાક વાવ્યો છે. રેવન્યુ રેકોર્ડ શું છે વગેરે બાબતો ધ્યાનમાં લેવામાં આવશે. જે કિસાનો પાસે કિસાન ક્રેડિટ કાર્ડ છે તેમની લિમિટ વધારવી હોય તો 1,60,000 રૂપિયા સુધી કોઈ પણ ડોક્યુમેન્ટ વગર કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. જે ખેડૂતો પાસે ક્રેડિટ કાર્ડ નથી તેઓને 15 દિવસમાં કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે.અત્યાર સુધી કૃષિ પાકો ઉપરાંત પશુપાલન અને મત્સ્ય ઉધોગ બાબતે પણ ધ્યાનમાં રાખીને તેઓને કિસાન ક્રેડિટ કાર્ડ આપવાની યોજના છે.
ડાંગમાં PM કિસાન યોજના અંતર્ગત લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડનું વિતરણ કરવામાં આવશે - PM કિસાન યોજના
ડાંગ જિલ્લા વહીવટી મથક આહવા ખાતે મંગળવારના રોજ કલેકટર કચેરી સભા ખડમાં કલેક્ટર એચ.કે.વઢવાણીયાની અધ્યક્ષતામાં પી.એ.કિસાન યોજના અંતર્ગત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડાંગ જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
ડાંગ જિલ્લામાં PM કિસાન યોજના માટે પ્રસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણીયાએ જણાવ્યું હતું કે, પ્રધાન મંત્રી કિસાનનિધિ યોજના અંતર્ગત 2018 થી ઝુંબેશ રૂપે પી.એમ કિસાનનો લાભ ત્રણ હપ્તામાં આપવામાં આવ્યા છે. જેમાં ડાંગ જિલ્લાના 24312 ખેડૂતોને પી.એમ કિસાન યોજના અંતર્ગત નાણાંકીય લાભ આપવામાં આવેલ છે. કેન્દ્ર સરકાર દ્વારા પી.એમ કિસાનના લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ સરળતાથી મળી રહે તે માટે 8 થી 23 ફેબ્રુઆરી સુધી કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવાની પ્રક્રિયા ખુબજ સરળ છે. જેમાં ફક્ત એક પેજનું ફોર્મ છે. આ ફોર્મમાં ખેડૂતે કયો પાક વાવ્યો છે. રેવન્યુ રેકોર્ડ શું છે વગેરે બાબતો ધ્યાનમાં લેવામાં આવશે. જે કિસાનો પાસે કિસાન ક્રેડિટ કાર્ડ છે તેમની લિમિટ વધારવી હોય તો 1,60,000 રૂપિયા સુધી કોઈ પણ ડોક્યુમેન્ટ વગર કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. જે ખેડૂતો પાસે ક્રેડિટ કાર્ડ નથી તેઓને 15 દિવસમાં કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે.અત્યાર સુધી કૃષિ પાકો ઉપરાંત પશુપાલન અને મત્સ્ય ઉધોગ બાબતે પણ ધ્યાનમાં રાખીને તેઓને કિસાન ક્રેડિટ કાર્ડ આપવાની યોજના છે.
Body:પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન જિલ્લા કલેકટર શ્રી એચ.કે.વઢવાણીયાએ જણાવ્યું હતું કે પ્રધાન મંત્રી કિસાનનિધિ યોજના અંતર્ગત 2018 થી ઝુંબેશ રૂપે પી.એમ કિસાનનો લાભ ત્રણ હપ્તામાં આપેલ છે. જેમાં ડાંગ જિલ્લાના 24312 ખેડૂતોને પી.એમ કિસાન યોજના અંતર્ગત નાણાંકીય લાભ આપવામાં આવેલ છે. કેદ્ર સરકાર દ્વારા પી.એમ કિસાનનાં લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ સરળતાથી મળી રહે તે માટે 8 થી 23 ફેબ્રુઆરી સુધી કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવાની પ્રક્રિયા ખુબજ સરળ છે જેમાં ફક્ત એક પેજનું ફોર્મ છે. આ ફોર્મમાં ખેડૂતે કયો પાક વાવ્યો છે રેવન્યુ રેકોર્ડ શું છે વગેરે બાબતો ધ્યાનમાં લેવામાં આવશે. જે કિસાનો પાસે કિસાન ક્રેડિટ કાર્ડ છે તેમની લિમિટ વધારવી હોય તો 1,60,000 રૂપિયા સુધી કોઈ પણ ડોક્યુમેન્ટ વગર કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. જે ખેડૂતો પાસે ક્રેડિટ કાર્ડ નથી તેઓને 15 દિવસમાં કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે.અત્યાર સુધી કૃષી પાકો ઉપરાંત પશુપાલન અને મત્સ્ય ઉધોગ બાબતે પણ ધ્યાનમાં રાખીને તેઓને કિસાન ક્રેડિટ કાર્ડ આપવાની યોજના છે.
Conclusion:વધુમાં ડાંગ કલેક્ટર શ્રીએ જણાવ્યું હતું કે પી.એમ.કિસાન લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. આ બાબતે દરેક બેંક મેનેજરો સાથે મીટીંગ કરવામાં આવેલ છે. આજની પ્રેસ કોન્ફરન્સમાં અધિક કલેકટર શ્રી ડામોર સાહેબ, પ્રાંત અધિકારી કાજલબેન ગામીત તથા ડાંગ જિલ્લાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં.
બાઈટ : એચ.કે.વઢવાણીયા ( ડાંગ જિલ્લા કલેકટર )