ડાંગ: જિલ્લાનાં આહવા તાલુકાના એક ગામની યુવતી સાથે પાંચ દિવસ સુધી દુષ્કર્મ ગુજાર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ સંદર્ભે પીડીત યુવતીએ આહવા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. જેથી આહવા પોલીસની ટીમે યુવકની ધરપકડ કરી તેને જેલમાં મોકલી દીધો હતો.
આરોપી યુવકે યુવતીનો હાથ પકડી તેને પોતાની મોટરસાયકલ ઉપર ન બેસે તો તેને બદનામ કરવાની ધમકી આપી હતી. બાદમાં યુવક પીડિતને જબરદસ્તીથી મોટરસાઇકલ ઉપર બેસાડી તેને ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. ઉપરાંત જો યુવતી આ વાતની કોઈને પણ જાણ કરશે તો જાનથી મારી નાાંખવાની ધમકી આપી હતી.
આરોપી યુવક વિરુદ્ધ સાપુતારા પોલીસ મથકમાં પણ પહેલા પણ દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. પીડિત યુવતીની ફરિયાદને આધારે ડાંગ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી તેને જેલમાંં મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ડાંગ: યુવતી ઉપર દુષ્કર્મ આચરનારા યુવકની ધરપકડ - આહવા પોલીસ મથકે
જિલ્લાનાં આહવા તાલુકાના એક ગામની યુવતી સાથે પાંચ દિવસ સુધી દુષ્કર્મ ગુજાર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ સંદર્ભે પીડીત યુવતીએ આહવા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. જેથી આહવા પોલીસની ટીમે યુવકની ધરપકડ કરી તેને જેલમાં મોકલી દીધો હતો.