ETV Bharat / state

સાપુતારાનાં હેલિપેડ વિસ્તારમાં લાખો રૂપિયાનો દારૂના જથ્થાનો નાશ કરાયો

ગિરિમથક સાપુતારા ખાતે ત્રણ વર્ષ સુધીનો પ્રોહીબિશન ગુના હેઠળ 52 લાખનો વિદેશી દારૂને કોર્ટનાં આદેશ બાદ રોલર ફેરવી નાશ કરી દેવાયો હતો.

saputara
ગિરિમથક
author img

By

Published : Feb 6, 2020, 7:21 PM IST

ડાંગ : ગિરિમથક સાપુતારા વિસ્તારમાં 2017થી 2019ના વર્ષ દરમિયાન પ્રોહીબિશનને લગતા 64 જેટલા કેસો નોંધાયા હતા. જેમાં વિવિધ બ્રાન્ડની 19,000 બોટલોનો જથ્થો જેની બજાર કિંમત 52 લાખ જેટલી થાય છે.

saputara
સાપુતારાનાં હેલિપેડ વિસ્તારમાં લાખો રૂપિયાનો દારૂના જથ્થાનો નાશ કરાયો

જેમાં ગુરુવારે પ્રાંત અધિકારી કાજલ ગામીત, DYSP આર.ડી.કવા, સાપુતારા PSI એમ.એલ.ડામોર, હે.કો.રતનભાઈ હડશ, તેમજ નરેન્દ્રસિંહ સહિત પોલીસ સ્ટાફ, જી.આર.ડી.ઓની હાજરીમાં હેલિપેડ વિસ્તારમાં દારૂના મુદ્દામાલ પર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.

Intro:ગિરિમથક સાપુતારા ખાતે ત્રણ વર્ષ સુધીનો પ્રોહીબિશન ગુના હેઠળ પકડાયેલ 52 લાખનો વિદેશી શરાબ કોર્ટનાં આદેશ બાદ રોલર ફેરવી નાશ કરી દેવાયો છે.Body:મળતી માહિતી અનુસાર ગિરિમથક સાપુતારા વિસ્તારમાં 2017થી 2019નાં વર્ષ દરમ્યાન પ્રોહીબિશનને લગતા 64 જેટલા કેસો નોંધાયા હતા,જેમાં વિવિધ બ્રાન્ડની 19,000 બોટલોનો જથ્થો જેની બજાર કિંમત 52 લાખ જેટલી થવા જાય છે, ગુરુવારે પ્રાંત અધિકારી કાજલ ગામીત,ડી.વાય.એસ.પી.આર.ડી.કવા,સાપુતારા પી.એસ.આઈ.એમ.એલ.ડામોર,હે.કો.રતનભાઈ હડશ, તેમજ નરેન્દ્રસિંહ સહિત પોલીસ સ્ટાફ,જી.આર.ડી.ઓની હાજરીમાં હેલિપેડ વિસ્તારમાં દારૂનાં મુદ્દામાલ પર રોલર ફેરવી નાશ કરાયો હતો.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.