ETV Bharat / state

આહવામાં 'વોઇસ ઓફ ડાંગ સિઝન-૩'નું આયોજન કરવામાં આવ્યું

author img

By

Published : Jan 22, 2020, 6:35 PM IST

ડાંગ જિલ્લાના આહવામાં 'રંગ ઉપવન હોલ' ખાતે નવ વિકાસ આદિવાસી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંગીતના સૂર વોઇસ ઓફ ડાંગ સિઝન-3નું આયોજન કરવામાં આવ્યું હતું.

ETV BHARAT
આહવામાં 'વોઇસ ઓફ ડાંગ સિઝન-૩'નું આયોજન કરવામાં આવ્યું

ડાંગ: જિલ્લાના આહવામાં વોઇસ ઓફ ડાંગ સિઝન-3નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોકિલ કંઠી સંગીત પ્રેમી ગાયકોએ ભાગ લીધો હતો. વિજેતા થનારા સર્વોત્તમ ગાયકોને નિર્ણાયકોના હસ્તે શિલ્ડ, ટ્રોફી તેમજ પ્રોત્સાહન ઈનામો આપવામાં આવ્યા હતાં.

આહવામાં 'વોઇસ ઓફ ડાંગ સિઝન-૩'નું આયોજન કરવામાં આવ્યું

કલાકારોમાં આત્મવિશ્વાસ જળવાઈ રહે તે માટે, મોટી સંખ્યામાં ગાયકોને સાંભળનારા સંગીત પ્રેમીઓએ આ કાર્યક્રમને માણ્યો હતો. વોઇસ ઓફ ડાંગના કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી ભૂંસારા સાહેબ, માજી બાંધકામ અધ્યક્ષ સુરેશભાઈ ચૌધરી, ડૉ.વિનોદ ગાંધી,પ્રફુલ નાયક તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

Intro:ડાંગ જિલ્લા ના આહવામાં, રંગ ઉપવન હોલ ખાતે, નવ વિકાસ આદિવાસી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંગીતના સૂર વોઇસ ઓફ ડાંગ સિઝન ૩ નું આયોજન કરવામાં આવ્યું હતું. Body:ભારત ના છેવાડે નાનકડો ડાંગ જિલ્લો જે ભારત ભર માં રમત ગમત તેમજ સંગીતના તેમજ દરેક ક્ષેત્રે મહત્વ નું યોગદાન પ્રદાન કર્યું છે. તેજ પ્રમાણે વોઇસ ઓફ ડાંગ એક સિગિંગ ટેલેન્ટ જેમાં કોકિલ કંઠી સંગીત પ્રેમી ગાયકો એ ભાગ લીધો હતો. વિજેતા થનાર સર્વોત્તમ ગાયકી ને નિર્ણાયકો ના હસ્તે શિલ્ડ , ટ્રોફી તેમજ પ્રોત્સાહન ઇનામો પણ આપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં જિલ્લાના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં,કલાકારો માં આત્મવિશ્વાસ જળવાઈ રહે તે માટે, મોટી સંખ્યામાં ગાયકી ને સાંભળનાર સંગીત પ્રેમી જનમેદની એ આ કાર્યક્રમ ને મન મૂકી ને માણ્યો હતો.તાળી ઓ ના ગડગડાટ અને દર્શકો દ્વારા વન્સ મોર -વન્સ મોર થકી સંગીતકારો એ સંગીત પ્રેમી જનતા ના હૃદય મોહી લીધા હતા. આ સમગ્ર આયોજન ના કર્તા ધરતા વિનોદ ભાઈ ,રામુ ભાઈ માહલા ,તેમજ તેઓની સમગ્ર ટિમ ના અથાગ મહેનત નું પરિણામ છે.જેથી આજે ડાંગ ના દરેક ગામ માં થી કોઈને કોઈ કલાકાર પોતાની કલા થકી કલાકાર ની ઉપાધિ થી પરિચિત કરાવે છે.Conclusion:વોઇસ ઓફ ડાંગના કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી ભૂંસારા સાહેબ ,માજી બાંધકામ અધ્યક્ષ સુરેશભાઈ ચૌધરી, ડો. વિનોદ ગાંધી ,પ્રફુલ ભાઈ નાયક તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.