મુખ્ય મહેમાન પ્રાંત અધિકારી કાજલબેન ગામીતે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી વિષયે કાયદાકીય જાણકારી આપી હતી. આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.ડી.કવા,આચાર્યા શ્રીમતિ હેતલબેન રાઉત,સમાજ સુરક્ષા અધિકારીશ્રી જિગ્નેશ ચૌધરી,દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી એસ.ડી.સોરઠીયા,ફિલ્ડ ઓફિસરશ્રી વિકેશ ચૌધરી સહિત ૧૪૨ જેટલી વિઘાર્થીનીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
પોષણ માસ અંતર્ગત મહિલાઓની જાતિય સતામણી અંગેડ સેમીનાર યોજાયો
ડાંગઃ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ તેમજ પોષણ માસ અંતર્ગત પોષણ સેમીનારની મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
A seminar on sexual harassment of women was held in Dang
મુખ્ય મહેમાન પ્રાંત અધિકારી કાજલબેન ગામીતે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી વિષયે કાયદાકીય જાણકારી આપી હતી. આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.ડી.કવા,આચાર્યા શ્રીમતિ હેતલબેન રાઉત,સમાજ સુરક્ષા અધિકારીશ્રી જિગ્નેશ ચૌધરી,દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી એસ.ડી.સોરઠીયા,ફિલ્ડ ઓફિસરશ્રી વિકેશ ચૌધરી સહિત ૧૪૨ જેટલી વિઘાર્થીનીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
Intro:સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ તેમજ પોષણ માસ અંતર્ગત પોષણ સેમીનારની મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.Body:મુખ્ય મહેમાન પ્રાંત અધિકારી શ્રીમતિ કાજલબેન ગામીતે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી વિષયે કાયદાકીય જાણકારી આપી હતી. આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.ડી.કવા,આચાર્યા શ્રીમતિ હેતલબેન રાઉત,સમાજ સુરક્ષા અધિકારીશ્રી જિગ્નેશ ચૌધરી,દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી એસ.ડી.સોરઠીયા,ફિલ્ડ ઓફિસરશ્રી વિકેશ ચૌધરી સહિત ૧૪૨ જેટલી વિઘાર્થીનીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.Conclusion: