ETV Bharat / state

ડાંગમાં 15 વર્ષીય સગીરાને ભગાડી જનાર યુવાન સામે Posco Act હેઠળ ફરિયાદ નોંધાઇ - દુષ્કર્મ

ડાંગ જિલ્લાની 15 વર્ષીય સગીરાને માંડવી તાલુકાનો યુવાન લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી ગયો હતો. આ યુવકે યુવતી સાથે શારીરિક સબંધ બાંધીને દુષ્કર્મ (Rape) આચરતા યુવક વિરુદ્ધ આહવા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ (Rape) અને પોસ્કો એક્ટ (Posco Act) હેઠળ ગુનો નોંધાયો છે.

યુવાન સામે પોસ્કો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ

author img

By

Published : Jul 18, 2021, 1:59 PM IST

  • 15 વર્ષીય સગીરાને 27 વર્ષીય યુવાન ભગાડી ગયો
  • યુવાનને સગીરાને લગ્નની લાલચ આપી હતી
  • યુવકે સગીરા સાથે શારીરિક સબંધ બાંધ્યા હતા

ડાંગ : જિલ્લાના એક ગામમાં 15 વર્ષીય સગીરાને સુરત જિલ્લાના માંડવી તાલુકાના હિરેન બાબુભાઇ ચૌધરી ઉંમર વર્ષ-27 સાથે પ્રેમ સબંધ બંધાયો હતો. ગત 29 જૂનના રોજ સવારના હિરેન સગીરાના ઘરે જઈને તેણીને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. યુવકે સગીરા સાથે શારીરિક સબંધ બાંધ્યા હતા.

આ પણ વાંચો : કેશોદમાં ખાનગી શાળાની મહિલા શિક્ષિકા પર જાતિય દુષ્કર્મ

સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ફરિયાદ નોંધાઈ

જિલ્લામાં 15 વર્ષીય તરુણીને ભગાડીને શારીરિક સબંધ બાંધનાર યુવાન સામે સુરત જિલ્લાના માંડવી તાલુકામાં પોસ્કો એક્ટ (Posco Act) હેઠળ આહવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

સગીરાના પિતા તેણીને ઘરે લઈ આવ્યા

યુવતીના કુટુંબીજનો દ્વારા યુવતીની શોધખોળ કરતા માંડવી તાલુકાનો યુવક સગીરાને ભગાડી ગયો હોવાની જાણ થઇ હતી. સગીરાના પિતા હિરેન પાસેથી તેણીને ઘરે લઈ આવ્યા હતા.

આ પણ વાંચો : વાપીના વિધર્મી પરિણીત યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી, પોલીસે કરી ધરપકડ

Rape અને Posco Act હેઠળ ગુનો નોંધવામાં આવ્યો

હિરેન દ્વારા શારીરિક સબંધ બાંધતા સગીરાએ તેના પિતાને જાણ કરતા આહવા પોલીસ મથકમાં પિતાએ ફરિયાદ નોંધાવી હતી. હિરેન ચૌધરી વિરુદ્ધ દુષ્કર્મ (Rape) અને પોસ્કો એક્ટ (Posco Act) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ બનાવ અંગે આહવા પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.