ETV Bharat / state

ડાંગ જિલ્લામાં કોરોનાના નવા 19 કેસ નોંધાયા, 12 દર્દીને રજા અપાઈ - Total Deaths from Corona in Dang

ડાંગ જિલ્લામાં કોરોનાની બીજી ઘાતક લહેર કહેર બનીને તૂટી પડી છે. ડાંગ જિલ્લાના આહવા અને વઘઇ બાદ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પણ દિનપ્રતિદિન હવે કોરોનાનાં કેસમાં વધારોમ થઈ રહ્યો છે. ત્યારે આજે બુધવારે જિલ્લામાં કોરોનાના નવા 19 કેસ નોંધાયા છે.

ડાંગ જિલ્લામાં કોરોનાના નવા 19 કેસ નોંધાયા

author img

By

Published : Apr 28, 2021, 10:57 PM IST

  • ડાંગ જિલ્લામાં નવા 19 કેસ નોંધાયા, કુલ કેસ 459
  • જિલ્લામાં અત્યાર સુધી 343 દર્દીઓ સાજા થયા, બુધવારે વધુ 12ને રજા અપાઈ
  • કોરોનાનાં કારણે અત્યાર સુધી 18 લોકોના મોત થયા

ડાંગઃ જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે જિલ્લામાં રોગચાળા નીયંત્રણ અધિકારી ડૉ. ડી.સી.ગામીતનાં જણાવ્યાં અનુસાર આજે બુધવારે જિલ્લામાં કુલ 19 કોરોનાના કેસ નોંધાયા છે. ડાંગ જિલ્લામાં ગાઢવીની 27 વર્ષીય યુવતી, પીપલ્યામાળની 22 વર્ષીય યુવતી, ગાઢવીનો 55 વર્ષીય પુરૂષ અને 33 વર્ષીય મહિલા, જામલાપાડાની 60 વર્ષીય વૃધ્ધા અને 37 વર્ષીય પુરૂષ, વાંઝટઆંબાનો 55 વર્ષીય પુરૂષ, સરવરનો 70 વર્ષીય વૃધ્ધ, વાસુર્ણાનો 27 વર્ષીય યુવક, ઝાવડાની 19 વર્ષીય યુવતી અને 64 વર્ષીય પુરૂષ, વાસુર્ણાનો 61 વર્ષીય વૃધ્ધ, વઘઇનો 42 વર્ષીય 37 વર્ષીય 36 વર્ષીય અને 34 વર્ષીય પુરૂષોના તથા 37 વર્ષીય 28 વર્ષીય મહિલા તેમજ ગાઢવીનાં 22 વર્ષીય યુવાનનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી આરોગ્ય તંત્ર દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ડાંગ જિલ્લામાં કોરોનાના નવા 16 કેસ નોંધાયા, 1 વ્યક્તિનું મોત

જિલ્લામાં આજે બુધવારે 343 સેમ્પલ કલેક્ટ કરાયાં

ટેસ્ટિંગની વિગતો જોઈએ તો આજે જિલ્લાભરમાંથી 128 RT-PCR અને 215 એન્ટીજન ટેસ્ટ મળી કુલ 343 સેમ્પલો કલેક્ટ કરાયા છે. જે પૈકી 128 RT-PCR ના રિપોર્ટ પેન્ડિંગ રહ્યાં છે. જિલ્લામા આજદિન સુધી કુલ 44,922 સેમ્પલ કલેક્ટ કરવામા આવ્યાં છે.

જિલ્લામાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 116

ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાનો કુલ આંકડો 459 પર પોહચ્યો છે. જેમાંથી 343 દર્દીઓ સાજા થઈ જતા તેઓને રજા આપવામાં આવી છે. જ્યારે આજની તારીખે 116 દર્દીઓ એક્ટિવ છે જેને સારવાર હેઠળ રખાયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.