ETV Bharat / state

ડાંગમાં 10માં રાષ્ટ્રીય મતદાતા દિવસ 2020ની કરાઈ ઉજવણી - dang news

ચૂંટણી કમિશ્નર દિલ્હી દ્વારા 25મી જાન્યુઆરીના ચૂંટણી પંચની સ્થાપના દિન અને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. તે નિમિતે ડાંગ જિલ્લા કક્ષાએ પણ દસમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

dang
10માં રાષ્ટ્રીય મતદાતા દિવસ
author img

By

Published : Jan 26, 2020, 11:35 AM IST

ડાંગઃ 2011થી પ્રથમ વખત રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી છે. ચૂંટણી કમિશ્નર દિલ્હી દ્વારા 25મી જાન્યુઆરીના ચૂંટણી પંચની સ્થાપના દિન તરીકે રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આથી 25 /01/2020ના રોજ ડાંગ જિલ્લા કક્ષાએ દસમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે ડાંગ જિલ્લામાં પણ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીમાં સૌ કોઇ એકઠા થયા હતાં. આપણે ભારત દેશના નાગરિક છે, ત્યારે આપણે સૌની ફરજ બની રહેશે કે, દેશનો કોઇપણ 18 વર્ષ ઉપરનો યુવા વયનો નાગરિક મતદાનથી વંચિત રહી ન જાય તે માટે ચૂંટણીપંચ દ્વારા દર વર્ષે એટલે કે, 1લી જાન્યુઆરીની ફોટાવાળી મતદારયાદીની લાયકાત ગણીને પ્રોગ્રામ બહાર પાડવામાં આવે છે. ભારતના તમામ નાગરિકો પોતાના મતદાર તરીકે તેના હકોને જાણી શકે તથા મતદાન કરી શકે તે માટે રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી કરવામાં આવી છે.

ડાંગમાં 10માં રાષ્ટ્રીય મતદાતા દિવસ 2020ની કરાઈ ઉજવણી
રાષ્ટ્રીય મતદાતા દિવસ 2020ના પ્રસંગે પ્રભાત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડાંગ જિલ્લાની માધ્યમિક શાળાઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમજ વઘઈ માધ્યમિક શાળા સરકારી ખેતીવાડી માધ્યમિક શાળા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. મહાનુભાવો દ્વારા શ્રેષ્ઠ કૃતિઓ બદલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પુરસ્કાર રૂપે દરેકને એક હજાર રોકડ એનાયત કરવામાં આવ્યા હતાં.

કલેકટર એચ.કે.વઢવાણીયા રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવણી પ્રસંગે જણાવ્યું હતું કે, દુનિયાના સૌથી મોટા દેશ તરીકે આપણે લાગણી અનુભવી રહ્યા છીએ કે, લોકશાહી દેશમાં આપણે મતદારનું સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ તે માટે આપણે ભારત દેશમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. મતદાન ક્ષેત્રે વધુમાં વધુ ડાંગ જિલ્લામાં સૌથી વધુ મતદાન થાય છે. આપણા મતનો યોગ્ય ઉપયોગ કરીને સારી સરકાર બનાવી શકીએ ડાંગ બીએલો દ્વારા ઘરે ઘરે જઈને મતદાનનો યોગ્ય ઉપયોગ સમજાવીને ડાંગ જિલ્લામાં ખૂબ જ સારી કામગીરી કરી છે. નવા મતદારો પોતાના મતનો ઉપયોગ કરે તેમજ જનજાગૃતિ અભિયાન દ્વારા યુવા મતદારો વધુને વધુ મતદાન કરાવે તેવું સૂચન કર્યું હતું, ત્યારબાદ મતદારોને રાષ્ટ્રીય મતદાતા પર્વ નિમિત્તે શપથ લીધા હતાં.

પ્રાંત અધિકારી કાજલબેન ગામીતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી પ્રસંગે યુવા મતદારોને તેમજ વયસ્ક મતદારો પોતાના મતનો યોગ્ય ઉપયોગ કરે તેમજ યુવા મતદારો દ્વારા જન જાગૃતિ અભિયાન દ્વારા વધુમાં વધુ મતદાન કરે તેમજ આ પ્રસંગે તમામ લોકો ઉપસ્થિત રહી આભાર વ્યક્ત કર્યો હતો.

રાષ્ટ્રીય પર્વ નિમિત્તે નિવાસી અધિક કલેકટર ટી.કે.ડામોર, જિલ્લા ગ્રામ વિકાસ અધિકારી, પ્રાયોજના અધિકારી, નાયબ વન સંરક્ષક, જિલ્લા શિક્ષણ અધિકારી, મામલતદાર, આહવા મામલતદાર, જિલ્લા શિક્ષણ અધિકારી, મામલતદાર વઘઇ, જિલ્લા ચૂંટણી અધિકારી તથા સ્ટાફ તેમજ અમલીકરણ અધિકારીઓ અને પદાધિકારીઓ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

Intro:2011થી પ્રથમ વખત રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ચૂંટણી કમિશનર દિલ્હી દ્વારા 25મી જાન્યુઆરીના ચૂંટણી પંચની સ્થાપના દિન તરીકે રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આથી 25 /01/2020 ના રોજ ડાંગ જિલ્લા કક્ષાએ દસમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ ની ઉજવણી થઈ રહી છે ત્યારે ડાંગ જિલ્લામાં પણ રાષ્ટ્રીય મતદાતા દિવસ ની ઉજવણીમાં આપણે સૌ ભેગા મળી સહભાગી થયા છે. આપણે ભારત દેશના નાગરિક છીએ ત્યારે આપણે સૌની ફરજ બની રહેશે કે દેશનો કોઇપણ 18 વર્ષ ઉપરનો યુવા વયનો નાગરિક મતદાનથી વંચિત રહી ન જાય તે માટે ચૂંટણીપંચ દ્વારા દર વર્ષે એટલે કે 1લી જાન્યુઆરીની સ્થિતિએ ફોટાવાળી મતદારયાદી ની લાયકાત ગણીને પ્રોગ્રામ બહાર પાડવામાં આવે છે. ભારતના તમામ નાગરિકો પોતાના મતદાર તરીકે તેના હકોને જાણી શકે તથા મતદાન કરી શકે તે માટે રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી કરવામાં આવી છે..

Body:રાષ્ટ્રીય મતદાતા દિવસ 2020 ના પ્રસંગે પ્રભાત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડાંગ જિલ્લાની માધ્યમિક શાળાઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમજ વઘઈ માધ્યમિક શાળા સરકારી ખેતીવાડી માધ્યમિક શાળા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. મહાનુભાવો દ્વારા શ્રેષ્ઠ કૃતિઓ બદલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પુરસ્કાર રૂપે દરેકને એક હજાર રોકડ એનાયત કરવામાં આવ્યા હતા.
ઇ.ચાર્જ કલેકટર શ્રી એચ. કે. વઢવાણીયા રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવણી પ્રસંગે જણાવ્યું હતું કે દુનિયાના સૌથી મોટા દેશ તરીકે આપણે લાગણી અનુભવી રહ્યા છીએ કે લોકશાહી દેશમાં આપણે મતદારનું સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ તે માટે આપણે ભારત દેશમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. મતદાન ક્ષેત્રે વધુમાં વધુ ડાંગ જિલ્લામાં સૌથી વધુ મતદાન થાય છે. આપણા મતનો યોગ્ય ઉપયોગ કરીને સારી સરકાર બનાવી શકીએ ડાંગ બીએલો દ્વારા એક-એક ઘરે જઈને મતદાન નો યોગ્ય ઉપયોગ સમજાવીને ડાંગ જિલ્લામાં ખૂબ જ સારી કામગીરી કરી છે. નવા મતદારો પોતાના મતનો નો ઉપયોગ કરે તેમજ જનજાગૃતિ અભિયાન દ્વારા યુવા મતદારો વધુ ને વધુ મતદાન કરાવે તેવું સૂચન કર્યું હતું. ત્યારબાદ મતદારોને રાષ્ટ્રીય મતદાતા પર્વ નિમિત્તે શપથ લીધા હતા.
પ્રાંત અધિકારી શ્રી કાજલબેન ગામીતે રાષ્ટ્રીય મતદાતા દિવસ ની ઉજવણી પ્રસંગે યુવા મતદારોને તેમજ વયસ્ક મતદારો પોતાના મતનો યોગ્ય ઉપયોગ કરે તેમજ યુવા મતદારો દ્વારા જન જાગૃતિ અભિયાન દ્વારા વધુમાં વધુ મતદાન કરે તેમજ આ પ્રસંગે તમામ લોકો ઉપસ્થિત રહયા તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Conclusion:રાષ્ટ્રીય પર્વ નિમિત્તે નિવાસી અધિક કલેકટર શ્રી ટી.કે. ડામોર જિલ્લા ગ્રામ વિકાસ અધિકારીશ્રી, પ્રાયોજના અધિકારીશ્રી, નાયબ વન સંરક્ષક શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી મામલતદાર શ્રી આહવા મામલતદારશ્રી, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી, મામલતદારશ્રી આહવા, મામલતદારશ્રી વઘઇ, જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી તથા સ્ટાફ તેમજ અમલીકરણ અધિકારીઓ પદાધિકારીઓ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.