ETV Bharat / state

ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર, વલસાડનું 55.70 ટકા, વાપીનું 63.60 ટકા - 63.60 per cent of Vapi

કોરોનાની મહામારીના કારણે પરિણામ મોડુ જાહેર કરવામાં આવ્યુ છે, ત્યારે આજે પરિણામ આવતા ઘણા વિદ્યાર્થીઓને ખુશી તો ઘણાને ગમ જેવો માહોવ જોવા મળ્યો હતો. ગુજરાતનું 71.34 ટકા પરિણામ જાહેર થયું છે. ઘણા વિદ્યાર્થીઓ સારા માર્ક સાથે ઉર્તિણ થયા છે.

ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર, વલસાડનું 55.70 ટકા, વાપીનું 63.60 ટકા

author img

By

Published : May 17, 2020, 3:05 PM IST

વાપીઃ કોરોનાની મહામારીના કારણે પરિણામ મોડુ જાહેર કરવામાં આવ્યુ છે, ત્યારે આજે પરિણામ આવતા ઘણા વિદ્યાર્થીઓને ખુશી તો ઘણાને ગમ જેવો માહોવ જોવા મળ્યો હતો. ગુજરાતનું 71.34 ટકા પરિણામ જાહેર થયું છે. ઘણા વિદ્યાર્થીઓ સારા માર્ક સાથે ઉર્તિણ થયા છે.

ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર, વલસાડનું 55.70 ટકા, વાપીનું 63.60 ટકા
ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર, વલસાડનું 55.70 ટકા, વાપીનું 63.60 ટકા

કોરોના મહામારી અને લોકડાઉન વચ્ચે રવિવારે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતનું 71.34 ટકા પરિણામ જાહેર થયું છે. જ્યારે, વલસાડ જિલ્લાનું 55.70 ટકા અને વાપી સેન્ટરનું 63.60 ટકા પરિણામ આવતા ક્યાંક ખુશી ક્યાંક ગમનો માહોલ વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો છે.

આજે જાહેર થયેલા 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં વલસાડની શેઠ આર. જે. જે. હાઈસ્કૂલના 2 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ પ્રાપ્ત કરી જિલ્લાનું નામ રોશન કર્યું છે. જિલ્લામાંથી ઠાકોર હર્ષલ દીપકસિંહ અને ઠાકોર દિયા અશ્વીનસિંહ નામના 2 જ વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.

એ જ રીતે વાપીની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલનું પરિણામ 91.39 ટકા આવ્યું છે. શાળાના કુલ 93 વિદ્યાર્થીઓમાંથી 85 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે 8 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. શાળાના તિવારી આદિત્ય નામના વિદ્યાર્થીએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આદિત્ય એ થિઅરીમાં 418/500 ગુણ મેળવી 83.6 ટકા મેળવ્યા છે.

આદિત્યનું ઓવરઓલ પરિણામ 554 /650 ગુણ સાથે 85.23 ટકા મેળવી A-2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. એ જ રીતે જૈન ખુશીએ 84.86 ટકા સાથે A-2 ગ્રેડ, બુરગણા પવને પણ 84.92 % સાથે A-2 ગ્રેડ મેળવ્યો છે., ભોજાણી સોફિયાએ 81.86 overall percentage સાથે A-2 મેળવ્યો છે.

જિલ્લાના સેન્ટર મુજબ પરિણામની વાત કરીએ તો, વલસાડમાં 61.97 ટકા પરિણામ આવ્યું છે. જેમાં 1238 માંથી 766 વિદ્યાર્થીઓ પાસ થયા છે. પારડીમાં 801 વિદ્યાર્થીઓમાંથી 394 પાસ થતા પરિણામ 49.25 આવ્યું છે. વાપીનું 63.61 ટકા જેમાં 1428 વિદ્યાર્થીઓમાંથી 905 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

ધરમપુરમાં 45.99 ટકા જેમાં 959 વિદ્યાર્થીઓમાંથી 441 વિદ્યાર્થીઓ પાસ, ડુંગરીનું 47.16 ટકા જેમાં 528 વિદ્યાર્થીઓમાંથી 249 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એ જ રીતે સંઘપ્રદેશ દમણનું રિઝલ્ટ 63.96 ટકા આવ્યું છે. દમણમાં 396 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 252 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી સેન્ટરનું રિઝલ્ટ 55.03 ટકા આવ્યું છે. જ્યાં 448 વિદ્યાર્થીઓમાંથી 246 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

વલસાડ જિલ્લાની ઓવરઓલ વાત કરીએ તો જિલ્લામાં કુલ 2755 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી A-1 ગ્રેડમાં 2 વિદ્યાર્થીઓ, A-2 માં 32 વિદ્યાર્થીઓ, B-1માં 181, B-2 માં 393, C-1 માં 771, C-2 માં 1087 અને 288 વિદ્યાર્થીઓએ D ગ્રેડ મેળવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.