ETV Bharat / state

વાપીમાં બીજા નોરતે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી - શિવાલીક હાઇટ્સ

વાપી: નવરાત્રીમાં આદ્યશક્તિની આરાધના કરવામાં આવી છે. આ પર્વ નિમિતે વાપીમાં બીજા દિવસે ખેલૈયાઓએ ગરબે ઘૂમી ગરબાની રમઝટ બોલાવી હતી. વાપીના ચલા વિસ્તારમાં શિવાલિક હાઇટ્સ સોસાયટીમાં રહેતા 900 પરિવારોએ સોસાયટીમાં જ ગરબાનું આયોજન કરી ગરબે ઘૂમ્યા હતાં.

vapi
author img

By

Published : Oct 1, 2019, 3:22 PM IST

શિવાલીક હાઇટ્સના પ્રમુખ દિલીપ પાટીલે જણાવ્યું હતું કે, 9 વર્ષથી સોસાયટીમાં જ ગરબાનું આયોજન કરવામાં આવે છે. કોઈએ બહાર પાર્ટી પ્લોટમાં જવાની જરૂર નથી પડતી. બહાર ગરબા રમવા જઈએ, ત્યારે ઘણીવાર અસલામતીનો અનુભવી થાય છે. સોસાયટીમાં જ ગરબાનું આયોજન કરી સલામતી અને એકતાની ભાવના સાથે ખેલૈયાઓ ગરબાનો આનંદ ઉઠાવે છે.

શિવાલીક હાઇટ્સમાં ગરબે ઘૂમી ગરબાની મોજ માણતા ખેલૈયાઓએ જણાવ્યું હતું કે, સોસાયટીમાં બધા સાથે મળીને ગરબા રમીએ છીએ. શિવાલીક હાઇટ્સમાં કર્ણાટકના અને વાપીને કર્મભૂમિ બનાવનાર ખેલૈયાએ જણાવ્યું હતું કે, સનાતનથી ચાલી આવતી માં ની આરાધના કરવાનું પર્વ ગુજરાતમાં નવરાત્રીરૂપે હોમ ફેસ્ટિવલ તરીકે ઉજવાય છે. 900 પરિવાર વાપીમાં વસવાટ કરીએ છીએ અને હર્ષોલ્લાસ સાથે આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. હું બિન ગુજરાતી છું પણ વર્ષોથી ગરબા શીખ્યો છું ને દર વર્ષે ગરબાનો આનંદ ઉઠાવું છું.

વાપીમાં બીજા નોરતે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી

ઉલ્લેખનીય છે કે, શિવાલીક હાઇટ્સમાં ગુજરાતી, મરાઠી, રાજસ્થાની સહિત ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના પરિવારો વસવાટ કરે છે. જે તમામે નવરાત્રી મહોત્સવમાં પોતાના પરંપરાગત પાઘડી સહિતના પરિધાનમાં સજ્જ થઈ ગુજરાતી-હિન્દી, ગરબા-ભજન-ગીતના તાલે ગરબાની રમઝટ બોલાવી હતી.

Intro:story approved by desk

location :- vapi

વાપી :- આદ્યશક્તિ આરાધનાના પર્વ નિમિત્તે વાપીમાં બીજા દિવસે ખેલૈયાઓએ ગરબે ઘૂમી ગરબાની રમઝટ બોલાવી હતી. વાપીમાં ચલા વિસ્તારમાં શિવાલિક હાઇટ્સ સોસાયટીમાં રહેતા 900 પરિવારોએ સોસાયટીમાં જ ગરબાનું આયોજન કરી ગરબે ઘૂમ્યા હતાં. શિવાલીક હાઇટ્સના પ્રમુખ દિલીપ પાટીલે જણાવ્યું હતું કે 9 વર્ષથી સોસાયટીમાં જ ગરબાનું આયોજન થાય છે. કોઈએ બહાર પાર્ટી પ્લોટમાં જવાની જરૂર નથી પડતી. બહાર જઈએ છીએ ત્યારે ઘણીવાર અસલામતી અનુભવીએ છીએ જેની સામે સોસાયટીમાં જ તેનું આયોજન કરી અબાલ વૃદ્ધ સૌકોઈ સલામતી અને એકતાની ભાવના સાથે ગરબાનો આનંદ ઉઠાવી શકે છે.

Body:શિવાલીક હાઇટ્સમાં ગરબે ઘૂમી ગરબાની મોજ માણતા ખેલૈયાઓએ જણાવ્યું હતું કે સોસાયટીમાં બધા સાથે મળીને ગરબે ઘૂમીએ છીએ અને પુરી સલામતી અનુભવીએ છીએ. શિવાલીક હાઇટ્સમાં કર્ણાટક ના અને વાપીને કર્મભૂમિ બનાવનાર ખેલૈયાએ જણાવ્યું હતું કે સનાતન થી ચાલી આવતી માં ની આરાધના કરવાનું પર્વ ગુજરાતમાં નવરાત્રિરૂપે હોમ ફેસ્ટિવલ તરીકે ઉજવાય છે. અમે અહીં 900 પરિવાર રહીએ છીએ અને હર્ષોલ્લાસ સાથે આ પર્વની ઉજવાંણી કરીએ છીએ, હું બિન ગુજરાતી છું પણ વર્ષોથી ગરબા શીખ્યો છું ને દર વર્ષે ગરબાનો આનંદ ઉઠાવું છું.

સોસાયટીના તમામ ખેલૈયાઓએ આ પ્રસંગે etv ભારત દ્વારા ગરબાનું dandiya on mobile પર live પ્રસારણ કર્યું હતું. જે બદલ ETV ભારત નો ખુબ આભાર પણ માન્યો હતો.

Conclusion:ઉલ્લેખનીય છે કે, શિવાલીક હાઇટ્સમાં ગુજરાતી, મરાઠી, રાજસ્થાની સહિત ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના પરિવારો રહે છે. જે તમામે નવરાત્રી મહોત્સવમાં પોતાના પરંપરાગત પાઘડી સહિતના પરિધાનમાં સજ્જ થઈ ગુજરાતી-હિન્દી, ગરબા-ભજન-ગીતના તાલે ગરબાની રમઝટ બોલાવી હતી.

bite 1, દિલીપ પાટીલ, પ્રમુખ, શિવાલિક હાઇટ્સ, વાપી
bite 2, સુનિતા પટેલ, ખેલૈયા
bite 3, નીલા ચકલાસિયા, ખેલૈયા
bite 4, બાલકૃષ્ણ શેટ્ટી, બિન ગુજરાતી ખેલૈયા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.