ETV Bharat / state

દમણમાં દરિયા કિનારે રોડની કામગીરી બાબતે રાજકારણ ગરમાયું

દમણ: દેવકા બીચ ખાતે પ્રશાસન દ્વારા સી-ફેસ રોડની કામગીરીમાં CRZની પર્યાવરણીય મંજૂરી લેવામાં ન આવતા આ કામગીરી તાત્કાલિક બંધ કરી દેવાની માંગ કરવામાં આવી છે. મુંબઈ હાઇકોર્ટમાં PIL કરવામાં આવી છે. જેને લઈને દમણ પ્રશાસન, ભાજપ અને સ્થાનિક અન્ય પક્ષોમાં ગરમાવો જોવા મળ્યો હતો.

મણમાં દરિયા કિનારે રોડની કામગીરીને લીધે રાજકારણ ગરમાયુ
author img

By

Published : Sep 7, 2019, 2:14 PM IST

દમણમાં પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા કરોડો રૂપિયાનાં વિકાસનાં પ્રોજેકટ હાથ ધરાયા છે. જેમાં એક પ્રોજેકટ કરોડો રૂપિયાનાં ખર્ચે મુંબઈનાં મરીન સી-ફ્રન્ટ રોડની થીમ પર દેવકા બીચ ખાતે sea-face રોડ અને બ્યુટીફીકેશનનો છે. આ કામગીરી અંગે જીતેન્દ્ર મારુ નામનાં વ્યક્તિએ મુંબઈ હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે કે,પ્રશાસન દ્વારા આ માર્ગની કામગીરી દરમિયાન CRZ પર્યાવરણીય મંજૂરી લીધી નથી. આ માર્ગ દરિયાઈ ભરતીની નજીક છે. જે આવનારા દિવસોમાં નુકસાનકારક બની શકે છે. માટે આ પ્રોજેકટને અટકાવી દેવામાં આવે.

મણમાં દરિયા કિનારે રોડની કામગીરીને લીધે રાજકારણ ગરમાયુ
મુંબઈ હાઇકોર્ટમાં થયેલ આ PIL થી દમણમાં વિરોધનો સુર ઉઠ્યો છે. આ અંગે દમણના સાંસદ અને દમણ ભાજપ પ્રદેશનાં પ્રમુખે એક પત્રકાર પરિષદ બોલાવી હતી. પત્રકાર પરિષદમાં દમણ-દિવનાં સાંસદ લાલુ પટેલે જણાવ્યુ હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી દમણનો પ્રવાસન ક્ષેત્રે અનેક ગણો વિકાસ થઇ રહ્યો છે. ત્યારે જે વ્યક્તિને દમણ સાથે સ્નાન સુતકનો પણ સંબંધ નથી તે વ્યક્તિએ આ PIL કરી દમણનાં વિકાસમાં રોડા નાખવાનું કામ કર્યું છે. જેનો અમે વિરોધ કરીએ છીએ અને અમે પ્રશાસન તેમજ પ્રશાસક પ્રફુલ પટેલ સાથે છીએ.દમણ ભાજપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ટંડેલે જણાવ્યું હતું કે, દમણની જનતા વિકાસ સાથે છે. બહારથી કોઈ આ રીતે પથ્થર ફેંકશે તે દમણ ક્યારેય સાંખી નહીં લે. આ કામગીરી સરકારની છે. અને સરકાર આ કામગીરી અંગે મંજૂરી મેળવી લેશે. જ્યારે pil કરનાર જીતુ મારુ આ પહેલા સેલવાસમાં અનેક ઔદ્યોગિક એકમો સામે PIL કરી ચૂકેલા છે. અને તેનો રેકોર્ડ ખરાબ છે. જેથી પ્રસાશનને કોઈ નુકસાન નહીં થાય. રોડ બનશે અને કાયદેસરની મંજૂરી પણ મળશે.

Intro:story approved by desk .... dhaval sir...

સ્ટોરી દમણમાં લેવી

દમણ :- દમણના દેવકા બીચ ખાતે પ્રશાસન દ્વારા સી-ફેસ રોડની કામગીરીમાં CRZ ની પર્યાવરણીય મજૂરી લેવામાં ના આવી હોય, આ કામગીરી તાત્કાલિક બંધ કરી દેવાની માંગ સાથે મુંબઈ હાઇકોર્ટમાં PIL કરવામાં આવી છે. જેને લઈને દમણ પ્રશાસન, ભાજપ અને સ્થાનિક અન્ય પક્ષોમાં હડકમ્પ મચી ગયો છે. આ PIL અંગે દમણમાં વિરોધનો સુર ઉઠ્યો છે. અને દમણના બહારના વ્યક્તિએ દમણના વિકાસમાં રોડા નાખવા આ PIL કરી હોવાનો આક્ષેપ કરી, તમામ પ્રશાસન સાથે હોવાનો સુર વ્યક્ત કર્યો છે.

Body:દમણમાં પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા કરોડો રૂપિયાના વિકાસના પ્રોજેકટ હાથ ધર્યા છે. જેમાં એક પ્રોજેકટ કરોડો રૂપિયાના ખર્ચે મુંબઈના મરીન સી-ફ્રન્ટ રોડની થીમ પર દેવકા બીચ ખાતે sea-face રોડ અને બ્યુટીફીકેશનનો છે. આ કામગીરી અંગે જીતેન્દ્ર મારુ નામના વ્યક્તિએ મુંબઈ હાઇકોર્ટમાં જાહેર હિત ની અરજી કરી છે કે, પ્રશાસન દ્વારા આ માર્ગ કામગીરી દરમ્યાન CRZ, પર્યાવરણીય મંજૂરી લીધી નથી. આ માર્ગ દરિયાઈ ભરતીની નજીક છે. જે આવનારા દિવસોમાં નુકસાનકારક બની શકે છે. માટે આ પ્રોજેકટને અટકાવી દેવામાં આવે.

મુંબઈ હાઇકોર્ટમાં થયેલ આ PIL થી દમણમાં વિરોધનો સુર ઉઠ્યો છે. આ અંગે દમણના સાંસદ અને દમણ ભાજપ પ્રદેશના પ્રમુખે એક પત્રકાર પરિષદ બોલાવી હતી. પત્રકાર પરિષદમાં દમણ-દિવના સાંસદ લાલુ પટેલે જણાવ્યુ હતું કે છેલ્લા ત્રણ વર્ષથી દમણ નો પ્રવાસન ક્ષેત્રે અનેક ગણો વિકાસ થઇ રહ્યો છે. ત્યારે જે વ્યક્તિને દમણ સાથે સ્નાન સુતક નો પણ સંબંધ નથી તે વ્યક્તિએ આ PIL કરી દમણના વિકાસમાં રોડા નાખવાનું કામ કર્યું છે. જેનો અમે વિરોધ કરીએ છીએ અને અમે પ્રશાસન તેમજ પ્રશાસક પ્રફુલ પટેલ સાથે છીએ.

તો, દમણ ભાજપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ટંડેલે જણાવ્યું હતું કે દમણની જનતા વિકાસ સાથે છે. બહારથી કોઈ આ રીતે પથ્થર ફેંકશે તે દમણ ક્યારેય સાંખી નહીં લે. આ કામગીરી સરકારની છે. અને સરકાર આ કામગીરી અંગે મંજૂરી મેળવી લેશે. જ્યારે pil કરનાર જીતુ મારુ આ પહેલા સેલવાસમાં અનેક ઔદ્યોગિક એકમો સામે PIL કરી ચૂકેલા છે. અને તેનો રેકોર્ડ ખરાબ છે. જેથી પ્રસાશનને કોઈ નુકસાન નહીં થાય. રોડ બનશે અને કાયદેસરની મંજૂરી પણ મળશે.

Conclusion:ઉલ્લેખનીય છે કે, મૂળ મુંબઈના અને સેલવાસમાં રહેતા જિતેન્દ્ર મારુ નામના એક્ટિવિસ્ટ દ્વારા દમણ પ્રશાસન વિરુદ્ધ રોડ કામગીરી અંગે જે PIL મુંબઈ હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. તેનાથી દમણ ભાજપ જેમ પ્રશાસન પક્ષે ઉભો રહી આને એક ષડયંત્ર ગણે છે. તે જ રીતે કોંગ્રેસના માજી સાંસદ ડાહ્યાભાઈ પટેલ, તેમના પુત્ર કેતન પટેલે પણ પ્રશાસનની પડખે ઉભા રહેતા હોય તેમ આ અંગે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. જે જોતા એક PIL ને લઈને તમામ પક્ષના લોકો જશ ખાટવા મેદાને ઉતર્યા હોવાનો માહોલ દમણમાં ઉભો થઇ રહ્યો છે. જે આગામી દિવસમાં કેવો વળાંક લે છે તેના પર દમણની જનતા મીટ માંડીને બેઠી છે.

bite 1, લલ્લુભાઇ પટેલ, સાંસદ, દમણ-દિવ
bite 2, ગોપાલ ટંડેલ, પ્રમુખ, દમણ ભાજપ પ્રદેશ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.