ETV Bharat / state

દમણ સરકારી કોલેજના ABVPના કાર્યકરના અપહરણની પોલીસ ફરિયાદ નોંધાઇ, વીડિઓ પણ વાયરલ કર્યો

author img

By

Published : Oct 10, 2019, 3:29 AM IST

દમણઃ દમણ સરકારી કોલેજમાં હાલ નવા જનરલ સેક્રેટરી અને ક્લાસ રીપ્રેઝન્ટેટિવની ચૂંટણી યોજાવવાની છે. જેમાં કુલ 32 વિદ્યાર્થીઓએ અલગ અલગ પદ માટે ફોર્મ ભર્યા છે. પણ દર વખતની જેમ આ વખતે પણ કોલેજમાં કથિત રાજકારણે પગ પેસારો કરતા કોલેજના વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે. કોલેજના ABVP કાર્યકરો તરફથી દમણ પોલીસ સ્ટેશનમાં 4 થી 5 યુવકો વિરુદ્ધ ધાકધમકી અને અપહરણની ફરિયાદ નોંધવામાં આવી છે. આ સાથે જ આ સમગ્ર ઘટનામાં ABVPના કાર્યકરો દ્વારા સાંસદ અને તેમના પરિવાર પર ગંભીર આક્ષેપો ઉચ્ચારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

daman

દર વર્ષની જેમ આ વર્ષે પણ 11મી ઓક્ટોબરે સરકારી કોલેજમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાવવાની છે. જેમાં 9 ઓક્ટોબરે દરેક ઉમેદવારોએ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રાખવામાં આવી હતી. પણ ફોર્મ ભરવાની છેલ્લી તારીખે જ ABVPનો CR (class representative) પદનો એક ઉમેદવાર અચાનક ગાયબ થઇ જતા ABVPએ આ ઉમેદવારના અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

દમણ સરકારી કોલેજના ABVPના કાર્યકરના અપહરણની પોલીસ ફરિયાદ નોંધાઇ, વીડિઓ પણ વાયરલ કર્યો
દમણ પોલીસ સ્ટેશનમાં S.Y. Bscના વિદ્યાર્થી વિશાલ નાયકે ફરિયાદ નોંધાવી હતી કે, દમણ સરકારી કોલેજ, ભેંસલોરમાં GS(general secretary) ચૂંટણી યોજાવાની હતી. જેમાં ABVP તરફથી ઉમેદવાર ચૂંટણી જીતતો હોય છે. આ વર્ષે 11મી ઓક્ટોબરે કોલેજમાં જી.એસની ચૂંટણી છે. જે માટે 9મી ઓકટોબરના દિવસે સવારે 10 થી 12 વાગ્યા સુધીમાં CR (ક્લાસ રીપ્રેઝન્ટેટિવ) અને એલ.આર (લેડીઝ રીપ્રેઝન્ટેટિવ) ફોર્મ ભરવાનો દિવસ હતો. કોલેજના પ્રિન્સિપાલના આદેશ અનુસાર તમામ ઉમેદવાર ફોર્મ ભરવા માટે એકત્રિત થયા હતા. ફોર્મ ભરવાની જવાબદારી ABVP પ્રાંત તરફથી વિશાલને આપવામાં આવી હતી. જે માટે ફોર્મ ભરવા તે પોતાના મિત્ર સાથે બાઈક લઈને આવી રહ્યો હતો તે સમયે એક ક્રેટા કાર તેમની સામે આવીને તેમને રોક્યા હતાં. કારમાંથી ચાર-પાંચ વ્યક્તિઓએ બળજબરીપુર્વક તેને કારમાં બેસાડીને લઈ ગયા હતા. કારમાં બેસાડીને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.તો આ સમગ્ર મામલે ABVPના પ્રાંત સહપ્રધાન યુતિ પ્રદીપ ગજરે અને હર્ષિત દેસાઈ, નવસારી વિભાગ સંયોજક ABVBએ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી આ સમગ્ર પ્રકરણમાં દમણના સાંસદ અને તેમનો પરિવાર અખિલ ભારતીય વિધાર્થી પરિષદને હરાવવા મેદાને પડ્યો છે. અખિલ ભારતીય પરિષદના ઉમેદવારને જે ધાક ધમકી આપે છે તેનો વિરોધ નોંધાવે છે. આવનારા દિવસોમાં રોડ પર ઉતરીને પણ વિરોધ નોંધાવશે તેવું જણાવી કેટલાક ગંભીર આક્ષેપો સાથે આ વીડિયો વાયરલ કર્યો છે. જેને લઈને દમણનું રાજકારણ ગરમાયુ છે.

Intro:દમણ :- દમણ સરકારી કોલેજમા હાલ નવા જનરલ સેક્રેટરી અને ક્લાસ રીપ્રેઝન્ટેટિવની ચૂંટણી યોજાવાની છે. જેમાં કુલ 32 વિદ્યાર્થીઓએ અલગ અલગ પદ માટે ફોર્મ ભર્યા છે. પણ દર વખતની જેમ આ વખતે પણ કોલેજમાં કથિત રાજકારણે પગ પેસારો કરતા કોલેજના વાતાવરણમાં ગરમાટો આવી ગયો છે. કોલેજના ABVP કાર્યકરો તરફથી દમણ પોલીસ સ્ટેશનમાં 4 થી 5  યુવકો વિરુદ્ધ ધાકધમકી અને અપહરણની ફરિયાદ  નોંધવામાં આવી છે. એ સાથે જ આ સમગ્ર ઘટનામાં abvp ના કાર્યકરો દ્વારા સાંસદ અને તેમના પરિવાર પર ગંભીર આક્ષેપો ઉચ્ચારતો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો છે.Body:દર વર્ષની જેમ આ વર્ષે પણ 11મી ઓક્ટોબરે સરકારી કોલેજમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાવાની છે. જેમાં 9 ઓક્ટોબરે દરેક ઉમેદવારોએ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રાખવામાં આવી હતી. પણ ફોર્મ ભરવાની છેલ્લી તારીખે જ ABVPનો CR (class representative) પદનો એક ઉમેદવાર અચાનક ગાયબ થઇ જતા ABVPએ આ ઉમેદવારના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. 

 દમણ પોલીસ સ્ટેશનમાં S.Y. Bscના વિદ્યાર્થી વિશાલ નાયકે ફરિયાદ નોંધાવી હતી કે, દમણ સરકારી કોલેજ, ભેંસલોરમાં GS(general secretary) ચૂંટણી યોજાવાની હતી. જેમાં ABVP તરફથી ઉમેદવાર ચૂંટણી જીતતો હોય છે. આ વર્ષે 11મી ઓક્ટોબરે કોલેજમાં જી એસ ની ચૂંટણી છે. જે માટે 9મી ઓકટોબરના દિવસે સવારે 10 થી 12 વાગ્યા સુધીમાં CR (ક્લાસ રીપ્રેઝન્ટેટિવ) અને એલ.આર (લેડીઝ રીપ્રેઝન્ટેટિવ) ફોર્મ ભરવાનો દિવસ હતો. કોલેજના પ્રિન્સિપાલના આદેશ અનુસાર તમામ ઉમેદવાર ફોર્મ ભરવા માટે એકત્રિત થયા હતા. ફોર્મ ભરવાની જિમ્મેદારી ABVP પ્રાંત તરફથી વિશાલને આપવામાં આવી હતી. જે માટે ફોર્મ ભરવા તે પોતાના મિત્ર સાથે બાઈક લઈને આવી રહ્યો હતો તે સમયે એક ક્રેટા કાર તેમની સામે આવીને તેમને રોક્યા હતાં. કારમાંથી ચાર-પાંચ વ્યક્તિઓએ જબરજસ્તી તેને કારમાં બેસાડીને લઈ ગયા હતા. કારમાં બેસાડીને તેમને જાનથી મારી નાખવાની ધમકી અને બિભત્સ શબ્દોમાં ગાળો ભાંડી હતી. 

જેમાં બે વ્યક્તિ એક મનીષ લાલુ પટેલ અને રીંકેશ નરેશ મેસરીયા આ બેને તે ઓળખતો હોવાનું. જ્યારે અન્ય બે વ્યક્તિ જેમના નામ તેમને ખબર ના હોવા અંગેની ફરિયાદ દમણ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. દમણ પોલીસે  કલમ 342, 365, 506, r/w 3,4 ipc હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Conclusion:
તો, આ સમગ્ર મામલે યુતિ પ્રદીપ ગજરે, પ્રાંત સહમંત્રી, ABVP,  હર્ષિત દેસાઈ, નવસારી વિભાગ સંયોજક ABVBએ એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરી આ સમગ્ર પ્રકરણમાં દમણના સાંસદ અને તેમનો પરિવાર અખિલ ભારતીય વિધાર્થી પરિષદને હરાવવા મેદાને પડ્યો છે. અને તેનાથી ABVPની સૌથી મોટી જીત છે.  અખિલ ભારતીય પરિષદના ઉમેદવારને જે ધાકધમકી આપે છે તેનો વિરોધ નોંધાવે છે. અને આવનારા દિવસોમાં રોડ પર ઉતરીને પણ વિરોધ નોંધાવશે તેવું જણાવી કેટલાક ગંભીર આક્ષેપો સાથે આ વીડિયો વાયરલ કર્યો છે. જેને લઈને દમણનું રાજકારણ ગરમાયુ છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.