ETV Bharat / state

મોહન ડેલકરને વેપારી-પંચાયતના કાર્યકરોએ આપ્યું સમર્થન

દાદરા નગર હવેલી: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં અપક્ષ તરીકે વિજેતા બની રાજકારણમાં પ્રવેશેલા મોહન ડેલકરે અપક્ષ, ભાજપ, કોંગ્રેસના નેજા હેઠળ 6 ટર્મ સુધી સાંસદ પદ ભોગવ્યા બાદ આ વખતે ફરી અપક્ષ તરીકે ચૂંટણી લડવાનું એલાન કરી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. જેમાં તેમને વેપારીઓ અને પંચાયતના સભ્યોનું પણ ખુલ્લું સમર્થન મળ્યું છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 31, 2019, 9:47 PM IST

દાદરા નગર હવેલીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદ પરથી રાજીનામુંઆપી અપક્ષ લોકસભા ચૂંટણી લડવાનું એલાન કર્યા બાદ મોહન ડેલકરે જનસમર્થન મેળવવા ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. મોહન ડેલકરના ચૂંટણી પ્રચારમાં દાદરા નગર હવેલીના કિલવણી ગ્રામ પંચાયતના માજી સરપંચ અને ખુબ જ સક્રિય યુવા રાજેશભાઈ વરઠા કાર્યકર્તાઓની મોટી ફોજ સાથે મોહન ડેલકરને પોતાનું સમર્થન આપ્યું હતું.

DNH
મોહન ડેલકરને સમર્થન

તે ઉપરાંત સેલવાસમાં વિવિધ વેપારીઓના મંડળે પણ મોહન ડેલકરને ખુલ્લું સમર્થન આપ્યું હતું. દાદરા નગર હવેલીમાં મોહન ડેલકર મજબૂત નેતા માનવામાં આવે છે. ત્યારે તેમને મળી રહેલા જનસમર્થનને લઈને ભાજપના ખેમામાં હાલ હડકંપ મચ્યો છે. તે ઉપરાંત ભાજપના ઉમેદવારે પણ પોતાનો ચૂંટણી પ્રચાર આરંભી મતદારોને રિઝવવાના પ્રયાસો તેજ કર્યા છે.

Slug :- દાદરા નગર હવેલીમાં અપક્ષ ઉમેદવાર મોહન ડેલકરને વેપારીઓ અને પંચાયતના કાર્યકરોએ આપ્યું સમર્થન

Location :- સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં અપક્ષ તરીકે વિજેતા બની રાજકારણમાં પ્રવેશેલા મોહન ડેલકરે અપક્ષ, ભાજપ, કોંગ્રેસના નેજા હેઠળ 6 ટર્મ સુધી સાંસદ પદ ભોગવ્યા બાદ આ વખતે ફરી અપક્ષ તરીકે ચૂંટણી લડવાનું એલાન કરી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. જેમાં તેમને વેપારીઓ અને પંચાયતના સભ્યોનું પણ ખુલ્લું સમર્થન મળ્યું છે. 

દાદરા નગર હવેલીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદ પરથી રાજીનામુ આપી અપક્ષ લોકસભા ચૂંટણી લડવાનું એલાન કર્યા બાદ મોહન ડેલકરે જનસમર્થન મેળવવા ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. મોહન ડેલકરના ચૂંટણી પ્રચારમાં દાદરા નગર હવેલીના કિલવણી ગ્રામ પંચાયતના માજી સરપંચ અને ખૂબજ સક્રિય યુવા રાજેશભાઈ વરઠા કાર્યકર્તાઓની મોટી ફોજ સાથે મોહન ડેલકરને પોતાનું સમર્થન આપ્યું હતું.

એજ રીતે સેલવાસમાં વિવિધ વેપારીઓના મંડળે પણ મોહન ડેલકરને ખુલ્લું સમર્થન આપ્યું હતું. તમામ વેપારીઓનું સુર હતો કે અમારે એક મજબૂત નેતા જોઈએ છે. અને એ માટે અમે અમારું સમર્થન મોહન ડેલકરને આપીએ છીએ

દાદરા નગર હવેલીમાં મોહન ડેલકર મજબૂત નેતા માનવામાં આવે છે. ત્યારે તેમને મળી રહેલા જનસમર્થનને લઈને ભાજપના ખેમામાં હાલ હડકંપ મચ્યો છે. અને ભાજપના ઉમેદવારે પણ પોતાનો ચૂંટણી પ્રચાર આરંભી મતદારોને રિઝવવાના પ્રયાસો તેજ કર્યા છે.

Photo spot
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.