ETV Bharat / state

વાપીમાં VIA દ્વારા યોજવામાં આવી મીટીંગ, ભ્રષ્ટાચાર અને પૈસાના વેડફાટ અંગે ચાલતા ભ્રામક પ્રચાર પર કર્યો ખુલાસો

author img

By

Published : May 19, 2019, 2:07 AM IST

વાપી: વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA)ની શનિવારે AGM 48મી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં VIA પ્રમુખ અને VIA પર કરવામાં આવતા આક્ષેપો અંગે VIA એ ખુલાસો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, VIA પર કોર્ટ કેસમાં પૈસાના વેડફાટ અંગે, CSR એક્ટિવિટીમાં કૌભાંડ આચરવા અંગે, ઓડિટમાં ભ્રષ્ટાચાર આચરવા સહિત ઉદ્યોગકારોને અનેક રીતે નુકસાન કરાવ્યો હોવાનો ભ્રામક પ્રચાર કરાતો હતો. જે અંગે આ તમામ આક્ષેપો સંદર્ભે વિગતવાર ખુલાસો કરવામાં આવ્યો હતો. અને તે ઉપસ્થિત 520 જેટલા મેમ્બરોએ માન્ય રાખ્યો હોવાનું VIA પ્રમુખ અને સેક્રેટરીએ જણાવ્યું હતું.

video

વાપીમાં ઉદ્યોગકારોના હિતમાં વાપીમાં કાર્યરત વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા શનિવારે વાપીના VIA સભાગૃહમાં AGM 48મી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં VIAના 520 જેટલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મીટિંગ દરમિયાન VIA પ્રમુખ દ્વારા છેલ્લા થોડાક સમયથી VIA વિરુદ્ધ ચોક્કસ ઉદ્યોગકારોની મંડળી દ્વારા કરવામાં આવતા ભ્રામક પ્રચાર અંગે વિગતવાર ખુલાસો કરી VIA દ્વારા પાછલા દોઢ વર્ષમાં કરવામાં આવેલી કામગીરીની વિગતવાર રૂપરેખા આપવામાં આવી હતી.

વાપીમાં VIA દ્વારા યોજવામાં આવી મીટીંગ, ભ્રષ્ટાચાર અને પૈસાના વેડફાટ અંગે ચાલતા ભ્રામક પ્રચાર પર કર્યો ખુલાસો

AGM 48 મી મિટિંગ બાદ VIA પ્રમુખ, સેક્રેટરી અને કમિટી મેમ્બર દ્વારા યોજવામાં આવેલ પ્રેસ કોન્ફરન્સમાં પ્રમુખ પ્રકાશ ભદ્રાએ જણાવ્યું હતું કે, અમારી ટીમે સતત ઉદ્યોગોનું અને ઉદ્યોગકારોનું હિત સાચવ્યું છે. તેમ છતાં કેટલાક લોકો દ્વારા સોશિયલ મીડિયામાં અને અખબારોમાં ખોટા નિવેદનો કરી ભ્રામક પ્રચાર કરવામાં આવ્યો હતો. તે તમામ આક્ષેપો પાયાવિહોણા હોવાનું અને તેના તમામ વિગતવાર ખુલાસા કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતુ.

પ્રકાશ ભદ્રાએ જણાવ્યું હતું કે, NGT મામલે જે કેસ કોર્ટમાં ચાલે છે. તેમાં એ કેસ VIA વિરુદ્ધ છે. નહીં કે, પ્રમુખ વિરુદ્ધ તેમ છતાં તે મામલે VIA ના પૈસા ખર્ચવામાં આવતા હોવાનો અને 40 લાખ જેટલી રકમ વકીલની ફી સહિત અંગત ઉપયોગ માટે ખર્ચી હોવાનો જે કુપ્રચાર કરાયો હતો તે તદ્દન ખોટો છે. VIA એ વકીલની ફી પેટે 10 લાખ ફી ચૂકવી છે. બાકી બીજો તમામ ખર્ચ જે તે મેમ્બરે જાતે કર્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, જે અંગે પણ આગામી દિવસોમાં દમણ પ્રસાશન, સ્થાનિક માછીમારો, દમણના ઉદ્યોગકારો સાથે બેઠક કરી દરિયામાં આ પાણીથી માછીમારીના ઉદ્યોગને નુકસાન થવાનું છે. તે, ભ્રામક પ્રચારને દૂર કરીશું અને જે રીતે ફિશ પ્રોડક્શન વધ્યું છે તેની આંકડાકીય માહિતી રજુ કરીશું

VIA પ્રમુખ પ્રકાશ ભદ્રા અને સેક્રેટરી સતીશ પટેલે VIA ના CSR ફંડ અંગે જણાવ્યું હતું કે, VIA દ્વારા સામાજિક જવાબદારી હેઠળ CSR ના કુલ 36 લાખ રૂપિયામાંથી 28 લાખ રૂપિયા વાપર્યા છે. 8 લાખની બેલેન્સ છે. દોઢ વર્ષ પહેલા VIA પાસે 1.05 કરોડની FD હતી તે હાલમાં 1.77 કરોડ થઈ છે. જેમાંથી 45 લાખ VIA ઓડિટોરિયમમાં ખર્ચ કર્યો છે અને હાલ 42 લાખ સર પ્લસ રહ્યા છીએ. તો આ સમગ્ર મામલે કુપ્રચાર કરનાર મેમ્બર શ્રીનિવાસ રાવને ટર્મિનેટ કરવામાં આવ્યા હોવાની પણ વિગતો આપી હતી.

ઉલ્લેખનીય છે કે, VIAના પ્રકાશ ભદ્રા એન્ડ કંપનીની વિરોધી ટીમ કહેવાતી ટીમ ઉદ્યોગ દ્વારા VIA માં એકાઉન્ટેબિલિટી, CSR માં ગોબચારી, અમુક ઉદ્યોગોને ફાયદો કરાવવામાં NGT ના નિયમો નેવે મુકવા સહિતના અનેક આક્ષેપો કરવામાં આવતા ઉદ્યોગકારો વચ્ચે ઉદ્યોગોના ઔદ્યોગિકરણ ને બદલે રીતસરનું રાજકારણનું દંગલ મચ્યું હતું અને તે રાજકારણમાં VIA ની ચૂંટણી સંપન્ન થઈ હતી.

હવે આ તમામ મુદ્દે ઘી ના વાસણમાં ઘી ઢોળી ઓળીયો ઘોળીયો સોશિયલ મીડિયા અને સ્થાનિક અખબારોના માથે ઠાલવવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં VIA દ્વારા વાપીમાં સ્વચ્છતા અભિયાન, પર્યાવરણ ઝુંબેશ, ઔદ્યોગિક સલામતી અંગે કામ કરવામાં આવશે તેવો વિશ્વાસ VIA ના પ્રમુખ અને મેમ્બરોએ વ્યક્ત કર્યો હતો.

Intro:વાપી :- વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA)ની શનિવારે AGM 48મી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં VIA પ્રમુખ અને VIA પર કરવામાં આવતા આક્ષેપો અંગે VIA એ ખુલાસો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે VIA પર કોર્ટ કેસમાં પૈસાના વેડફાટ અંગે, CSR એક્ટિવિટી માં કૌભાંડ આચરવવા અંગે, ઓડિટમાં ભ્રષ્ટાચાર આચરવા સહિત ઉદ્યોગકારોને અનેક રીતે નુકસાન કરાવ્યો હોવાનો ભ્રામક પ્રચાર કરાતો હતો. જે અંગે આ તમામ આક્ષેપો સંદર્ભે વિગતવાર ખુલાસો કરવામાં આવ્યો હતો. અને તે ઉપસ્થિત 520 જેટલા મેમ્બરોએ માન્ય રાખ્યો હોવાનું VIA પ્રમુખ અને સેક્રેટરીએ જણાવ્યું હતું.

Body:વાપીમાં ઉદ્યોગકારોના હિતમાં વાપીમાં કાર્યરત વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા શનિવારે વાપીના વી.આઇ.એ સભાગૃહમાં AGM 48મી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં VIAના 520 જેટલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મીટિંગ દરમિયાન VIA પ્રમુખ દ્વારા છેલ્લા થોડાક સમયથી વીઆઇએ વિરુદ્ધ ચોક્કસ ઉદ્યોગકારોની મંડળી દ્વારા કરવામાં આવતા ભ્રામક પ્રચાર અંગે વિગતવાર ખુલાસો કરી VIA દ્વારા પાછલા દોઢ વર્ષમાં કરવામાં આવેલી કામગીરીની વિગતવાર રૂપરેખા આપવામાં આવી હતી.

AGM 48 મી મિટિંગ બાદ VIA પ્રમુખ, સેક્રેટરી અને કમિટી મેમ્બર દ્વારા યોજવામાં આવેલ પ્રેસ કોન્ફરન્સમાં પ્રમુખ પ્રકાશ ભદ્રાએ જણાવ્યું હતું કે, અમારી ટીમે સતત ઉદ્યોગોનું અને ઉદ્યોગકારોનું હિત સાચવ્યું છે. તેમ છતાં કેટલાક લોકો દ્વારા સોશ્યલ મીડિયામાં અને અખબારોમાં ખોટા નિવેદનો કરી ભ્રામક પ્રચાર કરવામાં આવ્યો હતો. તે, તમામ આક્ષેપો પાયાવિહોણા હોવાનું અને તેના તમામ વિગતવાર ખુલાસા કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતુઁ.

પ્રકાશ ભદ્રાએ જણાવ્યું હતું કે NGT મામલે જે કેસ કોર્ટમાં ચાલે છે. તેમાં એ કેસ VIA વિરુદ્ધ છે. નહીં કે, પ્રમુખ વિરુદ્ધ તેમ છતાં તે મામલે VIA ના પૈસા ખર્ચવામાં આવતા હોવાનો અને 40 લાખ જેટલી રકમ વકીલની ફી સહિત અંગત ઉપયોગ માટે ખર્ચી હોવાનો જે કુપ્રચાર કરાયો હતો તે તદ્દન ખોટો છે. VIA એ વકીલની ફી પેટે 10 લાખ ફી ચૂકવી છે. બાકી બીજો તમામ ખર્ચ જે તે મેમ્બરે જાતે કર્યો છે.

પ્રમુખ પ્રકાશ ભદ્રાએ વધુમાં જણાવ્યું હતું કે, CETP થી દમણના દરિયામાં જે પાઇપલાઇન દ્વારા કેમિકલયુક્ત રિટ્રીટ કરેલું પાણી છોડવાનો પ્રોજેકટ છે. તેમાં હાલ દમણ પ્રશાસને કોર્ટમાં અને NGT માં કેસ દાખલ કર્યો છે. પરંતુ, તે અંગે GPCB, VGEL અને VIA એ સારા વિઝન સાથે પ્રોજેક્ટ ને અમલમાં મુકવાનું આયોજન કર્યું હતું. જે અંગે પણ આગામી દિવસોમાં દમણ પ્રસાશન, સ્થાનિક માછીમારો, દમણના ઉદ્યોગકારો સાથે બેઠક કરી દરિયામાં આ પાણીથી માછીમારીના ઉદ્યોગને નુકસાન થવાનું છે. તે, ભ્રામક પ્રચારને દૂર કરીશું અને જે રીતે ફિશ પ્રોડક્શન વધ્યું છે તેની આંકડાકીય માહિતી રજુ કરીશું

VIA પ્રમુખ પ્રકાશ ભદ્રા અને સેક્રેટરી સતીશ પટેલે VIA ના CSR ફંડ અંગે જણાવ્યું હતું કે VIA દ્વારા સામાજિક જવાબદારી હેઠળ CSR ના કુલ 36 લાખ રૂપિયામાંથી 28 લાખ રૂપિયા વાપર્યા છે. 8 લાખની બેલેન્સ છે. દોઢ વર્ષ પહેલા VIA પાસે 1.05 કરોડની FD હતી તે હાલમાં 1.77 કરોડ થઈ છે. જેમાંથી 45 લાખ VIA ઓડિટોરિયમ માં ખર્ચ કર્યો છે. અને હાલ 42 લાખ સર પ્લસ રહ્યા છીએ. તો આ સમગ્ર મામલે કુપ્રચાર કરનાર મેમ્બર શ્રીનિવાસ રાવને ટર્મિનેટ કરવામાં આવ્યા હોવાની પણ વિગતો આપી હતી.

Conclusion:ઉલ્લેખનીય છે કે, VIAના પ્રકાશ ભદ્રા એન્ડ કંપનીની વિરોધી ટીમ કહેવાતી ટીમ ઉદ્યોગ દ્વારા VIA માં એકાઉન્ટેબિલિટી, CSR માં ગોબચારી, અમુક ઉદ્યોગોને ફાયદો કરાવવામાં NGT ના નિયમો નેવે મુકવા સહિતના અનેક આક્ષેપો કરવામાં આવતા ઉદ્યોગકારો વચ્ચે ઉદ્યોગોના ઔદ્યોગિકરણ ને બદલે રીતસરનું રાજકારણનું દંગલ મચ્યું હતું અને તે રાજકારણ માં VIA ની ચૂંટણી સંપન્ન થઈ હતી. હવે આ તમામ મુદ્દે ઘી ના ઠામ માં ઘી ઢોળી ઓળીયો ઘોળીયો સોશ્યલ મીડિયા અને સ્થાનિક અખબારોના માથે ઠાલવવામાં આવ્યો છે. અને આગામી દિવસોમાં VIA દ્વારા વાપીમાં સ્વચ્છતા અભિયાન, પર્યાવરણ ઝુંબેશ, ઔદ્યોગિક સલામતી અંગે કામ કરવામાં આવશે તેવો વિશ્વાસ VIA ના પ્રમુખ અને મેમ્બરોએ વ્યક્ત કર્યો હતો.

Bite :- પ્રકાશ ભદ્રા, VIA પ્રમુખ
BITE :- સતીશ પટેલ, સેક્રેટરી, VIA
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.