ETV Bharat / state

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી પ્રશાસને હજારો કામદારોને અપાવ્યું વેતન... - Daman news

સેલવાસ દાદરા નગર હવેલી પ્રશાસને કોવિડ-19ના નિવારણ અને સંચાલન માટે અનેક સાવચેતી અને સક્રિય પગલા લીધા છે. બચાવ નિવારણ મુસાફરી પ્રતિબંધો અને સ્વ-સંસર્ગનિવેશ જેવા પૂર્વ-પ્રતિબંધક પગલાં અમલમાં મૂકીને વહીવટી સ્તરે પરિસ્થિતિની સતત સમીક્ષા અને દેખરેખ રાખવામાં આવી રહી છે.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી પ્રશાસને 66893 કામદારોને અપાવ્યું વેતન

author img

By

Published : Apr 9, 2020, 3:01 PM IST

દમણઃ સેલવાસ દાદરા નગર હવેલી પ્રશાસને કોવિડ-19ના નિવારણ અને સંચાલન માટે અનેક સાવચેતી અને સક્રિય પગલા લીધા છે. બચાવ નિવારણ અને મુસાફરી પ્રતિબંધો અને સ્વ-સંસર્ગ નિવેશ જેવા પૂર્વ-પ્રતિબંધક પગલાં અમલમાં મૂકીને વહીવટી સ્તરે પરિસ્થિતિની સતત સમીક્ષા અને દેખરેખ રાખવામાં આવી રહી છે.

નરેન્દ્ર મોદીની પહેલ પર કોઈ પણ કામદારો કે, કર્મચારીઓને તેમના વેતનથી વંચિત ન રાખવા જોઇએ તે ધ્યાનમાં લેતા જિલ્લા પ્રશાસને કંપનીઓ ખાનગી ક્ષેત્રના કામદારો કર્મચારીઓ અને કંપનીઓ ખાનગી ક્ષેત્રની સંભાળ લીધી છે. કલેક્ટર દાદરા અને નગર હવેલીની કચેરીએ જારી કરેલી એક અખબારી યાદીમાં જણાવાયું છે કે, માર્ચ 2020માં રોજિંદા કામદારોના પગારની ચૂકવણી કામદારોને કરવામાં આવી છે. જેનો 66893 કામદારોને લાભ થયો છે.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી પ્રશાસને 66893 કામદારોને અપાવ્યું વેતન
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી પ્રશાસને 66893 કામદારોને અપાવ્યું વેતન
ચિકિત્સા અને આરોગ્ય અને તબીબી સેવાઓ વિભાગ દ્વારા 12 હોસ્પિટલ, 04 પર ક્વોરેન્ટાઇન સુવિધાઓ, 19 સરકારી મકાનોની, 28 જાહેર સ્થળોની, 977 ચૌપાલો, 1448 દુકાનો, 2079 મકાનો, 19 જાહેર રસ્તાઓ, 388 વાહનો, 63 વાજબી ભાવોની દુકાનોને ચેક કરી જંતુમુક્ત કર્યા છે. દાદરા અને નગર હવેલીમાં 197 જેટલી ફાર્મસીઓ છે. જેમાંથી 138 ફાર્મસીઓની મુલાકાત લેવામાં આવી હતી. ટીમ દ્વારા તપાસ દરમિયાન 109 મેડિકલ સ્ટોર્સ ખૂલ્લા જોવા મળ્યા હતા. જેમાં માસ્ક, હેન્ડ સેનિટાઇઝર અને હાઇપો સોલ્યુસનની ઉપલબ્ધતા તપાસવામાં આવી હતી. 22 સેનિટાઇઝર્સનું વિતરણ કરવામાં આવ્યું હતું, 9600 માસ્ક મેડિકલ સ્ટોર્સમાં વિતરણ કરવામાં આવ્યા હતા અને 20400 માસ્ક હાલમાં સ્ટોકમાં છે.

તમામ ચેકપોસ્ટ પર એન્ટ્રી મોનિટરિંગ અને સ્ક્રિનિંગ / ઇન્કવાયરી સાઇટ્સ ઉભી કરી છે. દાદરા ચેકપોસ્ટ પર કુલ 4 વાહનો દાખલ થયાં હતાં નરોલી ચેક પોસ્ટ પર 11 વાહનો પરત મોકલ્યા હતાં અને દાદરા ચેક પોસ્ટ પરથી 127 વાહનો, નરોલી ચેક પોસ્ટમાંથી 17 અને ખેરડી ચેક પોસ્ટ પરથી 57 વાહનો દાખલ થયાં હતાં.કોરોના વાઈરસ રોગ કોવિડ -19 માટે જિલ્લા વહીવટીતંત્રના પ્રયત્નો હેઠળ દાદરા અને નગર હવેલીના કંટ્રોલ રૂમ નંબર 1077 / 0260-2412500 ને 24 x 7 સક્રિય કરાયો છે. 08 એપ્રિલ 2020 ના રોજ સાંજના 06:00 સુધી કુલ 1947 ની પૂછપરછ કોલ / ફરિયાદો નોંધાઈ છે. વહીવટીતંત્રે આશરે 446 જેટલી રાહત કીટ જરૂરિયાતમંદોને વિતરણ કરી છે.દાદરા અને નગર હવેલી BOC કલ્યાણ મંડળ સિલવાસાએ વિવિધ બાંધકામ સ્થળોએ શ્રમજીવી પ્રસાદ હેઠળ નોંધાયેલા મજૂરો અને તેમના પરિવારના સભ્યોના લોકોને ભોજન આપ્યું હતુ. વહીવટીતંત્ર દ્વારા આશરે 4700 લોકોને બપોરનું ભોજન અને 3700 લોકોને સાંજનું રાંધેલું ભોજન પૂરું પાડવામાં આવ્યું છે.સિલવાસા મ્યુનિસિપલ કાઉન્સિલ અને પર્યટન સિલવાસા ડિપાર્ટમેન્ટ ઓફ દાદરા અને નગર હવેલી દ્વારા નરોલીના 36 સ્થળોએ covid-19 નિવારણ માટે બે જાગૃતિ અભિયાનની ટીમ દ્વારા ચકાસણી કરી સંપૂર્ણ લોકડાઉન આસપાસના વિસ્તારમાં અને તાજેતરમાં જે લોકોએ વર્ધમાન હોસ્પિટલ અને દર્શન લેબોરેટરીની મુલાકાત લીધી છે. તેઓને આ માહિતી ટીમને આપવા અથવા 104 નંબર પર જાણ કરવા અનુરોધ કર્યો છે.

મહેસૂલ વિભાગ દ્વારા ખાનવેલની મુલાકાત લઈ 29 સ્થળોએ લોકોને સુરક્ષિત અંતર જાળવવા અનુરોધ કર્યો. આંબોલી ગામમાં 74 પરિવારોને ભોજન, પરજાઈ ગામમાં 04 પરિવારોને, ખેરડીમાં 90 લોકોને, ખડોલીમાં 64 લોકોને અને ખાનવેલ ગામમાં અક્ષયપાત્ર યોજના હેઠળ ખોરાક પૂરો પાડવામાં આવ્યો. એક્સાઇઝ વિભાગ દ્વારા 07 સ્થળોએ અચાનક પેટ્રોલિંગ હાથ ધર્યું જે તમામ એકમો બંધ હોવાનું જણાયું હતુ.

જિલ્લા પંચાયતની ટીમો દ્વારા ગ્રામપંચાયતમાં 115 માસ્ક, 2572 સેને ટાયઝરનું વિતરણ કર્યું હતુ. જિલ્લામાં 830 Chaul, 1373 દુકાનો અને પંચાયત અને ગ્રામીણ વિસ્તારોમાં 1981 વ્યક્તિગત ઘરોને કિટાણું મુક્ત કર્યાં હતા. 20 સ્થળો પર 2822 ચોપાલ, 6832 લોકોને કોરોના વાઇરસ અંગે જાણકારી આપી હતી.

વહીવટી તંત્રની ટીમેં પ્રદેશની મુલાકાત લીધી હતી. જેમાં દાદરામાં 32, નરોલી-ખરડપાડા-અથાલમાં 9 ઉદ્યોગો આંશિકરૂપે ચાલુ હતાં. મસાટ-રખોલીમાં 16 એકમો, આમલીમાં 15 એકમો, સિલીમાં 5, ખાનવેલમાં 3, ખડોલીમાં 13 એકમો ચાલુ જોવા મળ્યા હતા. જેમાં કામદારો માટે તાપમાન ચેક કરતા અને અન્ય સાધનોની ઉપલબ્ધતા ન હોવાના કારણે 12 એકમોને નોટિસ પાઠવી પુરવઠા વિભાગ ટીમ દ્વારા 19 જનરલ સ્ટોર્સની મુલાકાત લીધી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.