ETV Bharat / state

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલેની ETV ભારત સાથેની ખાસ મુલાકાત..

દમણઃ સંધપ્રદેશ દમણ,દીવ અને દાદરાનગરહવેલીના છેલ્લા 10 વર્ષમાં અનેક વિકાસના કામો કર્યા છે. પ્રજાની સેવા માટે અને દમણ દીવના વિકાસ માટે 108ની માફક સતત દોડીને પ્રજાલક્ષી કાર્યો કર્યા હોવાનું દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 16, 2019, 1:44 PM IST

લાલુભાઈએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીની સરકારમાં તેમને લોકોની સેવા કરવાનો અને દમણ-દીવના વિકાસમાં સહભાગી થવાની તક મળી હતી. તે તેમના માટે અવિસ્મરણીય સમયગાળો રહ્યો છે. 2019ની લોકસભા ચૂંટણી માટે 3જી વાર મેદાનમાં ઉતરી હેટ્રિક નોંધાવવાની ઈચ્છા સાથે પોતાની દાવેદારી નોંધાવનાર દમણ-દીવના સાંસદ સંઘપ્રદેશના સાંસદે જણાવ્યું હતુ, કે પોતાના સમયગાળામાં થયેલા વિકાસના કાર્યો પોતાના માટે અને દમણ દીવની જનતા માટે યાદગાર અને આદર્શ હોવાનું જણાવ્યું હતું.

સાંસદની ચૂંટણી જીતી દેશમાં પ્રથમ હરોળનો નંબર મેળવ્યો. ત્યારથી સતત તેઓ માત્ર પ્રજાના કામ કરી રહ્યાં છે. દમણ દીવમાં રસ્તાના કામ,પીવાના પાણી, લાઈટના, હવાઈ માર્ગે દીવ જવાના આ તમામ કાર્યો તેમના કાર્યકાળમાં થયા છે. ઉદ્યોગોમાં રોજગારી, આરોગ્ય,ગેસ પાઇપલાઇન, શિક્ષણ સહિત, પ્રવાસનક્ષેત્રે દરિયાકાંઠાના બીચનો વિકાસના કાર્યો કર્યા છે. દમણ અને સેલવાસ માટેના વાપી રેલવે સ્ટેશને સ્ટોપેજ દમણ, દીવ અને સેલવાસના વિદ્યાર્થીઓ માટે મેડિકલ, એન્જીનીયરીંગ કોલેજ, નર્સિંગ કોલેજ, દીવમાં એજ્યુકેશન હબ સહિતના કાર્યો મહત્વના ગણવામાં આવે છે. જનતાને અનેક વિવિધ યોજનાઓ દ્વારા પગભર કર્યા છે.

જુઓ વીડિયો

દમણમાં કોસ્ટલ માર્ગ, ઝરી કોઝવેને સ્થાને ઝરી પૂલની સુવિધા, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છતા અભિયાન થકી ગ્રામ પંચાયતમાં MPLAD હેઠળ સાધન સહાયના 24 કરોડના કામ સહિતના અનેક કામ કરવાની તક મળી એ માટે પોતાને ભાગ્યશાળી ગણાવતા લાલુભાઈએ વધુમાં જણાવ્યુ હતું, કે છેલ્લા 10 વર્ષમાં અને એમાં પણ વર્ષ 2014 થી વર્ષ 2019 વચ્ચેના સમયગાળા દરમ્યાન તેઓ સતત 108ની માફક દોડતા રહ્યાં છે. અને જે વિશ્વાસ સાથે દમણ દીવની જનતાએ તેમને સત્તા પર બેસાડ્યા તે જ દમણ દીવની જનતા સાથે સતત સંપર્કમાં રહ્યો છું.

લાલુભાઈએ હાલમાં જ દમણ કોંગ્રેસના અધ્યક્ષ કેતન પટેલ દ્વારા લોકસભા ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોને મફત વીજળી, પાણી આપવાની વાત કહી છે. સ્થાનિકોને 300 યુનિટ સુધી વીજમાફીની વાત કરી છે. 10-12 ધોરણના વિદ્યાર્થીઓને લેપટોપ આપવાની વાત કરી છે તે અંગે જણાવ્યું હતું, કે વીજળીની સંપૂર્ણ માફી આપવાની જે વાત કરે છે. તેણે જ તેના ઘરનું અને ઓફિસનું વીજબીલ ભર્યું નથી. આવી લોભામણી જાહેરાતો કરવાને બદલે અમે ખેડૂતોને બનતી મદદ કરી તેઓને પગભર કરવા માંગીએ છીએ બાકી તો ખેડૂતો હોય, સ્થાનિક નાગરિકો હોય કે વિદ્યાર્થીઓ આ તમામ માટે અમે અનેક યોજનાઓ દ્વારા અનેક લાભો આપ્યાં છે.

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.