ETV Bharat / state

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો - Diu

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે વિકાસના મુદ્દા પર જીત મેળવી છે. ત્યારે આ અંગે દાદરા નગર હવેલી અને દમણ અને દિવ ભાજપના પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલે આ વિજય બદલ જનતાનો આભાર માન્યો હતો.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો

author img

By

Published : Nov 11, 2020, 6:32 PM IST

  • વિકાસના મુદ્દાને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો હતો
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો
  • ભાજપ વાયદાઓ પર નહીં ઈરાદાઓ પર લડતી પાર્ટી છે

દમણ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવમાં 8મી નવેમ્બરે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાયા બાદ 11મી નવેમ્બરે મતગણતરી થઈ હતી. જેમાં 5 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી 4 પર ભાજપનો ભગવો લહેરાયો હતો.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો

વન નેશન વન ઇલેક્શનના નેજા હેઠળ યોજાઈ હતી ચૂંટણી

આ અંગે દાદરા નગર હવેલી અને દમણ અને દિવના પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલે વિગતો આપી હતી કે, સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ અને દીવમાં પાંચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઇ હતી. આ ચૂંટણીમાં ભાજપે વિકાસના મુદ્દા પર ચૂંટણી લડી હતી. જેમાં ચાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર ભાજપે પૂર્ણ બહુમત સાથે વિજય મેળવ્યો છે. ભાજપે મેળવેલા વિજયની વાત કરીએ તો દીવમાં 8 જિલ્લા પંચાયતમાંથી 5 પર ભાજપે કબ્જો મેળવ્યો છે. ચાર ગ્રામ પંચાયતમાંથી 3 પર ભાજપે કબ્જો મેળવ્યો છે. એ જ રીતે દમણ નગરપાલિકાના 15 વોર્ડમાંથી 11 પર, જિલ્લા પંચાયત 16 બેઠકમાં થી 10 પર અને ગ્રામપંચાયત 14 બેઠકમાંથી 9 બેઠક પર વિજય મેળવ્યો છે. સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં સેલવાસ નગરપાલિકાની 15 સીટમાંથી 9 સીટ પર ભાજપે વિજય મેળવ્યો છે. જ્યારે દાદરા નગર હવેલી જીલ્લા જિલ્લા પંચાયતમાં JDU ને ટક્કર આપી છે.

દાદરા નગર હવેલી, દમણ અને દીવના પ્રદેશ અધ્યક્ષે આપી માહિતી

દિપેશ ટંડેલ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપે આ ચૂંટણીમાં વિકાસના મુદ્દાને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો હતો. જેને જનતાએ સ્વીકાર્યો છે અને સંઘપ્રદેશમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની પાંચ ચૂંટણીમાંથી ચાર ચૂંટણીઓ પર ઝળહળતો વિજય અપાવ્યો છે.

ભાજપ માટે ખુશીનો દિવસ

આ અંગે ચૂંટણી પ્રભારી જીગ્નેશ જોગીએ વધુમાં જણાવ્યું કે, દમણ ભાજપ માટે બુધવારનો દિવસ ખુશીનો દિવસ છે. જનતાએ નગરપાલિકા, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતમાં ભાજપને જીત અપાવી છે. આ વિકાસની જીત છે. ભાજપ વાયદાઓ પર નહીં ઈરાદાઓ પર લડતી પાર્ટી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.