ભાજપે 184 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ માત્ર એક બેઠકની બીજી યાદી જાહેર કરી હતી. જેમાં સંઘપ્રદેશ દમણ-દીવ બેઠકના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી. ગત મોડી રાત્રે BJPએ ત્રીજી36 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
તેમજ આજે ભાજપનીકેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક છે. આ સાથે ભાજપ આજે વધુ એક યાદી જાહેર કરી શકે છે. જેમાં ગુજરાતનાબાકીના ઉમેદવારોના નામની જાહેરાત થવાની શક્યતાછે.
મહત્વનું છે કે લાલુભાઈ પટેલ સતત બે ટર્મથી દમણ-દીવ બેઠક પરથી ચૂંટાઈ આવ્યાછે. આથી BJPએ એક વાર ફરી તેમને લોકસભાચૂંટણીમાં ટિકિટ આપીછે.
થોડા દિવસપહેલા જ Etv ભારત સાથે વર્તમાન સાંસદ લાલુભાઇ પટેલે ખાસ વાતચીત કરી હતી. ખાસ મુલાકાતનો જુઓ વીડિયો