ETV Bharat / state

બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારી મોતને ઘાટ ઉતારનાર નરાધમની ધરપકડ - rape in dhod

ગરબાડા નગરમાં કૌટુંબિક મામા એ જ 6 વર્ષીય બાળાનું અપહરણ કરી પાશવી બળાત્કાર ગુજારી બાળકીનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી અનેે તેના મૃતદેહને નજીકના જંગલના ઝાંડી ઝાંખરામાં ફેંકી દીધી હતી. ગ્રામજનોમાં આ નરાધમ સામે ફીટકાર સહિત રોષની લાગણી ભભુકી ઉઠી છે

a
બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારી મોતને ઘાટ ઉતારનાર નરાધમની ધરપકડ
author img

By

Published : Feb 2, 2020, 5:16 AM IST

દાહોદઃગરબાડા નગરમાં તળાવ ફળિયામાં રહેતા દંપતીને સંતાનમાં ત્રણ બાળકો છે. આ દંપતી દિવાળી વખતે સુરેન્દ્ર નગર ખાતે મજુરી કામ અર્થે ગયા હતાં. તેઓ પોતાની 4 વર્ષીય પુત્રીને સાથે લઈ ગયા હતા જ્યારે આ સંતાનો પૈકી 8 વર્ષીય બાળક અને 6 વર્ષીય બાળાને દંપતીએ ગરબાડા નગરમાં તળાવ ફળિયામાં રહેતા પોતાના સાસુના ઘરે મુકી ગયા હતા ત્યારથી જ બંન્ને સંતાનો પોતાની નાનીને ત્યા રહી ગામની જ શાળામાં અભ્યાસ કરતા હતાં.

જેમાં 6 વર્ષીય બાળા ધોરણ 1માં અભ્યાસ કરતી હતી. તા.31મી ના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યાના સમયગાળા દરમિયાન 6 વર્ષીય બાળાની માતાનો કૌટુબ્મીક ભાઈ અને જે વર્ષીય બાળાનો કૌટુબિંક મામો શૈલેષભાઈ નરસીંગભાઈ માવી જે ગરબાડામાં રહેતો હતો. તેણે બાળા શાળાએથી ઘરે આવતાં આ સમયે બાળાને મોટરસાઈકલ પર બેસાડી લઈ જતો હતો. તે સમયે બાળકીની નાનીએ લેષને પુછ્યુ કે, તેને ક્યાં લઈ જાય છે, તેમ કહેતા શૈલેષે જણાવ્યુ હતુ કે, ખેતરમાંથી ચણાનો ઓળો લઈ પાછા આવીયે છીએ, તેમ કહી શૈલેષ પોતાની મોટરસાઈકલ પર બાળકીને બેસાડી લઈ ગયો હતો.

બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારી મોતને ઘાટ ઉતારનાર નરાધમની ધરપકડ

મોડી સાંજ અને મોડી રાત્રી સુધી બાળકીને લઈ શૈલેષ ન આવતાં નાની અદુબેન અને પરિવારજનો ચિંતીત બન્યા હતા જેથી ગરબાડા નગરમાં બંન્નેની શોધખોળ હાથ ધરી હતી પરંતુ બંન્ને ક્યાંય પણ મળી આવ્યા ન હતા જેથી આ સંબંધે તેજ દિવસે રાત્રીના સમયે અદુબેને ગરબાડા પોલીસ મથકે પહોંચી પોલીસને ઉપરોક્ત સમગ્ર બાબતની જાણ કરતાં અદુબેને આ સંબંધે શૈલેષ વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને ત્યાર બાદ એક્શનમાં આવેલ પોલીસે તાત્કાલિક રાત્રીના સમયે જ શૈલેષની ધરપકડ કરી લીધી હતી.

અને તેની ધનિષ્ઠ પુછપરછ કરતાં અને શૈલેષે કબુલાત કરતા સમગ્ર હકીકત બહાર આવતાં પોલીસ ચોંકી ઉઠી હતી. ગરબાડાના નળવાઈ ગામના તળાવના બાજુમાં આવેલ જંગલ જેવા વિસ્તારમાં ઝાંડી ઝાંખરામાંથી આ બાળાનો મૃતદેહ મળી આવતાં પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બાળા લોહીલુહાણ હાલતમાં સ્થળ પર પડી હતી. સવાર પડતાં ઉચ્ચ અધિકારી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઘટના સ્થળે ગ્રામજનોનો લોકટોળા પણ ઉમટી પડ્યા હતા. આ બાળાને મોટરસાઈકલ પર બેસાડી તેણીનું અપહરણ કરી ખેતરમાં તેણી ઉપર પાશવી બળાત્કાર ગુજાર્યાે બાદમાં બાળા કોઈને કહી દેશે કે પુરાવાના નાશ કરવાના ઈરાદે આ નરાધમ શૈલેષ બાળાનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી તેણીની લાશને નજીકના ઝાંડી ઝાંખરામાં ફેંકી દીધાની કબુલાત કરતાં પોલીસે આરોપીને જેલ ભેગો કર્યો છે

Intro:છ વર્ષની માસુમ બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારી મોતને ઘાટ ઉતારતો નરાધમ મામાને પોલીસે જેલભેગો કર્યો

દાહોદ, દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાં કૌટુમ્બીક મામાએજ ૬ વર્ષીય બાળાનું અપહરણ કરી પાશવી બળાત્કાર ગુજારી બાળકીનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી અનેે તેની લાશને નજીકના જંગલના ઝાંડી ઝાંખરામાં ફેકી દીધી હતી ગ્રામજનોમાં આ નરાધમ સામે ફીટકાર સહિત રોષની લાગણી ભભુકી ઉઠી છે ત્યારે બીજી તરફ આ ઘટનાની જાણ પોલીસને રાત્રીના સમયે જ થઈ ગઈ હતી અને રાતોરાત નરાધમ મામાની ધરપકડ કરી લીધી હતી. સવાર થતાં જ ઉચ્ચ કર્મચારીઓનો કાફલો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આ નરાધમે રાત્રે જ ગુનો કબુલ કરી લીધો હતો. સવાર થતાં આ સમગ્ર મામલાના પડધા ગરબાડા નગરમાં થતાં નગરના ગ્રામજનોના ટોળે ટોળા ઘટના સ્થળે તેમજ પોલીસ સ્ટેશને ઉમટી પડ્યા હતા.
બાઈટ ડીવાયએસપી કલ્પેશ ચાવડાBody:

ગરબાડા નગરમાં તળાવ ફળિયામાં રહેતા દંપતિને સંતાનમાં ત્રણ બાળકો છે આ દંપતિ દિવાળી વખતે સુરેન્દ્ર નગર ખાતે મજુરી કામ અર્થે ગયા હતા અને પોતાની ૪ વર્ષીય પુત્રીને સાથે લઈ ગયા હતા જ્યારે આ સંતાનો પૈકી ૮ વર્ષીય બાળક અને ૬ વર્ષીય બાળાને દંપતિએ ગરબાડા નગરમાં તળાવ ફળિયામાં રહેતા પોતાના સાસુના ઘરે મુકી ગયા હતા અને ત્યારથી જ બંન્ને સંતાનો પોતાની નાની ત્યા રહી ગામની જ શાળામાં અભ્યાસ કરતા હતા જેમાં ૬ વર્ષીય બાળા ધોરણ ૧માં અભ્યાસ કરતી હતી.તા.૩૧મી ના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યાના સમયગાળા દરમ્યાન ૬ વર્ષીય બાળાની માતાનો કૌટુબ્મીક ભાઈ અને જે ૬ વર્ષીય બાળાનો કોટુમ્બીક મામો શૈલેષભાઈ નરસીંગભાઈ માવી જે ગરબાડા નગરમાં રહેતો હોઈ આ શૈલેષનાએ બાળા શાળાએથી ઘરે આવતાં આ સમયે બાળાને મોટરસાઈકલ પર બેસાડી લઈ જતો હતો તે સમયે બાળકીની નાની અદુબેન કિશોરભાઈ બીલવાળે શૈલેષને કહેલ કે, ખુશ્બુને ક્યાં લઈ જાય છે, તેમ કહેતા શૈલેષે જણાવ્યુ હતુ કે, ખેતરમાંથી ચણાનો ઓળો લઈ પાછા આવીયે છીએ, તેમ કહી શૈલેષ પોતાની મોટરસાઈકલ પર બાળકીને બેસાડી લઈ ગયો હતો. મોડી સાંજ અને મોડી રાત્રી સુધી બાળકીને લઈ શૈલેષ ન આવતાં નાની અદુબેન અને પરિવારજનો ચિંતીત બન્યા હતા જેથી ગરબાડા નગરમાં બંન્નેની શોધખોળ હાથ ધરી હતી પરંતુ બંન્ને ક્યાંય પણ મળી આવ્યા ન હતા જેથી આ સંબંધે તેજ દિવસે રાત્રીના સમયે અદુબેને ગરબાડા પોલીસ મથકે પહોંચી પોલીસને ઉપરોક્ત સમગ્ર બાબતની જાણ કરતાં અદુબેને આ સંબંધે શૈલેષ વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને ત્યાર બાદ એક્શનમાં આવેલ પોલીસે તાત્કાલિક રાત્રીના સમયે જ શૈલેષની ધરપકડ કરી લીધી હતી અને તેની ધનિષ્ઠ પુછપરછ કરતાં અને શૈલેષે કબુલાત કરતા સમગ્ર હકીકત બહાર આવતાં પોલીસ ચોંકી ઉઠી હતી. ગરબાડાના નળવાઈ ગામના તળાવના બાજુમાં આવેલ જંગલ જેવા વિસ્તારમાં ઝાંડી ઝાંખરામાંથી આ બાળાની લાશ મળી મળી આવતાં પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બાળા લોહીલુહાણ હાલતમાં સ્થળ પર પડી હતી. સવાર પડતાં ઉચ્ચ અધિકારી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઘટના સ્થળે ગ્રામજનોનો લોકટોળા પણ ઉમટી પડ્યા હતા. આ બાળાને મોટરસાઈકલ પર બેસાડી તેણીનું અપહરણ કરી ખેતરમાં તેણી ઉપર પાશવી બળાત્કાર ગુજાર્યાે બાદમાં બાળા કોઈને કહી દેશે કે પુરાવાના નાશ કરવાના ઈરાદે આ નરાધમ શૈલેષ બાળાનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી તેણીની લાશને નજીકના ઝાંડી ઝાંખરામાં ફેંકી દીધાની કબુલાત કરતાં પોલીસ બેડામાં પણ સ્તબ્ધતાનો આલમ છવાઈ ગયો હતો. પોલીસે બનાવ સંદર્ભેભે કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને જેલ ભેગો કર્યો છે

         Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.