ETV Bharat / state

ભક્તોની મનોકામના પૂર્ણ કરતા નર્મદેશ્વર મહાદેવના કરો દર્શન - નર્મદેશ્વર મહાદેવ

ન્યૂઝ ડેસ્કઃ બ્રિટિશ સમય દરમિયાન દાહોદના પરેલ વિસ્તારમાં અંગ્રેજ અધિકારી દ્વારા બનાવાયેલ સનાતન હિન્દુ દેવાલયમાં નર્મદેશ્વર મહાદેવ બિરાજમાન છે. મંદિરમાં બિરાજમાન નર્મદેશ્વર મહાદેવ ભાવિક ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર કલ્યાણકારી હોવાને લીધે અહીં લોકો દૂર દૂરથી દર્શનાર્થે આવે છે.

ભક્તોની મનોકામના પૂર્ણ કરતા નર્મદેશ્વર મહાદેવ
author img

By

Published : Aug 5, 2019, 4:45 PM IST

આ સનાતન હિન્દુ દેવાલય 1933માં મેજર સર હેનરી ફ્રીલેન્ડએ બનાવ્યું હતું. આ મંદિરમાં નર્મદેશ્વર મહાદેવ બિરાજમાન છે. અહીં શ્રાવણ માસ દરમિયાન નર્મદેશ્વર મહાદેવની પૂજા-અર્ચનાનું વિશેષ મહત્વ હોવાથી ભક્તજનો જળાભિષેક, રુદ્રાભિષેક તેમજ પૂજા અર્ચના કરતા હોય છે.

ભક્તોની મનોકામના પૂર્ણ કરતા નર્મદેશ્વર મહાદેવના કરો દર્શન

આ મહાદેવ મંદિરમાં પ્રભુની પૂજા-અર્ચના કર્યા બાદ મનોકામનો પૂર્ણ થાય છે. અહીં શિવભક્તો જે માનતાઓ માને છે એ પૂર્ણ થાય છે. જેથી દૂર-દૂરથી લોકો દર્શનાર્થે આવે છે.

Intro:બ્રિટિશ સમય દરમ્યાન દાહોદના પરેલ વિસ્તારમાં અંગ્રેજ અફસર દ્વારા બનાવાયેલ સનાતન હિન્દુ દેવાલય માં નર્મદેશ્વર મહાદેવ બિરાજમાન છે મંદિરમાં બિરાજમાન નર્મદેશ્વર મહાદેવ ભાવિક ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર કલ્યાણકારી અને સિદ્ધદાયક હોવાના કારણે લોકો દૂર દૂરથી દર્શનાર્થે આવતા હોય છે

Body:ઓમ નમઃ શિવાય ના મંત્રોચારથી ગૂંજતા સનાતન હિન્દુ દેવાલયનુ 1933માં મેજર સર હેનરી ફ્રીલેન્ડ દ્વારા બનાવવામાં આવેલું છે આ મંદિરમાં નર્મદેશ્વર મહાદેવ બિરાજમાન છે શ્રાવણ માસ દરમિયાન નર્મદેશ્વર મહાદેવની પૂજા-અર્ચના મહત્વ વિશેષ હોવાથી ભક્તજનો જળ ભરેલ તાંબાના કળશ અને બિલ્વપત્ર સાથે આવીને જળાભિષેક, રુદ્રાભિષેક તેમજ પૂજા અર્ચના કરતા હોય છે શ્રાવણ માસ દરમિયાન મંદિરમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે સવારે મંગલા આરતી કરવામાં આવતી હોય છે અને સૂર્યાસ્તના સમયે સંધ્યા આરતી કરવામાં આવે છે શિવભક્તો દિવસ દરમિયાન મહાદેવજી ને બિલ્વપત્ર ધતુરો ફૂલ અને પંચામૃત અભિષેક કર્યા બાદ પરિક્રમા કરતા હોય છે પંચાક્ષરી કે મૃત્યુંજય મહામંત્રનો અનુષ્ઠાન કરી શિવજી ની સાધના કરવામાં આવતી હોય છે આ મહાદેવ મંદિરમાં પ્રભુને પૂજા-અર્ચના કર્યા બાદ મનથી ધારેલા કાર્યો પણ ભક્તોના થઈ રહ્યા છે મંદિરના મહાદેવ કલ્યાણકારી અને સિદ્ધિદાયક હોવાથી ભક્તો દ્વારા રાખવામાં આવતી માનતાઓ પૂર્ણ થતી હોવાના કારણે દૂર-દૂરથી લોકો અહીંયા દર્શનાર્થે પધારતા હોય છે તેમાં પણ શ્રાવણ માસ દરમિયાન તો દર્શન માટે ભક્તો ખાસ આવતા હોય છે

બાઇટ- મંદિરના પૂજારી, જગદીશ મહરાજ.
બાઇટ - દશનાર્થી, રાજેશભાઈ વસાવે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.