ETV Bharat / state

દાહોદમાં ઝેરી બિયારણ ખાઈ જતાં 50થી વધુ મોરના મોત - Death

દાહોદઃ જિલ્લાના સંજેલી પંથકમાં છેલ્લા પખવાડિયાથી રાષ્ટ્રીય પક્ષી મોરના અગમ્ય કારણોસર મૃત્યુનું પ્રમાણ વધ્યું છે. અત્યાર સુધીમાં આશરે 50થી વધારે મોર મૃત્યુ પામ્યા છે. મુત્યુનું કારણ જાણવા માટે વન વિભાગ દ્વારા પશુ ચિકિત્સક પાસે મોરના પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યા છે. જેમાં ખોરાકી ઝેરના કારણે મૃત્યુ પામ્યા હોવાનું તારણ નીકળ્યું છે.

દાહોદ
author img

By

Published : Jul 8, 2019, 5:32 PM IST

ચોમાસાની શરૂઆતમાં જ જંગલમાં મોરના કિલ્લોલ સાંભળીને લોકો આનંદ અનુભવતા હોય છે. પરંતુ દાહોદ જિલ્લામાં ચોમાસાની શરૂઆત બાદ સંજેલી પંથકમાં મોરના આકસ્મિક મરણનું પ્રમાણ વધ્યું છે. વાસીયા ગ્રામ પંચાયત અંદર આવેલ ચાકિસના ગામમાં છેલ્લા પખવાડિયા દરમિયાન આશરે 50 જેટલા રાષ્ટ્રીય પક્ષી મોર મૃત્યુ પામેલી અવસ્થામાં ખેતરો અને વનમાં જોવા મળી રહ્યા છે. એકાએક રાષ્ટ્રીય પક્ષી મોરના અગમ્ય કારણોસર મોત નિપજતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

દાહોદમાં ઝેરી બિયારણ ખાઈ જતાં 50થી વધુ મોરના મોત

ત્યારે ગામના જાગૃત નાગરિકો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા સંજેલી ફોરેસ્ટ વિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે જઈ મૃત્યુ પામેલા મોરને લાવી મોતનું કારણ જાણવા માટે પશુચિકિત્સકને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. ત્યારે છ મોરના આકસ્મિક મૃત્યુ વિશે જિલ્લા પશુપાલન નિયામક ડૉક્ટર કે. એલ. ગોસ્વામીએ જણાવ્યું કે, ખેડૂતો દ્વારા બિયારણને દવાનો પટ આપીને વાવેતર કરતા હોય છે, જે વાવેતર કરેલા બિયારણને મોર ખાઈ જવાના કારણે ઝેરની અસર થતા મોત થયા હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે. સાથે જ બીજા મોરની સારવાર કરીને મુક્ત કરવામાં આવ્યા છે.

Intro:R_gj_dhd_01_08_julay_mor_avb_maheshdamor

દાહોદના સંજેલી પંથકમાં પચાસ કરતાં વધુ રાષ્ટ્ર પક્ષી મોરના મોત

વાવેતર કરાયેલ દવાવાળા બિયારણ ખાવાના કારણે મોરને ખોરાકી ઝેરની અસર થતાં મૃત્યુ પામ્યા હોઈ શકે - જિલ્લા પશુપાલન નિયામક

દાહોદ જિલ્લાના સંજેલી પંથકમાં છેલ્લા પખવાડિયાથી રાષ્ટ્રીય પક્ષી મોર નો અગમ્ય કારણોસર મરણનું પ્રમાણ વધ્યું છે અત્યાર સુધીમાં આશરે પચાસ કરતાં વધુ મોર મૃત્યુ પામ્યા છે કઈ વાંધો નહિ રાષ્ટ્રીય પક્ષી મોર ના મુત્યુ નું કારણ જાણવા માટે વન વિભાગ દ્વારા પશુ ચિકિત્સક પાસે પીએમ કરાવવામાં આવ્યા છે. મોર ખોરાકી ઝેર ના કારણે મૃત્યુ પામ્યા હોવાનું તારણ પશુપાલન વિભાગ લગાવ્યો છે
મોન્સૂન ની શરૂઆત સાથે વનોમાં મોરનો કિલ્લોલ સાંભળીને લોકો આનંદ અનુભવતા હોય છે પરંતુ દાહોદ જિલ્લામાં ચોમાસાની શરૂઆત બાદ સંજેલી પંથક માં મોરને ઢોલના આકસ્મિક મરણનું પ્રમાણ વધવા પામ્યું છે વાસીયા ગ્રામ પંચાયત અંદર આવેલ ચાકિસના ગામમાં છેલ્લા પખવાડિયા દરમિયાન આશરે 50 જેટલા રાષ્ટ્રીય પક્ષી મોર મરણ થયેલ અવસ્થામાં ખેતરો અને વનમાં જોવા મળી રહ્યા છે આમ એકાએક રાષ્ટ્રીય પક્ષી મોર નો અગમ્ય કારણોસર મોત નિપજતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે ગામના જાગૃત નાગરિકો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી છે જેના કારણે સંજેલી ફોરેસ્ટ વિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે જઈ મૃત્યુ પામેલા મોરને લાવી મોતનું કારણ જાણવા માટે સંજેલી પશુચિકિત્સક ને પીએમ માટે આપવામાં આવ્યા છે મોરના આકસ્મિક મૃત્યુ વિશે જિલ્લા પશુપાલન નિયામક ડોક્ટર કે એલ ગોસ્વામીએ જણાવ્યું કે ખેડૂતો દ્વારા બિયારણને દવાનો પટ આપીને વાવેતર કરતા હોય છે જે વાવેતર કરેલ બિયારણના મોર ખાઈ જવાના કારણે તેમને ખોરાકી ઝેરની અસર થતા મોત થયા હોવાનું પ્રાથમિક તારણ હાલ કાઢવામાં આવ્યું છે તેમજ બીજા મોરો ની સારવાર કરીને મુક્ત કરવામાં આવ્યા છે હાલમાં પણ બે મોર સારવાર લાવવામાં આવ્યા છેBody:મોન્સૂન ની શરૂઆત સાથે વનોમાં મોરનો કિલ્લોલ સાંભળીને લોકો આનંદ અનુભવતા હોય છે પરંતુ દાહોદ જિલ્લામાં ચોમાસાની શરૂઆત બાદ સંજેલી પંથક માં મોરને ઢોલના આકસ્મિક મરણનું પ્રમાણ વધવા પામ્યું છે વાસીયા ગ્રામ પંચાયત અંદર આવેલ ચાકિસના ગામમાં છેલ્લા પખવાડિયા દરમિયાન આશરે 50 જેટલા રાષ્ટ્રીય પક્ષી મોર મરણ થયેલ અવસ્થામાં ખેતરો અને વનમાં જોવા મળી રહ્યા છે આમ એકાએક રાષ્ટ્રીય પક્ષી મોર નો અગમ્ય કારણોસર મોત નિપજતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે ગામના જાગૃત નાગરિકો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી છે જેના કારણે સંજેલી ફોરેસ્ટ વિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે જઈ મૃત્યુ પામેલા મોરને લાવી મોતનું કારણ જાણવા માટે સંજેલી પશુચિકિત્સક ને પીએમ માટે આપવામાં આવ્યા છે મોરના આકસ્મિક મૃત્યુ વિશે જિલ્લા પશુપાલન નિયામક ડોક્ટર કે એલ ગોસ્વામીએ જણાવ્યું કે ખેડૂતો દ્વારા બિયારણને દવાનો પટ આપીને વાવેતર કરતા હોય છે જે વાવેતર કરેલ બિયારણના મોર ખાઈ જવાના કારણે તેમને ખોરાકી ઝેરની અસર થતા મોત થયા હોવાનું પ્રાથમિક તારણ હાલ કાઢવામાં આવ્યું છે તેમજ બીજા મોરો ની સારવાર કરીને મુક્ત કરવામાં આવ્યા છે હાલમાં પણ બે મોર સારવાર લાવવામાં આવ્યા છેConclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.