ETV Bharat / state

દાહોદમાં ખનીજ વિભાગના દરોડા, લાખોનો મુદ્દામાલ જપ્ત - raid

દાહોદ: જિલ્લામાં આવેલા ધાનપુર તાલુકાના ભોરવા ગામમાં ગેરકાયદેસર ક્વાર્ટસ ખનિજનું ખનન કરીને હેરાફેરી કરવામાં આવી રહી હોવાની બાતમી ખનીજ વિભાગને મળી હતી. આ બાતમીના આધારે ખનીજ વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં ભૂસ્તર વિભાગ દ્વારા લાખોનો મુદ્દામાલ જપ્ત કરીને ધાનપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

દાહોદમાં ખનીજ વિભાગના દરોડા, લાખોનો મુદ્દામાલ જપ્ત
author img

By

Published : Jul 4, 2019, 2:18 AM IST

દાહોદ જિલ્લામાં ક્વાર્ટઝ સહિત વિવિધ ખનિજોનો ભંડાર છે. જિલ્લામાં વિવિધ ખનિજની ખાણો આવેલી હોવાના કારણે ખનીજ માફિયાઓ દ્વારા ખનીજોનું ગેરકાયદેસર ખનન કરીને વેંચાણ કરવામાં આવી રહ્યું હોવાની માહિતી મળતી હતી. જેના કારણે જિલ્લા ખાણ અને ખનીજ વિભાગ દ્વારા ધાનપુર તાલુકાના ભોરવા ગામમાં બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.

આ દરોડા દરમિયાન ભોરવા ગામમાં ગેરકાયદેસર રીતે JCB દ્વારા ક્વાર્ટઝ ખનીજનું (સફેદ પથ્થર) ખનન કરતા જોવા મળ્યું હતું. તેમજ ખનન કરવામાં આવી રહેલા ખનીજ ભરવા માટે પણ ઘટનાસ્થળે વાહનો હતા. ગેરકાયદેસર ખનીજનું ખનન કરીને ટ્રક દ્વારા વહન કરવામાં આવતું હોવાના કારણે ભૂસ્તર વિભાગ દ્વારા ટ્રક સહિત લાખોનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. સાથે જ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે ઝડપાયેલા ટ્રકને ધાનપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યું છે તેમજ ભૂસ્તર વિભાગ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Intro:ધાનપુર તાલુકાના ગોરવા ગામે ગેરકાયદેસર કવાર્ટસ ખનિજનું ખનન કરી હેરાફેરી કરવામાં આવી રહી હોવાનું ખાણ-ખનીજ વિભાગને બાતમી મળતા દરોડો પાડ્યો હતો આ દરોડા દરમિયાન ભૂસ્તર વિભાગ દ્વારા લાખોનો મુદ્દામાલ જપ્ત કરી ધાનપુર પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યો છેBody:દાહોદ જિલ્લામાં ક્વાર્ટઝ સહિત વિવિધ ખનિજો નો ભંડાર છે જિલ્લામાં વિવિધ ખનિજની ખાણો આવેલી હોવાના કારણે ખનીજ માફિયાઓ દ્વારા બેરોકટોક ખનીજો નું ગેરકાયદેસર ખનન કરીને વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની બૂમો ઉઠવા પામી હતી જેના કારણે જિલ્લા ખાણ અને ખનીજ વિભાગ દ્વારા ધાનપુર તાલુકાના ભોરવા ગામે બાતમીના આધારે આકસ્મિક રેડ પાડવામાં આવી હતી આ રેડ દરમિયાન ભોરવા ગામ માં ગેરકાયદેસર રીતે જેસીબી દ્વારા ક્વાર્ટઝ ખનીજનો (સફેદ પથ્થર )ખનન કરતા જોવા મળ્યું હતું તેમજ ખનન કરવામાં આવી રહેલ ખનીજ ભરવા માટે પણ ઘટનાસ્થળે વાહનો હતા ગેરકાયદેસર ખનીજનો ખનન કરી ટ્રક દ્વારા વહન કરવામાં આવતો હોવાના કારણે ભૂસ્તર વિભાગ દ્વારા ટ્રક સહિત લાખોનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ ઝડપાયેલ ટ્રકને ધાનપુર પોલીસ સ્ટેશન મુકામે આપવામાં આવ્યું છે તેમજ ભૂસ્તર વિભાગ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઇ છેConclusion:null
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.