ETV Bharat / state

દાહોદમાં ગેરકાયદેસર કતલ માટે પશુધન ભરેલો ટેમ્પો બેરિયર તોડી ફરાર - latest crime news of gujarat

દાહોદ: દાહોદ જિલ્લાના સરહદી વિસ્તારોના માર્ગેથી ગોધરા ગેરકાયદેસર કતલ માટે પશુધન ભરીને જતા ટેમ્પાનો ગૌરક્ષકોએ પીછો કરતા ટેમ્પોચાલક ભથવાડા મુકામે નેશનલ હાઈવે પર આવેલ ટોલ ટેક્સના બેરિયરને તોડી ફરાર થઈ ગયો હતો. તેમજ પીછો કરી રહેલા ગૌરક્ષકોની ગાડી પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો અને કતલ માટે પશુઓને લઈ જવામાં સફળ રહ્યા હતા.

દાહોદ
દાહોદમાં ગેરકાયદેસર કતલ માટે પશુધન ભરેલો ટેમ્પો બેરિયર તોડી ફરાર
author img

By

Published : Dec 29, 2019, 4:18 AM IST

મધ્યપ્રદેશના સરહદી માર્ગોથી દાહોદમાં ગેરકાયદેસર ગૌવંશની હેરાફેરી કરનારા અસામાજિક તત્વોનું જોર વધવા પામ્યું છે, ત્યારે દાહોદ જિલ્લા પોલીસ અને ગૌરક્ષકોની ટીમ દ્વારા સતત વોચ રાખીને ગૌવંશને બચાવવામાં પણ આવી રહ્યા છે. તેમ છતાં જિલ્લાની પોલીસ ચેકપોસ્ટ હવે રદ થતાં આવા તત્વોને હવે મોકળું મેદાન મળ્યું હોવાનું ફલિત થઇ રહ્યું છે.

દાહોદમાં ગેરકાયદેસર કતલ માટે પશુધન ભરેલો ટેમ્પો બેરિયર તોડી ફરાર

નેશનલ હાઈવે 56 પર એક ટેમ્પોમાં ગૌવંશ ભરી ગોધરાના કતલખાને લઈ જઈ રહ્યા હોવાની બાતમી મળતા ગૌરક્ષકોએ તેનો પીછો કર્યો હતો. ટેમ્પા ચાલકને ગૌરક્ષકો પીછો કરતા હોવાની જાણ થતા તેણે પૂરપાટ ઝડપે ટેમ્પો હંકારી મૂક્યો હતો. તેમજ લીમખેડા નજીક પોલીસે ટ્રાફિક કર્યો હોવાની પણ તેમને માહિતી મળતા રોંગ સાઈડ પર ગૌવંશ ભરેલો ટેમ્પો દોડાવીને ભાગી છૂટયો હતો. તેમજ દાહોદ અને પંચમહાલ જિલ્લાની સરહદ પહેલા ભથવાડા મુકામે આવેલા ટોલ ટેક્સ પર હાઇવે ઓથોરિટી દ્વારા લગાવવામાં આવેલા ટોલટેક્સ બેરિયરને તોડીને ફરાર થઈ ગયો હતો.

પશુઓ ભરેલા ટેમ્પોનો પીછો કરી રહેલા ગૌરક્ષકો પંચમહાલના ઓરવાડ સુધી પહોંચતા અસામાજિક તત્વોએ તેમની પર પથ્થરમારો કર્યો હતો અને કતલ માટે પશુઓને લઈ જવામાં સફળ રહ્યા હતા. બેરિયર તોડીને ભાગેલા ટેમ્પોચાલક સામે ભથવાડા ટોલ ટેક્સના જવાબદાર કર્મચારીઓ દ્વારા ફરિયાદ કરાશે કે કેમ તે તો આવનાર સમય બતાવશે.

Intro:દાહોદના ભથવાડા ટોલ ટેક્સ પર ગેરકાયદે કતલ માટે લઈ જતા ટેમ્પો બેરિયર તોડી ફરાર

પોલીસે લીમખેડા નજીક ટ્રાફિક કરતા ટેમ્પો રોંગ સાઇડ પર પુરપાટ ઝડપે પસાર કર્યો

દાહોદ જિલ્લાના સરહદી વિસ્તારોના માર્ગેથી દાહોદ થઈને ગોધરા કતલ માટે પશુધન ભરીને જતા ટેમ્પાનો ગૌરક્ષકોએ પીછો કરતા ભથવાડા મુકામે નેશનલ હાઈવે પર આવેલ ટોલ ટેક્સના બેરિયર ને તોડી ફરાર થઈ ગયા હતા તેમજ પંચમહાલના ઓરવાડા નજીક ગૌરક્ષકો ની ગાડી પર પથ્થરમારો કરવા માં આવ્યો હતોBody:ગેરકાયદેસર ગૌવંશની હેરાફેરી કરનારા અસામાજિક તત્વો દ્વારા મધ્યપ્રદેશના સરહદી હા માર્ગોથી દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર કતલ માટે પશુઓની હેરાફેરી નું જોર વધવા પામ્યું છે ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કરનારા અસામાજીક તત્વો પર દાહોદ જિલ્લા પોલીસ અને ગૌરક્ષકો ની ટીમ દ્વારા સતત વોચ રાખી ને કતલ જતા ગૌવંશને બચાવવા માં આવી રહ્યા છે તેમ છતાં જિલ્લાની પોલીસ ચેકપોસ્ટ રદ થતાં આવા તત્વોને હવે મોકળું મળ્યું હોવાનું ફલિત થઇ રહ્યું છે નેશનલ હાઈવે 56 પર થઈ tata 407 ટેમ્પો માં ગૌવંશ ભરી કતલખાને ગોધરા મુકામે લઈ જઈ રહ્યા હોવાની બાતમી મળતા જિલ્લા પોલીસ કંટ્રોલને ગૌરક્ષકોએ માહિતી આપી હતી ત્યારબાદ નેશનલ હાઈવે પર બાતમી વાળા 407 ટેમ્પો નંબર HR 74 A 8770 આવતા જ ગૌરક્ષકોએ તેનો પીછો કર્યો હતો ટેમ્પા ચાલક ને ગૌરક્ષકો પીછો કરતા હોવાની માહિતી થતા જ તેઓએ પુરપાટ ઝડપે ટેમ્પો હંકારી મૂક્યો હતો તેમજ લીમખેડા નજીક પોલીસે ટ્રાફિક કર્યોહોવાની પણ તેમને માહિતી મળતા રોંગ સાઈડ પર ગૌવંશ ભરેલો ટેમ્પો દોડાવીને ભાગી છૂટયા હતા તેમજ દાહોદ જિલ્લાની અને પંચમહાલ જિલ્લાની સરહદ પહેલા ભથવાડા મુકામે આવેલા ટોલ ટેક્સ પર હાઇવે ઓથોરિટી દ્વારા લગાવવામાં આવેલા ટોલટેક્સ બેરિયર ને પણ ગેરકાયદેસર પશુઓ ભરેલા ટેમ્પાએ તોડીને ફરાર થઈ ગયો હતો પશુઓ ભરેલા ટેમ્પો નો પીછો કરી રહેલા ગૌરક્ષકો પંચમહાલના પંચમહાલ ના ઓરવાડ સુધી પહોંચતા અસામાજિક તત્વોએ તેમની પર ભારે પથ્થરમારો કર્યો હતો અને કતલ માટે પશુઓને લઈ જવામાં સફળ રહ્યા હતા બેરીયર તોડીને ભાગેલા ગાડી ચાલક સામે ભથવાડા ટોલ ટેક્સના જવાબદાર કર્મચારીઓ દ્વારા ફરિયાદ ની કાર્યવાહી કરાશે કે કેમ તે તો આવનાર સમય બતાવશે.

( ત્રણ નંબર ટોલ ટેક્સ અને આ મેટર એક જ છે આમાં વિડીયો સાથે મોકલેલ છે)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.