દાહોદ શહેરના એમ. જી. રોડ પર આવેલ વજિયુદિન શાદીકઅલી જાંબુઘોડાવાલાની નેશનલ બુક સ્ટોરના ઉપલા માળે અકસ્માતે આગ લાગી હતી. આ ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડ વિભાગને આપવામાં આવી હતી. ઘટનાની જાણ મળતાની સાથે જ તાત્કાલિક ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.
દાહોદમાં બુક સ્ટોરમાં લાગી ભીષણ આગ, માલસમાન બળીને ખાખ
દાહોદ: શહેરના એમ. જી. રોડ પર આવેલ સ્ટેશનરીની દુકાનમાં અકસ્માતે આગ ભભૂકી ઉઠતા ધુમાડાના ગોટેગોટા બહાર નીકળવા માંડતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થચા જ ફાયર બ્રિગેડની ભારે જહેમત બાદ આગને કાબુ મેળવ્યો હતો. જેમાં અંદાજે 8 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું.
દાહોદમાં બુક સ્ટોરમાં લાગી ભીષણ આગ, માલસમાન બળીને ખાખ
દાહોદ શહેરના એમ. જી. રોડ પર આવેલ વજિયુદિન શાદીકઅલી જાંબુઘોડાવાલાની નેશનલ બુક સ્ટોરના ઉપલા માળે અકસ્માતે આગ લાગી હતી. આ ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડ વિભાગને આપવામાં આવી હતી. ઘટનાની જાણ મળતાની સાથે જ તાત્કાલિક ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.
R_gj_dhd_02_19_may_aag_av_maheshdamor
દાહોદ એમ.જી.રોડ પર બુક સ્ટોર માં આગ લાગતા ૮ લાખનું નુકસાન
દાહોદ શહેરના એમ.જી.રોડ પર આવેલ સ્ટેશનરીની દુકાનમાં બપોરે અકસ્માતે આગ ભભૂકી ઉઠતા ધુમાડાના ગોટેગોટા બહાર નીકળવા માંડતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો ફાયર બ્રિગેડ ની ભારે જહેમત બાદ આગને કાબુ મા લેવામાં આવી હતી અંદાજે 8 લાખ રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે
દાહોદ શહેરના એમ.જી.રોડ પર આવેલ વજિયુદિન શાદીકઅલી જાંબુઘોડાવાલાની એમ જી રોડ પર આવેલ નેશનલ બુક સ્ટોર ના ઉપલા માળે અકસ્માતે આગ ફાટી નીકળી હતી દુકાનમાંથી ધુમાડાના ગોટેગોટા બહાર નીકળવા માંડતા લોકોએ બૂમાબૂમ મચાવી હતી તેમજ દુકાન માલિક સહિત આસપાસના લોકો ગભરાઇ જવા પામ્યા હતા અને સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડ વિભાગને ટેલિફોન થી આગ વિશેની જાણકારી આપી હતી. જેથી તાત્કાલિક ફાયર બ્રિગેડના લાશ્કરો સાથે ઘટનાસ્થળે પહોંચી આગ પર ફર્મ નો મારો કરી ઓલ આવવાનો પ્રયાસ કર્યો હતો ફાયર બ્રિગેડના ભારે જહેમત બાદ આગ પર કાબુ લેવાયો હતો ત્યાં સુધી દુકાનની અંદર અંદાજિત આઠ લાખ રૂપિયાનું નુકસાન થઈ જવા પામ્યો હતો બનાવ સંદર્ભે તંત્રે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હા