ETV Bharat / state

દાહોદ ડબલ મર્ડર કેસઃ આરોપીના જામીન નામંજૂર - dhd

દાહોદઃ શહેરના ગોધરા રોડ વિસ્તારમાં વ્યાજ વાનાની લેતી-દેતીની તકરારમાં માતા સહિત માસુમ પુત્રીની કરપીણ હત્યાએ ચકચારી મચાવી હતી. આ મામલામાં આરોપીના જામીનને કોર્ટે ફગાવી દીધા છે. આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી જામીન નામંજૂર કરાતા આરોપીઓ ફરી જેલ ભેગા થયા છે.

bail
author img

By

Published : Mar 15, 2019, 8:50 PM IST

શહેરના ગોધરા રોડ વિસ્તારમાં રહેતા દંપતી વ્યાજની લેતી-દેતીમાં ફસાયા બાદ તેમાંથી બચવા માટે વ્યાજે નાણાં ધીરનાર માતાની અને તેની માસૂમ દીકરીની હત્યા કરી હતી. દંપતીએ નંદા નામની મહિલાના મૃતદેહને તેના ઘરની અંદર જ પાણીની ટાંકીમાં ચણી દીધો હતો. જ્યારે માસુમ બાળકીને દાહોદથી ૩૦ કિલોમીટર દૂર હડપ નદીમાં લઈ જઈ ફેંકી દેવામાં આવી હતી. આ ડબલ મર્ડર કેસમાં ભાભોર દંપતીને માસૂમ બાળકીની હડપ નદીમાં લઇ જઇને ફેંકવામાં સહયોગ આપનાર મિત્ર રોહિત સંગાડાના જામીન અરજી કોર્ટમાં મૂકવામાં આવી હતી.

જૂઓ વીડિયો

આ અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે ગુનાની ગંભીરતા જોઈ રોહિતના જામીન નામંજૂર કરી દીધા છે. જ્યારે ગુનામાં સંડોવાયેલ દંપતી હજુ સુધી જામીન માટે કોઈપણ પ્રકારની અરજી કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.

Intro:દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારમાં વ્યાજ વાનાની લેતીદેતીની તકરારમાં માતા સહિત માસુમ પુત્રીની કરેલી કરપીણ હત્યાના ચકચારી મામલામાં આરોપીના જામીન ને કોર્ટે ફગાવી દીધા છે આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી જામીન ના મંજૂર કરાતા આરોપીઓ ફરી જેલ ભેગા થયા છે

Body:આવો શહેરના ગોધરા રોડ વિસ્તારમાં રહેતા રહેતો દંપતિ વ્યાજની નાગચૂડમાં ફસાયા બાદ તેમાંથી બચવા માટે વ્યાજે નાણાં ધીરનાર માતાની અને તેની માસૂમ દીકરી ને હત્યા કરી હતી દંપતીએ કરેલી નંદા નામની મહિલાની લાશને તેના ઘરની અંદર જ પાણીની ટાંકીમાં ચણી દેવામાં આવી હતી જ્યારે માસુમ બાળકીને દાહોદ થી ૩૦ કિલોમીટર દૂર હડપ નદી માં લઈ જઈ એકી દેવામાં આવી હતી આ ડબલ મર્ડર કેસમાં ભાભોર દંપતીને માસૂમ બાળકીની હડપ નદી માં લઇ જઇને ફેંકવામાં સહયોગ આપનાર મિત્ર રોહિત સંગાડા ના જામીન અરજી કોર્ટમાં મૂકવામાં આવી હતી અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે ગુનાની ગંભીરતા જોઈ રોહિતના જામીન નામંજૂર કરી દીધા છે જ્યારે ગુનામાં સંડોવાયેલ ભાગો દંપતિ હજુ સુધી જામીન માટે કોઈપણ પ્રકારની અરજી કરી રહી હોવાનું જાણવા મળ્યું છે

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.