ETV Bharat / state

દાહોદ જિલ્લામાં બુધવારના રોજ 19 કોરોના સંક્રમિત નોધાયા, એક્ટિવ કેસોની સંખ્યા 200 પહોચી

દાહોદ જિલ્લામાં કોરોનાના કેસોનો સીલસીલો અકબંધ રહેવા પામ્યો છે. બુધવારના રોજ વધુ 19 કોરોના દર્દીઓના સાથે કોરોનાનો જિલ્લામા કુલ આંકડો 1084 રહેવા પામ્યો છે. જ્યારે વધુ 20 દર્દીઓ કોરોના મુક્ત થતા ત્યારે એક્ટિવ કેસોની સંખ્યા 200 છે. જો કે બુધવારના રોજ વધુ એક દર્દીનું મોત નિપજતાં અત્યાર સુધી કોરોનાકાળમાં કુલ 59 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

દાહોદ જિલ્લામાં બુધવારના રોજ 19 કોરોના સંક્રમિત નોધાયા, એક્ટિવ કેસોની સંખ્યા 200 પહોચી
દાહોદ જિલ્લામાં બુધવારના રોજ 19 કોરોના સંક્રમિત નોધાયા, એક્ટિવ કેસોની સંખ્યા 200 પહોચી
author img

By

Published : Aug 27, 2020, 4:55 AM IST

દાહોદઃ જિલ્લા આરોગ્ય વિભાગે RTPCRના 179 તેમજ રેપિડના 1694 સેમ્પલો કલેક્ટ કરી ચકાસણી કરતા કુલ 19 કોરોના સંક્રમિત થયા છે.

દાહોદ જિલ્લામાં બુધવારના રોજ 19 કોરોના સંક્રમિત નોધાયા, એક્ટિવ કેસોની સંખ્યા 200 પહોચી
દાહોદ જિલ્લામાં બુધવારના રોજ 19 કોરોના સંક્રમિત નોધાયા, એક્ટિવ કેસોની સંખ્યા 200 પહોચી

જેમાં કાનાભાઈ મગનભાઈ સલાટ, કોકીલાબેન અશોકભાઈ શાહ, કુનજ ગોપાલભાઈ શાહ, દીશાબેન ગોપાલભાઈ શાહ, તૃપ્તીબેન ગોપાલભાઈ શાહ, ગાયત્રીબેન વિજેન્દ્રભાઈ સિસોદીયા, પંકજભાઈ અશોકભાઈ દેવયાની, પટેલ મહેશભાઈ ડાહ્યાભાઈ, બારીયા મગનભાઈ રૂપસીંગભાઈ, પટેલ રામસિંગભાઈ નગાભાઈ, ઉષાબેન કિશનલાલ લખારા, કમલાબેન ઝુમકલાલ શ્રીગોડ, પ્રકાશચંદ્ર પુનમચંદ્ર સિધ્ધપુરીયા, નિમચીયા જિતેન્દ્ર નગીનભાઈ, નિમચીયા રાધાબેન જીતેન્દ્રભાઈ, ભાભોર નારણભાઈ પારસીંગભાઈ, બેરાવત મયુરભાઈ રાજેન્દ્રભાઈ, બેરાવત ભુમિકાબેન રાજેન્દ્રભાઈ, બેરાવત રાજેન્દ્રભાઈ ઘાસીરામ આમ દાહોદમાં ઉપરોક્ત પોઝિટિવ આવેલા દર્દીઓના રહેણાંક વિસ્તારમાં દાહોદ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા સેનેટાઈઝર કરવાની કામગીરી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.