ETV Bharat / state

દાહોદમાં આરોગ્ય કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો - કોરોનાા વાઇરસની અસર

ઇન્દોરથી આવેલા પરિવારના સંપર્કમાં આવેલા આરોગ્ય કર્મચારીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.દાહોદમાં કોરોના પોઝિટિવનો બીજો કેસ નોંધાયો છે.

etv Bharat
દાહોદ: આરોગ્ય કર્મચારીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો
author img

By

Published : Apr 13, 2020, 11:39 PM IST

દાહોદ : 8 એપ્રિલે કોરોના પોઝિટિવ જાહેર થયેલા દર્દીના સંપર્કમાં આવેલા મોટી ખરજ પીએચસીના 46 વર્ષીય આરોગ્ય કર્મીને ક્વોરન્ટાઇન કરાયા બાદ સોમવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આરોગ્ય કર્મીની ડ્યુટી રેલ્વે કોરોન્ટાઈન સેન્ટરમાં હતી.તે દરમિયાન ઇન્દોરના કોરોના દર્દીના સંસર્ગમાં આરોગ્ય કર્મી આવ્યા હતા. તે તારીખ 7 તેમજ તારીખ 8 એ પોતાના ઘરે રોકાયા હતા.પ્રથમ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના પરિવારના ત્રણ સભ્યોને પણ હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે સવારની ડ્યુટીથી રાત સુધીમાં આરોગ્યકર્મી અને તેના પરિવારો કોના કોના સંપર્કમાં આવ્યા હતા.તે અંગે તપાસ ચાલુ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.