ETV Bharat / state

ઇન્દોર હાઇવે પર સરકારી ગાડીએ બાઈકને અડફેટે લેતા ચાલકનું મોત - બાઈક ચાલકનું મોત

દાહોદ : દાહોદ-ઈન્દોર હાઇવે કતવારા ગામ નજીક ગોધરા તરફથી પુરઝડપે આવતી એક ફોરવ્હીલ ગાડીએબાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજયું હતુ.

dahod
દાહોદ
author img

By

Published : Jan 19, 2020, 10:50 AM IST

દાહોદમાંથી પસાર થતા ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પર કતવારા ગામ પાસે એક વ્યક્તિ પોતાનું બાઈક લઇ પસાર થઈ રહ્યો હતો. આ સમયે ગોધરા તરફથી પુરઝડપે આવતી ટોયાટા ઈનોવા કારના ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક પર સવાર યુવક જમીન પર પટકાતા તેના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જો કે, ઘટના બાદ આસપાસ ભેગા થયેલા લોકોના ટોળાએ પોલીસનો સંપર્ક કરતા પોલીસે ઘટનાસ્થળે પહોચી મૃતકના શબને પીએમ અર્થે મોકલી દીધો હતો.

ગવર્નમેન્ટ નેમપ્લેટ વાળી ગાડીએ બાઈકને અડફેટે લેતા ચાલકનું મોત

ઉલ્લેખનીય છે કે, કતવારા સાથે બાઈકને અડફેટે લેનાર ઈનોવા કાર પર ડેપ્યુટી કલેક્ટર & એસ.ડી.એમ લખેલી નેમપ્લેટ જોવા મળતા આ કાર કોઈ અધિકારીની હોવાનું ચર્ચાઈ રહ્યું છે, ત્યારે કારમાં ખરેખર કોઈ અધિકારીની છે કે નહી? અકસ્માત સમયે અધિકારી કારમાં હાજર હતા કે નહી, તે તમામ વિષય પર તપાસમાં જોતરાઈ ગઈ છે.

Intro:ડેપ્યુટી કલેક્ટર & એસ.ડી.એમ લખેલી નેમપ્લેટ વાળી ગાડી કતવારા ગામે મોટરસાઈકલ સવારને અડફેટે લેતા ચાલકનું મોત

દાહોદ,દાહોદ થી ઇન્દોર હાઇવે કતવારા ગામ નજીક ગોધરા તરફથી પુરઝડપે આવતી એક ફોરવહીલ ગાડીના ચાલકે મોટરસાઇકલને અડફેટે લેતા મોટરસાઇકલ ચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજયું છેBody:

દાહોદ જિલ્લામાંથી પસાર થતા ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પર કતવારા ગામ પાસે એક મોટરસાઇકલ ચાલક પોતાની કબ્જા હેઠળની જીજે.20.એએલ.1207 નંબરની બાઈક લઇ પસાર થઈ રહ્યો હતો તે વેળાએ ગોધરા તરફથી પુરઝડપે આવતી જીજે.17.બીએચ. 0511નંબરની ટોયાટા ઈનોવા ગાડીના ચાલકે મોટરસાયકલને અડફેટે લેતા મોટરસાયકલ પર સવાર યુવક જમીન પર પટકાતા તેના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જોકે ઘટના બાદ આસપાસ ભેગા થયેલા લોકોના ટોળાએ પોલીસનો સંપર્ક કરતા પોલીસે ઘટનાસ્થળે દોડી આવી ગઈ મૃતકના શબને કબજે લઇ પીએમ અર્થે મોકલી દીધો હતો અત્રે ઉલ્લેખનીય છે કે કતવારા સાથે મોટરસાયકલ ને અડફેટે લેનાર ઈનોવા કાર પર ડેપ્યુટી કલેક્ટર & એસ.ડી.એમ લખેલી નેમપ્લેટ જોવા મળતા આ કાર કોઈ અધિકારીની હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે કારમાં ખરેખર કોઈ અધિકારીની છે કે નહી? અકસ્માત સમયે અધિકારી કારમાં હાજર હતા કે નહી તે તમામ વિષય પર તપાસમાં જોતરાઈ ગઈ છે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.