દાહોદઃ જિલ્લામાં વધી રહેલું કોરોના મહામારીના સંક્રમણના પગલે રોજિંદા કોરોના વાઇરસ દર્દીઓના આંકડા અપડેટ થઈ રહ્યા છે. આજે (બુધવાર) 22 કોરોના દર્દીઓ સામે આવ્યા હતાં.
જેમાં ખિલનભાઈ રાજેશકુમાર શાહ (દેસાઈવાડા),
અમરતભાઈ નિમાચીયા (જેસાવાડા),
શિવમ કુમાર નરેશભાઈ ચૌહાણ (જેસાવાડા),
વિનોદભાઈ કાંતીભાઈ સોલંકી (જેસાવાડા),
રસીકકુમાર મધુભાઈ ચોૈહાણ (જેસાવાડા),
ધર્મેન્દ્રભાઈ ગણપતભાઈ પરમાર (જેસાવાડા),
પ્રવીણકુમાર હરીલાલ સોલંકી (જેસાવાડા),
ચિરાગકુમાર દશરથલાલ પંચાલ (ઈન્દોર રોડ દાહોદ),
વિરલબેન પથિકકુમાર લખારા (ઝાલોદ રોડ લીમખેડા),
અંજનાબેન રાજેશકુમાર શાહ (દેસાઈવાડા),
જશવંતભાઈ કનૈયાલાલ સોની (દોલતગંજ બજાર દાહોદ),
ર્ડા.મિત્તલ સી બલાત (ઝાયડસ મેડિકલ હોસ્પીટલ),
ચોૈહાણ કિરીટભાઈ મગનભાઈ (ગોધરા રોડ).
તોલારામ તક્ષનામ ધર્માણી (પંડ્યા ફાર્મ દાહોદ),
દિવ્યાંગ રમેશભાઈ પ્રજાપતિ (સહકાર નગર દાહોદ),
સાવરીયા મહેશ શંકર (સમડી સર્કલ, તુલસી એપાર્ટમેન્ટ બારીયા),
રેખાબેન વિષ્ણુભાઈ ચોૈહાણ (ગામતળ જેસાવાડા),
ચોૈહાણ કોકીલાબેન તુલસીદાસ (ગામતળ જેસાવાડા),
સોલંકી હરીલાલ નંન્દજીભાઈ (મેન બજાર જેસાવાડા),
સોલંકી હેમલતાબેન પ્રવીણભાઈ (મેન બજાર જેસાવાડા),
પ્રજાપતિ સુમિત્રાબેન રમેશભાઈ (બસ સ્ટેશન ગરબાડા),
પ્રજાપતિ બીપીનભાઈ રમેશભાઈ (બસ સ્ટેશન,ગરબાડા).