ETV Bharat / state

દાહોદના લીમડી નજીક વરોડ ટોલ ટેક્સમાં તોડફોડ મામલે ફરિયાદ નોંધાઇ - toll tax

દાહોદઃ જિલ્લાના લીમડી નજીક આવેલ વરોડ ટોલ ટેક્સ મુકામે રાત્રી દરમિયાન ટોલ ઉઘરાણી સંદર્ભે કારના ચાલક સાથે તકરાર થઈ હતી. જેથી ચાર યુવાનોએ ટોલ બૂથ ઉપર તોડફોડ કરી બે જણાને ઇજાગ્રત કરતા લીમડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવામાં આવી હતી.

દાહોદના લીમડી નજીક ટોલ ટેક્સ સંદર્ભે તકરાર
author img

By

Published : Sep 12, 2019, 5:22 PM IST

Updated : Sep 12, 2019, 7:17 PM IST

દાહોદ જિલ્લામાંથી પસાર થતા અલીરાજપુર નીમ્બાહેડા નેશનલ હાઈવે પર ઝાલોદ તાલુકાના વરોડ ગામે આવેલા ટોલટેક્સ બૂથ શરૂ કરાયો ત્યારથી જ વિવાદમાં રહ્યો છે. ટોલ બૂથ પર જિલ્લાના લોકો પાસે ટેક્સ નહીં લેવા માટે જિલ્લાભરમાં આવેદનપત્ર તેમજ ધારણાની ચીમકી પણ આપવામાં આવેલી હતી. બુધવારની રાત્રિના દસ વાગ્યાના અરસામાં કાર આવી હતી. ગાડી ચાલક પાસેથી બુથ પર ફરજ બજાવી રહેલ કર્મચારીએ ટોલટેક્સની માગણી કરી હતી. ગાડીમાં બેઠેલા ઇસમે "મેરી ગાડી ક્યુ રોક રહે હો ઔર પેસે ક્યુ લેતે હો" જણાવીને ઝઘડો કર્યો હતો. જે બાદ ત્યાંથી પસાર થઇ થોડી જ વારમાં મિત્રો સાથે આવીને ટોલ બૂથ પર મારા મારી સાથે તોડફોડ કરી હતી.

દાહોદના લીમડી નજીક ટોલ ટેક્સ સંદર્ભે તકરાર

યુવાનોએ ટોલ બૂથની કેબીનોના કાચ, કોમ્પ્યુટરને ભારે નુકસાન કર્યું હતું. ટોલનાકા પર ઘટના બનતા આસપાસના લોકોમાં ગભરાટ ફેલાય ગયો હતો. તેમજ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.અને ટોલનાકા પર લગાવેલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. તોડફોડની મોટી ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જેથી ટોલ પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ટોલ માફી આપવા માટે જિલ્લાભરમાં અપાયેલા આવેદનમાં પાંચ દિવસમાં માંગણી નહીં સ્વીકારાય તો ટોલ ખાતે ઉગ્ર આંદોલન ચીમકી અપાય છે. ટોલનાકા પર તોડફોડનો બનાવ બનતા તાલુકા આખામાં માહોલ ગરમાયેલો જોવા મળ્યો હતો.

Intro: 
ઝાલોદ વરોડ ટોલ નાકા પર ટોલટેક્સ મુદ્દે તોડફોડ

લીમડી પોલીસ સ્ટેશનમાં 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ

દાહોદ, દાહોદ જિલ્લાના લીમડી નજીક આવેલ વરોડ ટોલ ટેક્સ મુકામે રાત્રી દરમિયાન ટોલ ઉઘરાણી સંદર્ભે સ્વિફ્ટ ગાડીના ચાલક સાથે તકરાર થઈ હતી જેથી ચાર યુવાનોએ ટોલ બૂથ ઉપર તોડફોડ કરી બે જણાને ઇજાગ્રત કરતા લીમડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા પામી છે

Body:દાહોદ જિલ્લામાંથી પસાર થતા અલીરાજપુર નીમ્બાહેડા નેશનલ હાઈવે પર ઝાલોદ તાલુકાના વરોડ ગામે આવેલા ટોલટેક્સ બૂથ શરૂ કરાયો ત્યારથી જ વિવાદના વમળોમાં રહ્યું છે આ ટોલ બૂથ પર જિલ્લાના લોકો પાસે ટેક્સ નહીં લેવા માટે જિલ્લાભરમાં આવેદનપત્ર તેમજ ધારણાની ચીમકી પણ આપવામાં આવેલી છે બુધવારની રાત્રિના દસ વાગ્યાના અરસામાં સ્વીફ્ટ ડિઝાયર ગાડી આવી હતી. આ ગાડી ચાલક પાસેથી બુથ પર ફરજ બજાવી રહેલ કર્મચારીએ ટોલટેકસ ની માગણી કરી હતી ત્યારે ગાડીમાં બેઠેલા ઇસમે "મેરી ગાડી ક્યુ રોક રહે હો ઔર પેસે ક્યુ લેતે હો" જણાવીને ઝઘડો તકરાર કર્યો હતો ત્યારબાદ ત્યાંથી પસાર થઇ થોડી જ વારમાં સાથીમિત્રો સાથે આવીને ટોલ બૂથ પર મારા મારી સાથે તોડફોડ કરી હતી આ યુવાનોએ ટોલ બૂથની કેબીનોના કાચ, કોમ્પ્યુટર અને કીબોર્ડ અને ભારે નુકસાન કર્યું હતું ટોલનાકા પર આ ઘટના બનતા આસપાસના લોકોમાં ગભરાટ ફેલાય ગયો હતો.તેમજ આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.અને ટોલનાકા પર લગાવેલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. તોડફોડ ની મોટી ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.જેથી ટોલ પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આબુ પર ટોલ માફી આપવા માટે જિલ્લાભરમાં અપાયેલા આવેદનમાં પાંચ દિવસમાં માંગણી નહીં સ્વીકારાઈ તો ટોલ ખાતે ઉગ્ર આંદોલન ચીમકી અપાઈ છે.ત્યારે ટોલનાકા પર તોડફોડ નો બનાવ બનતા તાલુકા આખામાં માહોલ ગરમાયેલો જોવા મળ્યો હતો.

Conclusion:
Last Updated : Sep 12, 2019, 7:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.