ETV Bharat / state

દાહોદમાં આદિવાસી દિવસની ધામધૂમથી કરાશે ઉજવણી, સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનની ચાલી રહી છે તૈયારીઓ - આદિવાસી દિવસ

દાહોદ: સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 9મી ઑગસ્ટને આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ જાહેર કરાયો છે. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે દાહોદ જિલ્લામાં ગ્રામ્ય તાલુકા અને જિલ્લા કક્ષાના કાર્યક્રમો કરવામાં આવ્યાં છે. તંત્ર દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટેની તૈયારીઓ શરૂ કરાઈ છે. જિલ્લાના આદિવાસીઓનું આદિવાસી પરિવાર નામનું સદઠન પણ જનજાગૃતિ સાથે જિલ્લા કક્ષાએ આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહારેલીનું આયોજન કરાયું છે

દાહોદમાં આદિવાસી દિવસની ધામધૂમથી કરાશે ઉજવણી
author img

By

Published : Aug 8, 2019, 3:43 AM IST

આયોજનના ભાગરૂપે ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોર્ચા, ભીલ પ્રદેશ વેપારી સંઘ સહિત વિવિધ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા દાહોદ-ઝાલોદ સહિત તમામ તાલુકાના નગરો અને શહેરોમાં વિશ્વ આદિવાસી મહારેલીના મોટા હોર્ડિંગ લગાવાયા છે. ગ્રામ્ય કક્ષાએ આદિવાસી દિવસની શુભેચ્છા પાઠવતા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ માટે આમંત્રણ આપતા બેનરો લાગ્યા છે. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે જિલ્લાકક્ષાની આયોજન કમિટી દ્વારા 50 હજારથી વધુ આદિવાસી યુવાન-યુવતીઓ રેલીમાં ભાગ લેવા માટે ઉમટશે. આયોજન કમિટી દ્વારા પોલીસ વિભાગ તેમજ વહીવટી તંત્ર સાથે રેલી મોટી સંખ્યામાં આદિવાસી યુવક-યુવતી પરંપરાગત સાંસ્કૃતિક સાધનો અને પરિવેશમાં ઉમટે તે દિશામાં પ્રયત્નો ચાલી રહ્યાં છે.

Intro:દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય આદિવાસી સાંસ્કૃતિક રેલી યોજવા હોર્ડિંગ્સને બેઠકોનો દોર પૂરજોશમાં

દાહોદ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની આદિવાસી પરિવાર દ્વારા સાંસ્કૃતિક રેલીની તડામાર તૈયારીઓ સ્વરૂપે શહેરો અને ગામડામાં બેનરો લગાવી દેવામાં આવી છે વિશ્વ આદિવાસી દિવસ ને લઈને વિવિધ સંગઠનો સહિત આદિવાસી સમાજના યુવાનોમાં અને યુવતીઓમાં ભારે ઉત્સાહ પણ જોવા મળે છે આ રેલીને લઇને વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા પૂરતા આયોજન કરવામાં આવ્યા છે

Body:સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 9મી ઓગસ્ટ અને આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવેલો છે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી માટે દાહોદ જિલ્લામાં ગ્રામ્ય તાલુકા અને જિલ્લા લેવલ ના કાર્યક્રમો કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી માટેની તૈયારીઓ શરૂ કરી છે ત્યારે જિલ્લાના આદિવાસીઓનું આદિવાસી પરિવાર નામનું સંગઠન પણ જનજાગૃતિ સાથે જિલ્લાકક્ષાએ આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહારેલીનું આયોજન કરેલું છે આયોજનના ભાગરૂપે ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા, ભીલ પ્રદેશ વેપારી સંઘ, સહિત વિવિધ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા દાહોદ-ઝાલોદ સહિત તમામ તાલુકા ના નગરો અને શહેરોમાં વિશ્વ આદિવાસી મહારેલીના મોટા હોર્ડિંગ લગાવી દેવામાં આવ્યા છે તેમજ ગામડે ગામડે પણ વિશ્વ આદિવાસી દિવસ ની શુભેચ્છા પાઠવતા તેમજ સાંસ્કૃતિક મહારેલીમાં પધારવાના જાહેર આમંત્રણ વાળા બેનરો મોટી સંખ્યામાં લાગેલા જોવા મળી રહ્યા છે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી માટે જિલ્લાકક્ષાની આયોજન કમિટી દ્વારા ૫૦૦૦૦ કરતાં મોટી સંખ્યામાં આદિવાસી યુવાન-યુવતીઓ રેલીમાં ભાગ લેવા માટે ઉમટશેનું જણાવી રહ્યા છે આયોજન કમિટી દ્વારા પોલીસ વિભાગ તેમજ વહીવટી તંત્ર સાથે રેલી સંદર્ભે ત્રણ થી ચાર વખત બેઠક પણ કરી ચૂક્યું છે રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી યુવક-યુવતિઓ પરંપરાગત સાંસ્કૃતિક સાધનો અને પરિવેશમાં ઊમટે તે માટે ગામડે-ગામડે જનજાગૃતિ ની બેઠકોનો દોર પૂરજોશમાં ચાલી રહ્યો છે.

બાઈટ- આદિવાસી સાંસ્કૃતિક મહારેલીના જિલ્લા કન્વીનર કેતન બામણીયા

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.