ETV Bharat / state

દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ, ધરતીપુત્રો ગેલમાં - Gujarati News

દાહોદઃ જિલ્લામાં સાંજના સમયે ગાજવીજ અને વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાને પગલે જિલ્લાના ઘણા સ્થળો પર વીજલાઈનને નુકસાન થયું હતુ, તેમજ મોટા વૃક્ષો તૂટીને રસ્તાઓ પર પડતા માર્ગ પર ચક્કાજામ થયો હતો. સારા વરસાદને પગલે જિલ્લામાં ખરીફ પાકનું વાવેતર ધરતીપુત્રો દ્વારા શરૂ કરવામાં આવશે.

દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ ધરતીપુત્રો ગેલમાં
author img

By

Published : Jun 23, 2019, 3:13 AM IST

દાહોદ જિલ્લામાં દિવસ દરમિયાન બફારા સાથે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.અચાનક સાંજના સમયે ઉકળાટ બાદ એકાએક ભારે સાથે પવન ફૂંકાતા ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. દાહોદ જિલ્લાના ફતેપુરા, ઝાલોદ, લીમખેડા ,સુખસર, લીમડી, ધાનપુર, ગરબાડા, દેવગઢ બારીયા, રણધીકપુર વિસ્તારમાં વરસાદના કારણે ગરમી સામે જિલ્લાવાસીઓએ રાહત મેળવી હતી.

જ્યારે સંજેલી ,લીંબડી, ઝાલોદ પંથકમાં વાવાઝોડાના કારણે વીજ લાઇનના પોલો તૂટી પડ્યા હતા. રસ્તાઓની આજુબાજુના વૃક્ષો પણ તૂટી પડવાના કારણે માર્ગો પર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. સંજેલીથી સંતરામપુર જતા માર્ગ પર વીજપોલ તૂટવાથી અને મોટા વૃક્ષો તૂટીને માર્ગ પર પડવાના કારણે રસ્તો બંધ થઈ જતા વાહનોનો આવનજાવન સંપૂર્ણ બંધ થયો હતો.

દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ ધરતીપુત્રો ગેલમાં

ભારે વરસાદના કારણે ખેડૂતોમાં આનંદનો માહોલ સર્જાયો હતો. સારા વરસાદને પગલે વહેલી સવારથી જિલ્લાના ખેડૂતો ચોમાસુ પાકનું વાવેતર કરવા માટે ખેતરોમાં ઉમટી પડવાની શક્યતા છે. તેમજ મકાઇ, સોયાબીન, તુવેર જેવા પાકોને વાવેતર પણ કરવાનું શરૂ કરશે.

R_gj_dhd_01_22_june_varasad_av_maheshdamor

દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ ધરતીપુત્રો ગેલમાં

ઘોડા સાથે વરસાદને પગલે વીજ પોલ અને મોટા વૃક્ષો તૂટી પડ્યા અનેક માર્ગો પર ચકકાજામ સર્જાયા

દાહોદ જિલ્લામાં સાંજના સમયે ગાજવીજ અને વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસ્યો હતો વાવાઝોડાને પગલે જિલ્લાના ઘણા સ્થળો પર વિજલાઈન ને નુકસાન થયું છે તેમજ મોટા વૃક્ષો તૂટી ને રસ્તાઓ પર પડતા માર્ગ પર ચક્કાજામ થયો હતો સારા વરસાદને પગલે જિલ્લામાં ખરીફ પાકનું વાવેતર ધરતીપુત્રો દ્વારા શરૂ કરાશે

દાહોદ જિલ્લામાં દિવસ દરમિયાન બફારા સાથે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું સાંજના સમયે ઉકળાટ બાદ એકાએક ભારે પવન ફૂંકાતા ગાજવીજ સાથે વરસાદ વરસવાનું શરૂ થયું હતું દાહોદ જિલ્લાના ફતેપુરા ઝાલોદ લીમખેડા સુખસર લીમડી ધાનપુર ગરબાડા દેવગઢ બારીયા રણધીકપુર વિસ્તારમાં વરસાદના કારણે ગરમી સામે જિલ્લાવાસીઓએ રાહત મેળવી હતી જ્યારે સંજેલી લીંબડી ઝાલોદ પંથકમાં વાવાઝોડાના કારણે વીજ લાઇન ના પોલો તૂટી પડ્યા હતા રસ્તાઓની આજુબાજુ ના વૃક્ષો પણ તૂટી પડવાના કારણે માર્ગોપર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા સંજેલી થી સંતરામપુર જતા માર્ગ પર વિજપોલ તૂટવાના કારણે તેમજ મોટા વૃક્ષો તૂટીને માર્ગ પર પડવાના કારણે રસ્તો બંધ થઈ જતા વાહનોનો આવનજાવન સંપૂર્ણ બંધ થયો હતો ભારે વરસાદના કારણે ખેડૂતોમાં આનંદનો માહોલ સર્જાયો છે સારા વરસાદને પગલે વહેલી સવારથી જિલ્લાના ખેડૂતો ચોમાસુ પાક નું વાવેતર કરવા માટે ખેતરોમાં ઉમટી પડવાની શક્યતા છે તેમજ મકાઇ સોયાબીન તુવેર જેવા પાકોને વાવેતર પણ કરવાનું શરૂ કરશે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.