ETV Bharat / state

દાહોદ : અમદાવાદ ઇન્દોર હાઇવે પર અકસ્માત, 1નું મોત 3 ઈજાગ્રસ્ત - દાહોદના તાજા સમાચાર

દાહોદ શહેરમાંથી પસાર થતા અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ટ્રેક્ટર મોટર સાયકલ અને સ્કોર્પિયો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ યુવકો ઈજાગ્રસ્ત થયા હતા. જેથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવમાં આવ્યા છે.

અકસ્માત
અકસ્માત
author img

By

Published : Jan 8, 2021, 7:37 PM IST

અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ટ્રીપલ અકસ્માક

અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત, 3 ઈજાગ્રસ્ત

ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

દાહોદઃ શહેરમાંથી પસાર થતા અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ટ્રેક્ટર મોટર સાયકલ અને સ્કોર્પિયો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ યુવકો ઈજાગ્રસ્ત થયા હતા. જેથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવમાં આવ્યા છે.

ટ્રફિકજામના દ્રશ્યો સર્જાયા

મળતી માહિતી મુજબ દાહોદ શહેરમાંથી પસાર થતા અમદાવાદ-ઇન્દોર હાઈવે પર ટ્રીપલ અકસ્માત સર્જાયો છે. જેમાં એકનું ઘટના સ્થળે મોત થયું છે, જ્યારે 3 ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને પલગે લોકો ઉમટી પડ્યા હતા. જેથી ટ્રફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જેથી પોલીસે આવીને ટ્રાફિક દૂર કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.