ETV Bharat / state

દાહોદમાં નિવૃત્ત એડિશનલ ડીજીપીની અધ્યક્ષતામાં માર્ગદર્શન સેમિનાર યોજાયો - rights of adivasi tribes

દાહોદ આદિજાતિ કોમ્યુનિટી ભવન મુકામે નિવૃત્ત એડિશનલ ડીજીપી વી.એમ પારગીની અધ્યક્ષતામાં આશાવલ સિવિલ સર્વિસ એકેડમી દ્વારા આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો દ્વારા થતા નુકસાન અંગેનો સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં સેમિનારમાં અધિકારીઓ અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દાહોદમાં નિવૃત્ત એડિશનલ ડીજીપી મેં અધ્યક્ષતામાં માર્ગદર્શન સેમિનાર યોજાયો
સિવિલ સર્વિસ માર્ગદર્શન સેમીનાર
author img

By

Published : Mar 15, 2020, 2:32 AM IST

Updated : Mar 15, 2020, 3:16 AM IST

દાહોદ : જિલ્લામાં વસવાટ કરતા આદિવાસીઓના અધિકારો જાળવવા માટેની ચળવળો ચાલી રહી છે, ત્યારે શહેરમાં આવેલા આદિવાસી ભવન મુકામે આશાવલ સિવિલ સર્વિસ એકેડમી અને પૂર્વ એડિશનલ ડીજીપી વીએમ પારગીના અધ્યક્ષ સ્થાને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીજીપીએ આદિવાસીઓના ભવ્ય વારસાની વાત કહી હતી. આ ઉપરાંત, આદિવાસીઓના હક અધિકાર બાબતે ભારતીય સંવિધાનમાં આદિવાસીઓના મૂળભૂત અધિકારથી લઇ પાંચમી અનુસૂચિ વિશે જણાવ્યું હતુ.

દાહોદમાં નિવૃત્ત એડિશનલ ડીજીપીની અધ્યક્ષતામાં માર્ગદર્શન સેમિનાર યોજાયો

Last Updated : Mar 15, 2020, 3:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.