ETV Bharat / state

દાહોદના સિંધોડી ગામે ટ્રકે બાઈકને અડફેટે લેતાં 3ના મોત - ટ્રક અકસ્માત

દાહોદઃ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના સિંધોડી ગામે મોટરસાયકલ અને ટ્રક અકસ્માતમાં ત્રણના મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર ઈજા થતાં તેને દેવગઢ બારિયા હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. હાલ, પોલીસે બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રકે બાઈકને અડફેટે લેતા ત્રણના મોત
ટ્રકે બાઈકને અડફેટે લેતા ત્રણના મોત
author img

By

Published : Jan 20, 2020, 4:53 AM IST

મળતી માહિતી પ્રમાણે, દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના સિંધોડી સામેથી આવતી મોટરસાયકલને અડફેટમાં લીધી હતી. જેમાં ચારેય લોકો દૂર સુધી ફંગોળાતા એક નાના બાળક સહિત એક મહિલાનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે બે લોકોને ગંભીર ઈજા થઈ હતી. જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડાયા હતા. તે દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતું.

ટ્રકે બાઈકને અડફેટે લેતા ત્રણના મોત

ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. જેમાં તેઓએ ફરાર ટ્રક ડ્રાઈવરની શોધવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે એક સાથે 3 લોકોના મોત થતાં ગામમાં શોકનો માહોલ સર્જાયો છે.

Intro:દેવગઢ બારિયા તાલુકાના સિંધોડી ગામે રેતી ભરેલી ટ્રકે બાઈકને અડફેટે લેતા ત્રણના મોત એક ગંભીર

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના સિંધોડી ગામે મોટરસાયકલ અને ટ્રક અકસ્માતમાં ત્રણના મોત થયા છે જ્યારે ગંભીર ઘાયલ એક વ્યક્તિને દેવગઢબારિયા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે પોલીસે બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છેBody:

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના સિગોડી સામેથી આવતી મોટરસાયકલને અડફેટમાંં લીધી આ મોટરસાયકલ પર મધ્યપ્રદેશના ઝાબુઆ જીલ્લાના રાણાપુર ગામે રહેતા બાળક સહિત ચાર જયારેે હતા ત્યારે એકાએક ટ્રકે જોશભેર ટકકર મારતા ચારે જણા દુર સુધી ફંગોળાતા હતા જેને પગલે નાનું બાળક , એક મહિલા એમ બે જણાનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું જ્યારે બે ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિઓને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા જ્યાં વધુ એકનું મોત નિપજતા દેવગઢ બારીયા તાલુકા સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે આ માર્ગ અકસ્માતમાં ટ્રકનો ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયાનું જાણવા મળે છે વધમાં એક જ પરિવારના ત્રણના મોત ને પગલે ગામમાં શોકનો માહોલ છવાઇ જવા પામ્યો હતો બનાવ સંદર્ભેેેેેેે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનુંં જાણવા મળ્યું છેConclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.